By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    5 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    6 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સૌરાષ્ટ્રમાં આતંક મચાવતી કુખ્યાત ‘કાળિયા ગેંગ’નો સાગરીત જેતપુરના ખારચીયાથી ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

 સૌરાષ્ટ્રમાં આતંક મચાવતી કુખ્યાત ‘કાળિયા ગેંગ’નો સાગરીત જેતપુરના ખારચીયાથી ઝડપાયો

Editor
Last updated: 2026/07/13 at 4:56 PM
10 hours ago
Share
 સૌરાષ્ટ્રમાં આતંક મચાવતી કુખ્યાત ‘કાળિયા ગેંગ’નો સાગરીત જેતપુરના ખારચીયાથી ઝડપાયો
SHARE

સૌરાષ્ટ્રમાં આતંક મચાવતી કુખ્યાત ‘કાળિયા ગેંગ’નો સાગરીત જેતપુરના ખારચીયાથી ઝડપાયો

ગુજસીટોક સહિતના ગુનામાં ફરાર આરોપીને દબોચી લેવાયો

અગ્ર ગુજરાત, જેતપુર

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મળી છે. સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મિલકત સંબંધી ગંભીર ગુનાઓ આચરતી અને પોલીસ માટે માથાનો દુખાવો બનેલી કુખ્યાત ‘કાળિયા ગેંગ’ના એક સક્રિય સાગરીતને રાજકોટ રેન્જની ટીમે જેતપુર તાલુકાના ખારચીયા ગામની સીમમાંથી દબોચી લીધો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના તમામ જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું.

આ ટીમમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા તથા તેમના સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના માધ્યમથી આરોપીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા અને નિકુલભાઈ પંપાણિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ‘ગુજસીટોક’ (GUJCTOC) જેવા ગંભીર ગુનાના કામે લાંબા સમયથી નાસતા-ફરતા આરોપી ઈનેશ ઉર્ફે યુનુસ ઉર્ફે ડીડી નવલભાઈ વાઘેલા (રહે. વાસાંવડ, તા. ગોંડલ) ને જેતપુરના ખારચીયા ગામ પાસેથી ઝડપી લીધો હતો.

આરોપી ઈનેશ વાઘેલા સામે ‘ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ’ (GUJCTOC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. હાલમાં આ આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

લીલીયાના અંટાળીયા ગામે સિંહની પજવણી કરનાર બે શખ્સોની ધરપકડ

રથયાત્રા પહેલાં રાજકોટમાં વેપન કાર્ટેલનો પર્દાફાશ: , 16 હથિયારો સાથે પાંચ શખ્સો ઝડપાયા

કાળીપાટમાં યુવાને અને તિલકપ્લોટમાં આધેડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

અમરેલી જિલ્લામાં સર્વે કરાવી તાકિદે સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત

કુવાડવા પાસે ટ્રકની ટક્કરે કોડીનારના આરોગ્ય કર્મચારીનું કરુણ મોત ; પુત્ર, મિત્ર ઘાયલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શામપરા ગામની 225 બહેનોનું સુરત ખાતે ભવ્ય સ્નેહ મિલન યોજાયું 
સુરત

શામપરા ગામની 225 બહેનોનું સુરત ખાતે ભવ્ય સ્નેહ મિલન યોજાયું 

Editor By Editor 2 days ago
ક્રાઈસ્ટ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય આધારિત તાલીમનો પ્રારંભ
 વેરાવળમાં SMCના દરોડા મામલે પાંચ પોલીસ અધિકારીઓને લીવ રીઝર્વમાં મુકયા
જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિમાં રાહત-બચાવ માટે ૧૧૦૦ ક્રેન, ૬૦૦થી વધુ ડમ્પરો તૈયાર
વેરાવળના ડામોર ગામમાં મગરના બચ્ચાઓ રસ્તા પર આવી ચડતા ભય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?