By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાલીતાણાના પવિત્ર પર્વત પર શ્રધ્ધાળુઓ લૂંટાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

પાલીતાણાના પવિત્ર પર્વત પર શ્રધ્ધાળુઓ લૂંટાયા

Editor
Last updated: 2026/04/18 at 3:38 PM
4 months ago
Share
પાલીતાણાના પવિત્ર પર્વત પર શ્રધ્ધાળુઓ લૂંટાયા
SHARE

આસ્થાના આશ્રય સ્થાનમાં અપવિત્ર ઘટના

પાલીતાણાના પવિત્ર પર્વત પર શ્રધ્ધાળુઓ લૂંટાયા

બે દિવસમાં બે પ્રવાસીઓ લૂંટાયા : તમિલનાડુના શ્રધ્ધાળુના ગળામાં રહેલા ચેઈન પડાવવા ઝપાઝપીમાં ચેઇનના ત્રણ ટુકડા ચાર લૂંટારૂઓ પૈકી ત્રણની ધરપકડ

શેત્રુંજય પર બનેલી ઘટનાથી પ્રવાસીઓમાં ફફડાટનો માહોલ

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગરના પાલિતાણામાં અખાત્રીજમાં મોટી સંખ્યાંમાં જૈન યાત્રાળુઓ વરસી તપના પારણા માટે આવે છે. ત્યારે અખાત્રીજ અગાઉ જ બે દિવસમાં બે લૂંટની ઘટના નોંધાતા યાત્રાળુઓમાં ભારે ભયનો માહોલ ફેલાઇ ગયો છે. શેત્રુંજી ડુંગર ઉપર જાત્રા કરી રહેલા તમીલનાડુના યાત્રીને કડવો અનુભવ થયો છે.

ડુંગરા ઉપર ચાર જેટલા લૂંટારૂઓ મોટા છરા સાથે ધસી આવ્યા હતા અને યાત્રાળુને છરા બતાવી ગળામાં પહેરેલા ચેઇન આંચક્યો હતો અને ઝપાઝપી દરમિયાન ચેઇનના ત્રણ કટકા થઇ જતાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

જે ઘટના બાદ પાલિતાણામાં ચકચાર મચી જતાં ભાવનગરથી મસમોટો પોલીસનો કાફલો ડુંગરા ઉપર ધસી ગયો હતો અને લુંટારૂઓને શોધ‌વા ડુંગરા ખોળ્યા હતા. જે દરમિયાન ત્રણ શંકાસ્પદ લૂંટારૂઓ હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પાલિતાણામાં અખાત્રીજના તહેવાર દરમિયાન અનેક જૈન શ્રધ્ધાળુઓ સમગ્ર દેશમાંથી ઊમટી પડે છે. આ વખતે અખાત્રીજના દિવસે પાલિતાણામાં સમગ્ર દેશમાંથી 600 જેટલા તપસ્વીઓને પારણા કરાવવા માટે 25 હજારથી વધુ શ્રધ્ધાળુઓની ઉમટી પડે તેવી શક્યતાઓ રહેલી છે.

જ્યારે સવારના સુમારે તમીલનાડું ખાતે રહેતા દિનેશકુમાર ત્રિલોકચંદજી જૈન તેમના પરિવાર સાથે પાલિતાણા ખાતે આવ્યા હતા અને પરિવાર સાથે સવારના પાંચ વાગ્યે ડુંગર ઉપર જાત્રા શરૂ કરી હતી. જે વેળાએ જંગલ વિસ્તારમાંથી ચાર લૂંટારૂઓ મોટા છરા સાથે ધસી આવ્યા હતા અને દિનેશકુમારે ગળામાં પહેરેલ સોનાના ચેઇનની ચીલઝડપ કરી હતી પરંતુ ઝપાઝપી દરમિયાન સોનાના ચેઇનના ત્રણ કટકા થઇ જતાં, લૂંટારૂઓ વીલા મોઢે ફરાર થઇ ગયા હતા.

જે ઘટનાની જાણ પોલીસને થતાં ભાવનગરથી એલ.સી.બી. તેમજ અન્ય પોલીસ સ્ટાફ ધસી ગયો હતો અને લૂંટારૂઓને શોધવા માટે ડુંગરામાં લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી હતી. જે મામલે ત્રણ શંકાસ્પદ લૂંટારૂઓ હાથ લાગ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાઇ હતી.

આ જ રસ્તે ગઇકાલે મહિલા સાથે બની હતી ઘટના

શેત્રુંજી ડુંગર ઉપર યાત્રાળુને લૂંટી લેવાયા હતા. તે જ સ્થળથી પાંચસો મીટરના અંતરમાં ગઇકાલે એક મહિલા યાત્રાળુને પણ લૂંટી લેવામાં આવી હતી. જો કે, મહિલા યાત્રાળુઓએ ડરના મારે લૂંટારૂઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ ન કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બે દિવસમાં બે યાત્રાળુને લૂંટી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

સિકયુરીટી ગાર્ડ વધારાશે

તમિલનાડુંથી જાત્રા કરવા આવેલા યાત્રાળું સાથે પાલિતાણાના ડુંગરમાં લૂંટની નિષ્ફળ ઘટના બાદ આણંદજી કલ્યાણજી પેઢીની ઊંઘ ઊડી છે. ઘટના બાદ પેઢી દ્વારા એક લેટરપેટ જાહેર કરવામાં આવ્યો છે અને જેમાં ગિરીરાજના મોટા રસ્તે તથા ઘેટીપાગ રસ્તે 36 સોલાર સી.સી.ટી.વી. કેમેરા લાગડવાનું શરૂ કર્યું છે તેમજ આ જ રસ્તે સિક્યુરીટી ગાર્ડ વધારશે.

You Might Also Like

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
ગુજરાતરાજકોટ

9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ

Editor By Editor 18 hours ago
હાઈકોર્ટ  બેંચ બાબતે વિવાદની અફવા વચ્ચે બાર એસો.ની બેઠક મળી
આટકોટ-જસદણમાં દારૂનું જાળું ચલાવતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગનો પર્દાફાશ
ફેકો ટેકનોલોજીથી મોતિયાની સારવાર, અત્યાધુનિક ઉપકરણોથી ચોક્કસ, સુરક્ષિત અને બહેતર સર્જરી થશે
MBBS અને BDSમાં એડમિશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ, ૮૭૫૫ સીટ પર પ્રવેશ અપાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?