By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'આતંકવાદીઓના આશ્રય પર કડક કાર્યવાહી થવી જોઈએ', ભારત UNમાં પાકિસ્તાન પર ભડક્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

'આતંકવાદીઓના આશ્રય પર કડક કાર્યવાહી થવી જોઈએ', ભારત UNમાં પાકિસ્તાન પર ભડક્યું

agragujaratnews
Last updated: 2023/12/18 at 11:03 AM
3 years ago
Share
'આતંકવાદીઓના આશ્રય પર કડક કાર્યવાહી થવી જોઈએ', ભારત UNમાં પાકિસ્તાન પર ભડક્યું
SHARE

  • ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો
  • સીમા પારના આતંકવાદને કારણે ભારતને મોટું નુકસાન થયું
  • ભારતે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સીમા પારના આતંકવાદને કારણે ભારતને મોટું નુકસાન થયું છે. આતંકવાદીઓને આશ્રય આપનાર દેશો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

રૂચિરા કંબોજે કહ્યું હતું કે ભારત દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો શિકાર છે. આ આતંકવાદી જૂથો ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરવા અને હિંસા કરવા માટે સરહદ પારથી ડ્રોનનો ઉપયોગ કરે છે. તેના કારણે અમને ઘણું નુકસાન થયું છે અને હવે આમાં ડ્રોનનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. કંબોજે શુક્રવારે સુરક્ષા પરિષદમાં ‘સ્મોલ આર્મ્સ’ પર ખુલ્લી ચર્ચા દરમિયાન આ વાત કહી હતી.

કોઈ કરે છે આતંકવાદને મદદ?

રુચિરા કંબોજે કહ્યું હતું કે આતંકવાદી સંગઠનો પાસેથી મળી આવેલા હથિયારો સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ તેમની મદદ કરી રહ્યું છે. તેઓ કોઈપણ દેશની મદદ વગર આટલા મોટા પાયા પર હથિયારો એકઠા કરી શકતા નથી. તેઓ અન્ય દેશોના સમર્થન વિના અસ્તિત્વમાં નથી. કંબોજે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ભારતે પહેલા પણ અરીસો બતાવ્યો છે

આ પહેલીવાર નથી જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને અરીસો બતાવ્યો હોય. આ પહેલા પણ ભારત ઘણી વખત આવું કરી ચુક્યું છે. થોડા દિવસ પહેલા જ ભારતે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. હકીકતમાં પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીરને લઈને કેટલાક ખોટા નિવેદનો આપ્યા હતા જેના પર ભારતે રાઈટ-ટુ-રિપ્લાય હેઠળ પાકિસ્તાનને જવાબ આપ્યો હતો.

ભારતે પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવ્યો

તે સમયે ભારતે પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે. આ દરમિયાન ભારતે મુંબઈ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાને હજુ સુધી મુંબઈ આતંકી હુમલાના આતંકીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ-કોટડા સાંગાણીની સરકારી કચેરીમાં ઓચિંતા રેડ કરતા કલેકટર
રાજકોટ

ગોંડલ-કોટડા સાંગાણીની સરકારી કચેરીમાં ઓચિંતા રેડ કરતા કલેકટર

Editor By Editor 21 hours ago
હોકર્સ ઝોનમાં મનપાની મનમાની : ધંધાર્થીઓનો શાકભાજીનો હાર પહેરી વિરોધ
વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
ગિરિરાજ હોસ્પિટલ દ્વારા આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?