By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશમાં વધુ મેડીકલ કોલેજ બનાવશે કેન્દ્ર સરકાર, બજેટમાં યુવાનો માટે મોટી જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દેશમાં વધુ મેડીકલ કોલેજ બનાવશે કેન્દ્ર સરકાર, બજેટમાં યુવાનો માટે મોટી જાહેરાત

agragujaratnews
Last updated: 2024/02/01 at 1:39 PM
3 years ago
Share
દેશમાં વધુ મેડીકલ કોલેજ બનાવશે કેન્દ્ર સરકાર, બજેટમાં યુવાનો માટે મોટી જાહેરાત
SHARE

 

  • સ્કીલ ઈન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી
  • 15 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ
  • આરોગ્ય ક્ષેત્રે વધુ મેડીકલ કોલેજો બનાવવામાં આવશે

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ રજૂ કર્યું. ચૂંટણીનું બજેટ હોવાથી તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આ બજેટમાં મેડિકલ ક્ષેત્રના ચાલી રહેલા વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. આ અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સ્કીલ ઈન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી છે.

વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની યોજના ધરાવે

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ડૉક્ટર બનવુ એ ઘણા યુવાનોની મહત્વાકાંક્ષા છે. તેમનો ઉદ્દેશ્ય બહેતર આરોગ્ય સંભાળ સેવાઓ દ્વારા આપણા લોકોની સેવા કરવાનો છે. અમારી સરકાર વિવિધ વિભાગો હેઠળ હાલની હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની યોજના ધરાવે છે. આ હેતુ માટે, કેસોની તપાસ કરવા અને સંબંધિત ભલામણો કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવશે.

7 IITs, 16 IIITs અને 15 AIIMS

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિએ શિક્ષણ ક્ષેત્રમાં ઘણા ફેરફારો કર્યા છે. પીએમ શ્રી સ્કૂલ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. જો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો 7 IIT, 16 IIIT, 7 IIM, 16 AIIMS અને 390 યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વિવિધ યોજનાઓ દ્વારા યુવાનોને રોજગાર ક્ષેત્રે પણ મદદ કરવામાં આવી રહી છે. સ્ટાર્ટ-અપ ગેરંટી સ્કીમ, ફંડ ઓફ ફંડ્સ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળ યુવાનોને રોજગાર મેળવવામાં ઘણી મદદ કરી.નવી સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે

કેન્દ્રીય નાણામંત્રીએ છઠ્ઠું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 રજૂ કર્યું છે. આ વચગાળાનું બજેટ લોકસભાની ચૂંટણી પહેલાં નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ કેન્દ્રીય નાણામંત્રીએ છઠ્ઠું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. ચૂંટણી બાદ સત્તામાં આવનારી નવી સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાનું બજેટ એ ટૂંકા ગાળાની નાણાકીય યોજનાને દર્શાવે છે. જે નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માટે હોય છે.

સ્કિલ ઈન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ

નાણામંત્રીએ કહ્યું કે, સ્કિલ ઈન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી છે. વચગાળાના બજેટમાં શિક્ષણ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમની સિદ્ધિને રજૂ કરી હતી અને યુવાનોની કારકિર્દીમાં વધુ સુધારો કરવામાં આવેશે તેમ જણાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વચગાળાના બજેટ 2024માં વિવિધ ક્ષેત્રોની આવક અને ખર્ચ વિશે માહિતી આપી હતી, જેમાં સરકારે શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓની પણ યાદી આપી હતી.

You Might Also Like

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર
અમદાવાદ

વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર

Editor By Editor 6 hours ago
વિજળીના કડાકા-ભડાકા સાથે મઘ્યમ વરસાદની આગાહી
વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
ગોકુલધામ આવાસ યોજનામાં દુષિત પાણી વિતરણ, સ્થાનિકોમાં ભારે રોષ
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?