By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વોન્ટેડ ભરત રામાણીને ઝડપવા એકસાથે બે પોલીસ મથકની ટીમ કામે લાગી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

વોન્ટેડ ભરત રામાણીને ઝડપવા એકસાથે બે પોલીસ મથકની ટીમ કામે લાગી

agragujaratnews
Last updated: 2024/04/03 at 8:16 PM
2 years ago
Share
વોન્ટેડ ભરત રામાણીને ઝડપવા એકસાથે બે પોલીસ મથકની ટીમ કામે લાગી
SHARE

થોડાં સમયથી રાજકોટ અને જૂનાગઢ આસપાસ આંટાફેરા કરતો હોવાની માહિતીના આધારે પોલીસે ગોઠવ્યો ‘ફાંસલો’

ચોક્કસ ટાર્ગેટ (વ્યકિત)ને ‘હેડ’ બનાવી ‘લાઇન’ ક્રોસ કરવાની ટેવ ધરાવતા ભરતને પકડવા પોલીસે તપાસ સઘન બનાવી

Contents
થોડાં સમયથી રાજકોટ અને જૂનાગઢ આસપાસ આંટાફેરા કરતો હોવાની માહિતીના આધારે પોલીસે ગોઠવ્યો ‘ફાંસલો’ભરત રામાણીના પેટ્રોલ પમ્પ અને નિવાસસ્થાને ‘વોન્ટેડ’ની નોટિસ ચીપકાવાઇરેગ્યૂલર ફોન નંબર પોણા બે વર્ષથી બંધ, નવા નંબર અને મોબાઇલ બદલ્યા રાખે

રાજકોટમાં ફરજ બજાવી ચુકેલા એક કર્મનિષ્ઠ અને પ્રમાણિક આઇ.પી.એસ. અધિકારીને હડધૂત કરવા અને અત્યંત નિમ્ન કક્ષાના ચિતરવાના ગંભીર ગુનામાં છેલ્લા પોણા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ભરત વશરામભાઈ  રામાણી રાજકોટ અને જુનાગઢ પંથકમાં આંટાફેરા કરતો હોવાની બાતમી પોલીસને મળતા તેને દબોચવા માટે ‘ફાંસલો’ ગોઠવાયો હોવાનું જાણવા મળે છે. ચોક્કસ આશયથી ચોક્કસ વ્યક્તિને ‘હેડ’ બનાવીને તમામ ‘લાઇન’ ક્રોસ કરવાની ટેવ ધરાવતા આરોપી ભરત વશરામભાઈ  રામાણી સામે બાયો ડિઝલનો પણ એક કેસ છે. એકસાથે બબ્બે ગુનામાં ભરત વશરામભાઈ  રામણી નાસતો ફરે છે. ભરત વશરામભાઈ  રામાણીને ઝબ્બે કરવા માટે એક નહીં પણ બબ્બે પોલીસ મથકનો સ્ટાફ કામે લાગ્યો છે. પ્રમાણિક આઇ.પી.એસ. અધિકારીને હડધૂત કર્યા અંગેના ગંભીર ગુના સહિત બબ્બે ગુનાઓથી ખરડાયેલા ભરત વશરામભાઈ  રામાણીને દબોચવા માટે રાજકોટના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ બનાવવામા આવી હોવાનું તપાસનીશ અધિકારી આર.એસ.બારૈયાએ જણાવ્યું હતું.

શહેરના પેડક રોડ પર રણછોડનગર સોસાયટી શેરી નં.૨૯માં રહેતા તેમજ કુવાડવા રોડ પર પેટ્રોલ પમ્પના વ્યવસાય સાથે પણ જોડાયેલો ભરત વશરામભાઈ  રામાણી રિયલ એસ્ટેટ સાથે પણ જોડાયેલો છે. ગુનાઓની દુનિયામાં હાલ તે ગંભીર પ્રકારના બે ગુનાઓમાં પોલીસ ચોપડે ચડેલો છે. છેલ્લાં પોણા બે વર્ષથી પોલીસને ચકમો આપીને નાસતો ફરે છે. પોલીસ તંત્રમાં ભરત વશરામભાઈ  રામાણીની એક એવી છાપ છે કે તે ચોક્કસ ઇરાદે ‘હેડ’ બનીને પોતાનો ઇરાદો પાર પાડવા તમામ ‘લાઇન’ ક્રોસ કરી નાખવાની ટેવ ધરાવે છે. ચોક્કસ ટાર્ગેટને ‘હેડ’ બનાવીને ‘લાઇન’ ક્રોસ કરવાની તેમની આ માનસિકતાના લીધે જ હાલ બબ્બે ગુનામાં પોલીસ ચોપડે ચડેલો છે.

ભરત વશરામભાઈ  રામાણી સામે એક કેસ એ-ડીવીઝનમાં છે તો બીજો કેસ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. એ પૈકી એક આઇ.પી.એસ કક્ષાના નિડર, નિષ્પક્ષ, પ્રમાણિક અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારીનું માન-સન્માન ઘવાય અને હડધૂત કરવા અંગેના એટ્રોસિટીના ગંભીર ગુનાના તપાસનીશ અધિકારી પી.એસ.આઇ. આર.એસ.બારૈયાના જણાવ્યા મુજબ ભરત વશરામભાઈ  રામાણીને પકડવા માટે એ-ડીવીઝન અને બી-ડીવીઝન પોલીસ મથકની ટીમ કામે લાગેલી છે. તેનુ પગેરું જ્યા મળે ત્યા સ્ટાફ મોકલવામા આવે છે પરંતુ કોઇ એક જગ્યાએ સ્થિર નહીં રહી સતત લોકેશન બદલતો ભરત વશરામભાઈ  રામાણી છટકી જાય છે.

દરમિયાન હમણા થોડા સમયથી રાજકોટ અને જૂનાગઢ પંથકમાં તેના આંટાફેરા વધી ગયા હોવાની પણ એક માહિતી મળતા ભરત વશરામભાઈ  રામાણીને દબોચવા માટે પોલીસે ‘ફાંસલો’ ગોઠવ્યો હોવાનું જાણવા મળે છે.

ભરત રામાણીના પેટ્રોલ પમ્પ અને નિવાસસ્થાને ‘વોન્ટેડ’ની નોટિસ ચીપકાવાઇ

કુવાડવા રોડ પરના પેટ્રોલ પમ્પ અને રણછોડનગરના નિવાસસ્થાને પોલીસના સમયાંતરે છાપા

છેલ્લા પોણા બે માસથી નાસતો ફરતો ભરત વશરામભાઈ  રામાણી ગુનેગાર છે અને પોલીસ ચોપડે વોન્ટેડ છે, તે હાજર થઇ જાય તે માટે ભરતના જેટલા આશ્રયસ્થાનો છે એ તમામ જગ્યાએ પોલીસે નોટિસ ચીપકાવી દીધી છે. ભરતના ધંધાકીય સ્થળ કુવાડવા રોડ પરના પેટ્રોલ પમ્પ પર તેમજ રણછોડનગર શેરી નં.૨૯માં આવેલા તેમના નિવાસસ્થાને પણ વોન્ટેડની નોટિસ ચીપકાવી આ બન્ને જગ્યાએ પોલીસના સતત છાપા ચાલુ રાખવામા આવ્યા છે.

રેગ્યૂલર ફોન નંબર પોણા બે વર્ષથી બંધ, નવા નંબર અને મોબાઇલ બદલ્યા રાખે

ભરત રામાણી કોઇને કોઇ રીતે તેમના પરિવાર સાથે સંપર્કમાં હોવાની પોલીસને આશંકા

ભરત વશરામભાઈ રામાણીનો જે રેગ્યૂલર મોબાઇલ નંબર છે એ તો છેલ્લા પોણા બે વર્ષથી બંધ જ આવે છે. પોલીસે વ્યક્ત કરેલી શંકા મુજબ ભરત રામાણી કોઇ બીજાના નામે સીમકાર્ડ અને મોબાઇલ બદલ્યા રાખે છે. ભરત વશરામભાઈ રામાણી તેમના પરિવાર સાથે કોના-કોના સંપર્કમાં રહે છે તે દિશામાં પણ પોલીસે તપાસ સઘન બનાવી છે.

 

 

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
ગુજરાત

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

Editor By Editor 7 days ago
રાજકોટમાં દર ૧૫ મિનિટે યોગા સેન્ટરનો પ્રારંભ
 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
નવી ઔદ્યોગિક નીતિથી રાજકોટના ઉદ્યોગો વૈશ્વિક ફલક પર ચમકશે: ધારાસભ્ય રમેશ ટીલાળા
રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?