By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    22 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્યવ્યાપી જીએસટી કૌભાડમાં તપાસનો ધમધમાટ, ભાવનગરના બે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજ્યવ્યાપી જીએસટી કૌભાડમાં તપાસનો ધમધમાટ, ભાવનગરના બે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

agragujaratnews
Last updated: 2024/01/13 at 12:16 PM
3 years ago
Share
રાજ્યવ્યાપી જીએસટી કૌભાડમાં તપાસનો ધમધમાટ, ભાવનગરના બે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
SHARE

  • બોગસ બીલથી 2 કરોડ 36 લાખની વેરાશાખ લીધી હતી
  • અલગ અલગ પેઢીઓના બોગસ સિક્કા મળી આવ્યા
  • ભાવનગરના કિટાવાલા બ્રધર્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભાવનગર એસજીએસટીના અન્વેષણ વિભાગે વડવામાં રેડ કરી હતી. ભાવનગરના એસજીએસટી અન્વેષણ વિભાગના અધિકારી દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ભાવનગરના નિલમબાગ પોલીસ મથકે એસજીએસટી વિભાગના અધિકારઓ દ્વારા કિટાવાલા ભાઈઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ

મળતી માહિતી મુજબ, ભાવનગર એસજીએસટીના અન્વેષણ વિભાગે વડવામાં રેડ કરી હતી. એસજીએસટી વિભાગના અધિકારઓએ ભાવનગરના કિટાવાલા ભાઈઓ વિરુદ્ધ નિમલબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના અમીન અને હનિફ કિટાવાલા સામે બોગસ પેઢીઓ બનાવીને કરોડોથી વધુના કૌભાંડ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

10 કરોડનું કૌભાંડ

ભાવનગરના અમીન અને હનિફ કિટાવાલાએ બોગસ પેઢીઓ બનાવીને અધધ રુપિયા 10 કરોડ કરતા વધુની રકમના બોગસ બીલો બનાવીને જીએસટીની ચોરી કરી હતી. એસજીએસટી વિભાગના અધિકારાઓને તપાસ દરમિયાન ધ્યાનમાં આવતાં રેડ કરી હતી. રેડ દરમિયાન બંને ભાઈઓ પાસેથી લેપટોપ, મોબાઈલ તેમજ બોગસ પેઢીના લેટર અને અલગ અલગ પેઢીઓના બોગસ સિક્કા સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. જેનો કબજો લઈને વધુ તપાસ અર્થે લેવામાં આવી છે.

2 કરોડ 36 લાખની વેરાશાખ લીધી હતી

અમીન અને હનીફ કિટાવાલા એમ બંને ભાઈઓએ મળીની 10 કરોડના બોગસ બિલિંગ કર્યાં હતા અને 2 કરોડ 36 લાખની ખોટી વેરાશાખ લીધી હતી. જેન લઈને એસજીએસટી વિભાગે શંકાને આધારે તપાસ આદરી હતી જેમાં ખોટા વ્યવહારો થતાં હોવાથી નિલમબાગ પોલીસ મથકમાં બંને ભાઈઓ વિરુધ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

You Might Also Like

સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન

શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ

વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ: ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં માનવસાગર છલકાયો

રાજુલાના નિગાળા-૧ ચકચારી હત્યા અને અપહરણ કેસમાં આરોપી કાજલબેનના જામીન મંજૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ
સુરત

APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ

Editor By Editor 6 days ago
રાજકોટ રેલવે ડિવિઝનમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી
કણસાગરા કોલેજમાં રાષ્ટ્રીય પર્વે ‘યશગાથા’ અંતર્ગત માતા-પિતાના હસ્તે વિદ્યાર્થીઓનું બહુમાન
ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં
અમરેલીમાં ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘તિરંગા યાત્રા’ યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?