By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના ટિહરીમાં ખીણમાં ખાબકી બસ, પાંચ ગુજરાતીઓના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના ટિહરીમાં ખીણમાં ખાબકી બસ, પાંચ ગુજરાતીઓના મોત

Last updated: 2025/11/24 at 3:45 PM
7 months ago
Share
Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના ટિહરીમાં ખીણમાં ખાબકી બસ, પાંચ ગુજરાતીઓના મોત
SHARE

Contents
5 ગુજરાતીઓના મોત થયાઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું નિવેદન

આજે સવારે ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનાગ્રસ્ત થયેલી બસમાં 30-35 મુસાફરો સવાર હતા. હાલ જિલ્લા વહીવટી તંત્ર અને SDRF દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ બસ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જે ગુજરાતી છે. મૃતકોમાં ચાર પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

5 ગુજરાતીઓના મોત થયા

ઘટનાની મળતી મહિતી અનુસાર, સોમવારના રોજ ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં કુંજાપુરી-હિંડોલાખાલ પાસે એક બસ 70 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જે કારણે 5 લોકોના મોત થયા છે. જે તમામ ગુજરાતીઓ છે. આ બસમાં લગભગ 30-35 મુસાફરો સવાર હતા. આ સાથે 24 અન્ય શ્રદ્ધાળું ઘાયલ થયા છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 3 યાત્રાળુંની હાલત ગંભીર હોવાના કારણે તેમને AIIMS ઋષિકેશ રિફર કરવામાં આવ્યા છે. આ ગુજરાતીઓ કુંજપુરી દર્શન માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું નિવેદન

આ બસ દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, ટિહરીના નરેન્દ્ર નગરમાં કુંજપુરી મંદિર પાસે બસ અકસ્માતના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, દિવંગત આત્માઓને તેમના દિવ્ય ચરણોમાં સ્થાન મળે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ મળે. જિલ્લા વહીવટીતંત્ર અને SDRF દ્વારા અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે, અને ગંભીર રીતે ઘાયલોને AIIMS ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, હું સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

You Might Also Like

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી

ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા

દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી

પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પીન એન્ડ સ્વીંગ ક્રિકેટ એકેડમીમાં હવે ચેતેશ્વર પુજારા આપશે કોચિંગ
રાજકોટ

સ્પીન એન્ડ સ્વીંગ ક્રિકેટ એકેડમીમાં હવે ચેતેશ્વર પુજારા આપશે કોચિંગ

Editor By Editor 4 days ago
ગુજરાતમાં જ નશાનું નેટવર્ક! નર્મદા જિલ્લામાં ધમધમતી મેફેડ્રોન ડ્રગ્સની કંપની ઝડપાઇ
માતાજીના માંડવાના ખર્ચે પેટે આપેલા રૂ.1.50 લાખ સામે 20.73 લાખ વસૂલ્યા છતાં વધુ 16 લાખની માંગણી
યુદ્ધના ભયે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5 લાખ કરોડનો કડાકો
કોમોડિટી બજારમાં તોફાની તેજી: સોનાએ દેખાડી તાકાત, રૂપિયો ફરી દબાણમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?