By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેટલાક વિસ્તારને નો પાર્કિંગ, નો સ્ટોપ અને નો યૂ-ટર્ન ઝોન જાહેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કેટલાક વિસ્તારને નો પાર્કિંગ, નો સ્ટોપ અને નો યૂ-ટર્ન ઝોન જાહેર

agragujaratnews
Last updated: 2023/12/25 at 11:14 AM
3 years ago
Share
કેટલાક વિસ્તારને નો પાર્કિંગ, નો સ્ટોપ અને નો યૂ-ટર્ન ઝોન જાહેર
SHARE

  • 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ જાહેરનામું અમલી રહેશે
  • પેસેન્જર વાહનો સવારે 8 થી રાત્રીના 1 વાગ્યા સુધી પ્રતિબંધ
  • કાંકરિયા તળાવ ફરતે ટુવ્હિલર સહિત રસ્તા જાહેર કરાયા

શહેરના 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો વાહનો સાથે આવતા હોવાથી ટ્રાફ્કિની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફ્કિ વિભાગ દ્વારા કેટલાક વિસ્તારને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુ ટર્ન ઝોન જાહેર કર્યા છે. તેમજ કાંકરિયા લેકની આસપાસના વિસ્તારમાંથી માલવાહક અને પેસેન્જર વાહનોની અવર જવર પર સવારે 8 થી રાત્રીના 1 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામું તારીખે 25 થી 31 ડિસેમ્બર સુધી અમલમાં મુકવામાં આવશે.

જેમાં કાંકરિયા ચોકીથી રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિધ્ધી વિનાયક હોસ્પિટલથી પુષ્પકુંજ થઈ અપ્સરા સિનેમાથી ફ્ુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજવાડી થઈને કાંકરિયા ચોકી સુધીના સર્કલ સુધી પોલીસે નો સ્ટોપ અને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કર્યો છે. તેમજ કાંકરિયા તળાવ ફરતે ટુવ્હિલર સહિત રસ્તા જાહેર કર્યા છે. આ રસ્તા પર કોઈ પણ વાહન સ્ટોપ થઈ શકશે નહિ તથા પાર્કિંગ જગ્યા સિવાય કોઈ પણ વાહન પાર્ક કરી શકશે. નહિં તો કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાંય કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઈ શકાશે નહિ જેથી આ વિસ્તારને નો યુ ટર્ન ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની અવર જવર પર સવારે 8થી રાત્રે 1 સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં દાણીલીમડા ચાર રસ્તાથી શાહ આલમ થઇને કાંકરિયા મુખ્ય રોડ, ચંડોળા પોલીસ ચોકીથી શાહ આલમ થઇ કાંકરિયા તરફ્નો મુખ્ય રોડ, મણીનગર રેલવે સ્ટેશનથી મણીનગર ચાર રસ્તાથી રામબાગ થઇ કાંકરિયા તરફ્ જતો રોડ, કાગડાપીઠ ટી થી વાણિજ્ય ભવન થઇને કાંકરિયા તરફ્નો રોડ, રાયપુર દરવાજાથી બીગ બજાર થી પારસી અગિયારી ચાર રસ્તા થઇને કાંકરિયા તરફ્નો મુખ્ય રોડ, ગુરૂજી બ્રીજથી આવકાર હોલથી હિરાભાઇ ટાવરથી ભૈરવનાથ થઇને કાંકરિયા તરફ્ના રોડ પરથી ભારે અને પેસેન્જર વાહનો અવર જવર નહિ કરી શકે.

કાર્નિવલમાં 1300 પોલીસ જવાનો તૈનાત

કાંકરિયા કાર્નિવલમાં અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી નાખ્યો છે. જેમાં 2 ડીસીપી, પાંચ એસીપી, 14 પીઆઇ, 66 પીએસઆઈ, 763 પોલીસ જવાનો, 200 મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો, સહિત 1300 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. ઉપરાંત એસ.આર.પી. જવાનોની એક કંપની પણ રહેશે ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલની છ ટીમો રાઉન્ડ ધ કલોક એન્ટી સબોર્ટેઝ ચેકીંગ માટે રાખવામાં આવી છે. ત્યારે મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ નવ શી ટીમ ખાનગી ડ્રેસમાં કાંકરિયામાં તૈનાત રહેશે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વર ડિમોલીશન, ખાણીપીણી બાદ ડિઝલનો વિવાદ
ગુજરાતરાજકોટ

જંગલેશ્વર ડિમોલીશન, ખાણીપીણી બાદ ડિઝલનો વિવાદ

Editor By Editor 6 days ago
સોનું-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ રૂ.7,800ને પાર : રૂપિયો 95.38 પર નબળો, શેરબજારમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો
જેતપુરમાં શ્રાવણ માસ નિમિત્તે માસ-મટનની લારીઓ અને દુકાનો બંધ રાખવા માંગ
રાજકોટમાં અખાદ્ય એનાલોગ પનીર-ચીઝનો કારોબાર ઝડપાયો
ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?