By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાના શિલોજમાં લઠ્ઠાકાંડ ? ઝેરી દારૂએ એકનો જીવ લીધો, ત્રણ ગંભીર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનાના શિલોજમાં લઠ્ઠાકાંડ ? ઝેરી દારૂએ એકનો જીવ લીધો, ત્રણ ગંભીર

Editor
Last updated: 2026/06/06 at 4:33 PM
2 months ago
Share
ઉનાના શિલોજમાં લઠ્ઠાકાંડ ? ઝેરી દારૂએ એકનો જીવ લીધો, ત્રણ ગંભીર
Oplus_16908288
SHARE

ઉનાના શિલોજમાં લઠ્ઠાકાંડ ? ઝેરી દારૂએ એકનો જીવ લીધો, ત્રણ ગંભીર

પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશનો પોલીસ વડાને પત્ર, હવે નહીં જાગો તો ગીર સોમનાથ બનશે બીજું બોટાદ!

દારૂબંધી એ ગુજરાતની સૌથી મોટી ઠગાઈ, મૃતકની વિધવાનો આક્રંદથી વાતાવરણ ગમગીન

પોલીસની કામગીરી પર લોકોમાં ઉઠેલા સવાલો

અગ્ર ગુજરાત, ઉના

ગાંધીના ગુજરાતના ભાલે કલંકનું વધુ એક લોહિયાળ ટપકું ચોંટી ગયું છે. ? સોમનાથના ઉના તાલુકા ના શિલોજ ગામમાં ઝેરી દેશી દારૂના મહાવિષે એક ગરીબ ખેતમજૂરનો પ્રાણ હરી લીધો છે.બીજો જુવાન ICUના બિછાને યમરાજ સાથે બાથ ભીડી રહ્યો છે, જ્યારે બે યુવાનો ઘરે પથારીવશ પડ્યા છે.એક જ રાતમાં ચાર જિંદગીઓને મોતના મુખમાં ધકેલી દેવાની આ ગોઝારી ઘટનાએ સમગ્ર ઉના પંથક ને હચમચાવી રહ્યું છે.

તા. 3-6-2026ની મનહૂસ રાત્રેશિલોજ ગામના 40 વર્ષીય ધરતીપુત્ર ભાણાભાઈ મેણશીભાઈ સોલંકીએ કાળ બનેલા દેશી દારૂનું ઘૂંટડો ભર્યો.પળવારમાં જ ઝેરી રસાયણ નસોમાં પ્રલય બનીને ફરી વળ્યું.કાળમુખા વિષે ભાણાભાઈને કાળના ખોળે સુવાડી દીધા.તેમની સાથે દારૂ પીનાર અન્ય એક યુવાન પાવન હોસ્પિટલના ICU માં ઓક્સિજનના સથવારે મૃત્યુ સામે ઝઝૂમે છે, જ્યારે બે યુવકો ઘરે પથારીવશ છે.

મૃતકની અર્ધાંગિની નીરૂબેનનો હૈયાફાટ આક્રંદ પથ્થર દિલને પણ પીગળાવી દે તેવો છે.બે નાના ભૂલકાં ઓના માથેથી પિતૃછાયા હટી ગઈ,એક સૌભાગ્યવતી ની માંગનું સિંદૂર કાળે ભૂંસી નાખ્યું. ચોધાર આંસુએ નીરૂબેને સવાલ કર્યો મારા ધણીનો હત્યારો કોણ? ગામ માં બેરોકટોક ઝેર વેચનારા હરામખોર બુટલેગરો કેપછી મહિને-મહિને હપ્તા ઉઘરાવી આંખ મીંચીને બેઠેલું પોલીસ તંત્ર? મારા જેવી કેટલી બહેનોની કંકુડી ભૂંસાશે ત્યારે તંત્ર જાગશે? નીરૂબેનના સવાલોખાખીની નૈતિકતા પર મોટું સવાલિયા નિશાન મૂકે છે.ન્યાયની પોકાર કોના દ્વારે જાય આમ આદમી?એક તરફ મોર્ગમાંપડેલુંભાણા ભાઈનું નિષ્પ્રાણ શરીર તંત્રની નિષ્ફળતાની ચીસ પાડે છે, તો બીજી તરફ ICUમાં ઝઝૂમતો યુવાન જીવતો પુરાવો બનીને તંત્રને પડકાર ફેંકે છે.જો આજે પણ ઝેરી દારૂના સોદાગરો પર કાળનો કોરડો નહીં વિંઝાય, તો ઉનાનું શિલોજ એ ગુજરાતના લઠ્ઠાકાંડના નકશા પરનું છેલ્લું નામ નહીં હોય.પુંજાભાઈ વંશનો આ પત્ર માત્ર રજૂઆત નથી, પરંતુ તંત્રને આપેલો અલ્ટીમેટમ છે. જો હજુ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રહેશેતોગીરસોમનાથ જિલ્લો બીજા બોટાદમાં ફેરવાઈ જશે તે નિશ્ચિત છે.

 

પૂર્વ ધારાસભ્યનો હુંકાર: SPને પત્ર

આ લોહિયાળ ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકને આક્રોશ ભર્યો પત્ર લખી તંત્રની નિષ્ક્રિયતા પર લાલ આંખ કરી છે.પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યું ઉના શહેર, ઉના તાલુકા અને શિલોજ ગામે દેશી અને વિદેશી દારૂ બેફામ રીતે વેચાય છે.ભૂતકાળમાં મેં પણ આપશ્રીને અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરેલ છે, છતાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકાતી નથી.લઠ્ઠાકાંડના કારણે અનેક લોકો પોતાના જાન ગુમાવે છે, નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને કેટલાય પરિવાર નોંધારા થઈ જાય છે. પુંજાભાઈ વંશે ચેતવણી ઉચ્ચારી આ બનાવના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની ભીતિ છે.બોટાદમાં જે રીતે માસૂમ જીવો હોમાયા હતા,એવી દુર્ઘટના ગીર સોમનાથ માં ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી દારૂનું નેટવર્ક નેસ્તનાબૂદ કરો.જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી સત્વરે થવા માંગણી કરી છે

હાર્ટ એટેકનું બહાનું કે સત્યને દફનાવવાનું કાવતરું?

ઉના DYSP મહાદેવ ચૌધરીએ જણાવ્યું કે મૃતકના વિસેરા FSLમાં મોકલાયા છે અને AD નો ગુનો નોંધી તપાસ ચાલુ છે.પ્રાથમિક તબીબી રિપોર્ટમાં હાર્ટ એટેક ની શક્યતા દર્શાવાઈ છે.પરંતુ જનતાનો સળગતોસવાલ છે દારૂ પીધા બાદ જ ચારેયની તબિયત એકસાથે કેમ લથડી?હાર્ટ એટેક’ના ઓઠા હેઠળ સત્યને દફનાવવા નો પ્રયાસ તો નથી ને? જો ગામલોકોની વારંવારની લેખિત રજૂઆતોને પોલીસે કચરાપેટીમાં ન નાખી હોત, તો આ હૃદયદ્રાવક દ્રશ્યો જોવાનો વારો ન આવત!

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ
ગુજરાતરાજકોટ

હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ

Editor By Editor 5 days ago
જર્મન યુવતી સાથે લગ્નની લાલચ આપી 6.31 લાખની ઠગાઈ કરનાર ત્રણ આફ્રિકન દિલ્લીથી ઝડપાયા
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે SSIP સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ યોજાયો
થેલેસેમિયા મેજરોની હાલત જોઇ દુ:ખી થયા ચાર્લી ચેપ્લિન
વીર જવાનો માટે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓએ મોકલી 1,111 રાખડીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?