By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: SIR Phase 2 : દેશભરમાં બીજો તબક્કો શરૂ, પ્રથમ દિવસે 15 લાખથી વધારે ફોર્મ ઘરે-ઘરે પહોંચાડવામાં આવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

SIR Phase 2 : દેશભરમાં બીજો તબક્કો શરૂ, પ્રથમ દિવસે 15 લાખથી વધારે ફોર્મ ઘરે-ઘરે પહોંચાડવામાં આવ્યા

Last updated: 2025/11/04 at 11:00 PM
6 months ago
Share
SIR Phase 2 : દેશભરમાં બીજો તબક્કો શરૂ, પ્રથમ દિવસે 15 લાખથી વધારે ફોર્મ ઘરે-ઘરે પહોંચાડવામાં આવ્યા
SHARE

Contents
51 કરોડ મતદાતા SIRમાંથી પસાર થશે 4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે પ્રક્રિયા

દેશભરમાં મતદાતાઓની યાદીને અપડેટ કરવા માટે ચૂંટણી પંચે SIRના બીજા તબક્કાની શરૂઆત કરી દીધી છે. આ અભિયાનના પ્રથમ દિવસે જ 9 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15 લાખથી વધારે ગણતરી ફોર્મ મતદાતાઓના ઘરે-ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

51 કરોડ મતદાતા SIRમાંથી પસાર થશે

ચૂંટણી પંચ મુજબ આ અભિયાન બંધારણના અનુચ્છેદ 324 (1) હેઠળ આપવામાં આવેલી શક્તિઓની સાથે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદાતા રજીસ્ટ્રેશન નિયમ 1960ની જોગવાઈઓ હેઠળ 27 ઓક્ટોબર 2025એ જાહેર કરેલા આદેશ બાદ શરૂ કરવામાં આવ્યું છે. બિહારમાં પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે બીજા તબક્કામાં છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળની સાથે અંદમાન-નિકોબાર, લક્ષદ્વીપ અને પુડ્ડુચેરીને સામેલ કરવામાં આવ્યા છે.

4 ડિસેમ્બર 2025 સુધી ચાલશે પ્રક્રિયા

આ 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ 51 કરોડ મતદાતા SIRમાંથી પસાર થશે. જે 321 જિલ્લાઓ અને 1,843 વિધાનસભા વિસ્તારમાં ફેલાયેલા છે. ગણતરીના તબક્કાનો સમય 4 નવેમ્બરથી શરૂ થઈને 4 ડિસેમ્બર 2025 સુધી ચાલું રહેશે. આ દરમિયાન દરેક મતદાતાને એક વિશિષ્ટ ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે આશિંક રીતે પહેલાથી જ ભરેલું હશે. પંચે જણાવ્યું કે તમામ રાજ્યમાં 100 ટકા ઈએફ ફોર્મ છપાઈ ચુક્યા છે અને વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

5.3 લાખથી વધારે BLO મેદાનમાં

આ મોટા અભિયાનને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવા માટે 5.3 લાખથી વધારે બૂથ લેવલ અધિકારી, 7.64 લાખ બૂથ લેવલ એજન્ટ, 10,448 ERO/AERO અને 321 DEOની નિમણૂક કરવામાં આવી છે. BLO ગણતરી ફોર્મના વિતરણ અને કલેક્શન માટે મતદાતાઓના ઘરે 3 વખત જશે. 

You Might Also Like

આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરતના કાકરાપાર ડેમની નહેરમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત
સુરત

સુરતના કાકરાપાર ડેમની નહેરમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત

Editor By Editor 2 days ago
 સ્વ.મેનાબેન અંકુરભાઇ દોંગાની છઠ્ઠી પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજન
આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર
 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?