By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Stock Market Crash: અમેરિકામાં કોરોના કાળની જેમ માર્કેટ ક્રેશ, ભારતમાં પણ હાહાકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Stock Market Crash: અમેરિકામાં કોરોના કાળની જેમ માર્કેટ ક્રેશ, ભારતમાં પણ હાહાકાર

AgraGujarat Rajkot
Last updated: 2025/04/04 at 6:51 PM
1 year ago
Share
Stock Market Crash: અમેરિકામાં કોરોના કાળની જેમ માર્કેટ ક્રેશ, ભારતમાં પણ હાહાકાર
SHARE

યુએસ શેરબજારમાં હાહાકાર જોવા મળ્યો છે. ગુરુવારે રાત્રે યુએસ માર્કેટમાં નાસ્ડેક લગભગ 6 ટકા ઘટ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 1600 પોઈન્ટ અથવા લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 પણ લગભગ 5 ટકા ઘટ્યો. આ પહેલા 16 માર્ચ, 2020ના રોજ એક દિવસમાં આટલો મોટો ઘટાડો આવ્યો હતો. જો કે ભારતીય શેરબજારમાં હજુ આટલો ઘટાડો જોવા મળ્યો નથી.

આજે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો
અમેરિકામાં હાહાકાર વચ્ચે ભારતીય બજારમાં બપોરે 2.36 કલાકે 965 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 75,330 અંકે પહોંચ્યો છે જ્યારે નિફ્ટીમાં પણ 369 પોઇન્ટનો ઘટાડો થયો છે. નિફ્ટી ઘટીને 22,880 અંકે આવી ગયો છે. તો બીજી તરફ RIL ના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક અસર હોવાનું માનવામાં આવે છે. જ્યાં મંદીના જોખમમાં વધારો થયો છે.

ગુરુવારે શેરમાર્કેટની સ્થિતિ
ગુરુવાર, 4 એપ્રિલના રોજ ભારતીય શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ એક દિવસમાં 935 પોઈન્ટ અથવા 1 ટકાથી વધુ ઘટીને 75300ની આસપાસ પહોંચી ગયો છે. નિફ્ટી 50 પણ 335 થી વધુ એટલે કે 1.45% ઘટીને 22,910 પર પહોંચ્યો. આ ઘટાડા માટે ચાર મુખ્ય કારણો ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. 

 શું આ છે મંદીના ભયના કારણો ?
વૈશ્વિક વેપાર યુદ્ધનો ભય
ટ્રમ્પના નવા ટેરિફ પછી, ચીન અને કેનેડાએ પણ બદલો લેવાની ધમકી આપી છે. રોકાણકારો આ અંગે ચિંતિત છે. અમેરિકાએ ભારતીય માલ પર 26% અને અન્ય દેશો પર 10% આયાત ડ્યુટી લાદી છે. તેના જવાબમાં, કેનેડાએ અમેરિકન વાહનો પર 25% ટેરિફ લાદ્યો છે. આના કારણે વૈશ્વિક વેપાર યુદ્ધનું સંકટ વધ્યું છે.

વૈશ્વિક બજારમાં ઘટાડો 
અમેરિકામાં, S&P 500 ઇન્ડેક્સ 5% અને Nasdaq 5.5% ઘટ્યો, જે 2020 પછીનો સૌથી મોટો ઘટાડો છે. એશિયન બજારોમાં પણ ઘટાડો થયો છે. જાપાનનો નિક્કી ૩% ઘટ્યો હતો, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૨% ઘટ્યો હતો.

ક્ષેત્રીય દબાણ 
ફાર્મા શેરો, આઇટી શેરો અને ઓટો શેરોમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. રિલાયન્સના શેરમાં પણ ભારે વેચવાલી ચાલી રહી છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 2% ઘટ્યો, કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સૌથી વધુ ઘટ્યા. મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી.

ફુગાવો વધવાની શક્યતા
અમેરિકામાં મંદીનું સૌથી મોટું જોખમ ફુગાવો છે. ઘણા નિષ્ણાતો આગાહી કરે છે કે અમેરિકામાં ફુગાવો ઝડપથી વધવાનો છે કારણ કે અન્ય દેશોમાંથી આવતા માલ હવે ઊંચા ભાવે ઉપલબ્ધ થશે. આનાથી મોંઘવારી વધશે.  ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જે અમેરિકન અર્થતંત્ર માટે સારો સંકેત નથી.

શું મંદીનું જોખમ વધી રહ્યું છે?
ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ વૈશ્વિક બજારમાં ફુગાવો વધવાનો ભય વધી ગયો છે, જેના કારણે મંદીનું જોખમ વધી રહ્યું હોય તેવું લાગે છે. ડોઇશ બેંકના વરિષ્ઠ અર્થશાસ્ત્રી બ્રેટ રાયને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફ આ વર્ષે યુએસ વિકાસ દરમાં 1-1.5 ટકાનો ઘટાડો કરી શકે છે, જે મંદીના જોખમમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. જોકે, ભારતમાં હાલમાં આવી કોઈ કટોકટી નથી. ભારતની અર્થવ્યવસ્થા માટે સારા સંકેતો દેખાઈ રહ્યા છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
અમદાવાદ

260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં

Editor By Editor 5 days ago
ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ
બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી
પેપર લીક કૌભાંડમાં NTAની નનામી કાઢતું NSUI, પોલીસે ટીંગાટોળી કરી
દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?