By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    5 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    7 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: થાન નજીક આઈસરનું પાછળનું પાટિયું ખુલી જતાં ત્રણ પટકાયા, એકનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

થાન નજીક આઈસરનું પાછળનું પાટિયું ખુલી જતાં ત્રણ પટકાયા, એકનું મોત

Editor
Last updated: 2026/07/28 at 4:10 PM
2 days ago
Share
થાન નજીક આઈસરનું પાછળનું પાટિયું ખુલી જતાં ત્રણ પટકાયા, એકનું મોત
SHARE

થાન નજીક આઈસરનું પાછળનું પાટિયું ખુલી જતાં ત્રણ પટકાયા, એકનું મોત

હવનમાં જતા પરિવારને નડ્યો અકસ્માત; કુવાડવા રોડના ગોવિંદભાઈ ગમારાનું સારવાર દરમિયાન નિધન

અગ્ર ગુજરાત, રાજકોટ

ધાર્મિક હવનમાં ભાગ લેવા પરિવાર સાથે નીકળેલી સફર દુર્ઘટનામાં ફેરવાઈ હતી. થાનગઢ પંથકના રાણીપર ગામ નજીક આઈસર ટ્રકના પાછળના ભાગનું પાટિયું અચાનક ખુલી જતાં તેમાં બેઠેલા ત્રણ લોકો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજા પામેલા કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ગાંડુભાઈ ગમારાનું સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગોવિંદભાઈ ગાંડુભાઈ ગમારા (ઉં. 50) સહિત પરિવારના આશરે 25 સભ્યો થાનગઢ નજીક આવેલી સુરાપુરા દાદાની ડેરી ખાતે યોજાયેલા હવન પ્રસંગમાં હાજરી આપવા આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા. સવારે આશરે 8 વાગ્યાના સમયે રાણીપર ગામ પાસે ટ્રકના પાછળના ભાગનું પાટિયું અચાનક ખુલી જતાં ગોવિંદભાઈ, પારસ હિતેષભાઈ ગમારા (ઉં. 18) અને કિશન ભરતભાઈ ફાંગલિયા (ઉં. 18) ચાલતા વાહનમાંથી નીચે પટકાયા હતા.
અકસ્માત બાદ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે પ્રથમ થાન હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગોવિંદભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પારસ અને કિશનની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના અમૃતદેહગૃહમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય હકીકતો અંગે તપાસ ચાલી રહી છે.
મૃતક ગોવિંદભાઈ પાંચ ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના પરિવારમાં પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. પરિવારના મોભીના અચાનક અવસાનથી સગાસંબંધીઓ અને સમગ્ર પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. હવનના પવિત્ર પ્રસંગે નીકળેલો પરિવાર પળવારમાં દુઃખદ ઘટનાનો ભોગ બનતા શોકમાં ગરકાવ થઈ ગયો છે.

You Might Also Like

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

સાવરકુંડલાના ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન શિબિર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા
રાષ્ટ્રિય

સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા

Editor By Editor 1 day ago
અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગને મળ્યો સૌરાષ્ટ્ર-કચ્છનો સાથ
ફિઝિક્સ ભવનના 10 છાત્રો ને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મળી તક
કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?