By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sri Lanka Presidential Election 2024: બળવો છતાં પ્રથમવાર શ્રીલંકામાં ચૂંટણી, કોણ જીતશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sri Lanka Presidential Election 2024: બળવો છતાં પ્રથમવાર શ્રીલંકામાં ચૂંટણી, કોણ જીતશે?

agragujaratnews
Last updated: 2024/09/21 at 3:54 PM
2 years ago
Share
Sri Lanka Presidential Election 2024: બળવો છતાં પ્રથમવાર શ્રીલંકામાં ચૂંટણી, કોણ જીતશે?
SHARE

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી આજે મતદાન યોજાઈ રહ્યું છે. વોટિંગ સવારે સાત વાગ્યાથી શરૂ થઈ છે, અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીના પરિણામો 22 સપ્ટેમ્બરે આવવાની શક્યતા છે. અર્થતંત્ર પડી ભાંગ્યા પછી શ્રીલંકામાં આ પ્રથમ ચૂંટણી થઈ રહી છે. આશરે એક કરોડ 70 લાખ મતદારો 13,400થી વધુ પોલિંગ બુથો પર વોટિંગ કરશે. નિષ્પક્ષ ચૂંટણી યોજાવા માટે બે લાખ કરતાં વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 
શ્રીલંકામાં યોજાઈ રહેલી ત્રિકોણીય ચૂંટણી હરીફાઈમાં, રાનિલ વિક્રમસિંઘે નેશનલ પીપલ્સ પાવરના 56 વર્ષીય અનુરા કુમારા દિસાનાયકે અને મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જન બાલાવેગયાના 57 વર્ષીય સજીથ પ્રેમદાસા સામે પડકારનો સામનો કરે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2022માં શ્રીલંકાની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી હતી. મોંઘવારી એટલી વધી ગઈ કે લોકોએ તત્કાલીન સરકાર સામે બળવો કર્યો. જેના કારણે તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.

શ્રીલંકામાં યોજાનારી ચૂંટણી માટે સુરક્ષા સઘન
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાનારી આ હાઈ વોલ્ટેજ ચૂંટણી માટે સુરક્ષાના તમામ જવાબદારી 63 હજાર પોલસીકર્મીઓને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 38 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘે દેશને આર્થિક સંકટથી બહાર લાવવાના પોતાના પ્રયાસોને લઈ એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ફરીથી ચૂંટણીના મેદાનમાં છે. ઘણા આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, વિક્રમસિંઘની આગેવાનીમાં શ્રીલંકાની આર્થિક વ્યવસ્થા ખૂબ ઝડપથી રિકવર થઈ છે.

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો પુત્ર પણ ચૂંટણી મેદાને
મહિન્દા રાજપક્ષે ગોટાબાયા રાજપક્ષના મોટાભાઈ છે. આ બંને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેદાનમાં નથી. ગોટાબાયા રાજપક્ષેના પુત્ર નમલ શ્રીલંકા પોડુ પેરામુના પાર્ટી (SLPP)તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. અત્યાર સુધીના ચૂંટણી સરવેમાં નમલને દેશના સર્વોચ્ચ પદ માટે મજબૂત ઉમેદવાર તરીકે જોવામાં આવ્યા નથી. બે વર્ષ પહેલા શ્રીલંકાના લોકોએ રાજપક્ષે પરિવાર સામે બળવો કર્યો હતો. તેઓ શ્રીલંકાના રાજકારણમાં રાજપક્ષે પરિવારના એકાધિકારથી છૂટકારો મેળવવા માંગતા હતા. આથી કદાચ નમલને આ ચૂંટણીમાં જનતાનો ટેકો નહીં મળે.
વિક્રમસિંઘેના નેતૃત્વમાં અર્થવ્યવસ્થા પાટા પર આવી
જો કે, શ્રીલંકાને બેલઆઉટ પેકેજ આપવાની સાથે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ દેશમાં આર્થિક સુધારા માટે કડક શરતો લાદી હતી. રાનિલ વિક્રમસિંઘે આ પરિસ્થિતિઓમાં દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
ગુજરાત

દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ

Editor By Editor 3 days ago
તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય
ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?