By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    17 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vadodara News: લોકસભાની ચૂંટણીમાં 2552 મતદાન મથકો પર મતદાન થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Vadodara News: લોકસભાની ચૂંટણીમાં 2552 મતદાન મથકો પર મતદાન થશે

agragujaratnews
Last updated: 2024/05/06 at 2:11 PM
2 years ago
Share
Vadodara News: લોકસભાની ચૂંટણીમાં 2552 મતદાન મથકો પર મતદાન થશે
SHARE

  • 70 મતદાન મથકોનું મહિલાઓ સંચાલન કરશે
  • મતદાનને લઇ પોલીસ વિભાગ પણ સતર્ક થયો
  • 7 વિધાનસભા વડોદરા લોકસભામાં સમાવેશ થાય છે

વડોદરા લોકસભામાં 2552 મતદાન મથકો પર મતદાન થશે. તેમજ શહેરમાં 854 મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. ત્યારે મતદાનને લઇ પોલીસ વિભાગ પણ સતર્ક થયો છે. 10 મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે.

7 વિધાનસભા વડોદરા લોકસભામાં સમાવેશ થાય છે

વડોદરાના કલેકટર બીજલ શાહનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કુલ 10 વિધાનસભા આવેલ છે. જેમાંથી 7 વિધાનસભા વડોદરા લોકસભામાં સમાવેશ થાય છે. તેમાં કુલ 14 હરીફ ઉમેદવારો છે. તથા શહેરી વિસ્તારમાં 1282 અને ગ્રામ્ય વિસ્તારમાં 521 મતદાન મથકો છે. તેમાં કુલ 19 લાખ 49 હજાર 573 મતદારો આવતીકાલે મતદાન કરશે. કુલ મળીને 2552 મતદાન મથકો પર મતદાન થશે. તેમજ રિઝર્વ સહિત 13,240 કર્મીઓ મતદાન મથકો પર ફરજ બજાવશે.

જિલ્લામાં કુલ 70 મતદાન મથકોનું મહિલાઓ સંચાલન કરશે

જિલ્લામાં કુલ 70 મતદાન મથકોનું મહિલાઓ સંચાલન કરશે. તેમજ કુલ 10 મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે. તથા રાવપુરા વિધાનસભામાં હેરિટેજ મતદાન થીમ રાખવામાં આવી છે. તેમજ માંજલપુર વિસ્તારમાં ગરબાની થીમ પર મતદાન મથક ઉભું કરાયું છે. તથા બુથ પર મોબાઈલ લઈને જઈ શકાશે નહીં. અને મતદારો કોઈ પણ ફરિયાદ 18002331951 નંબર પર કરી શકશે. વેબ કાસ્ટિંગથી 854 સંવેદનશીલ મતદાન મથકો પર નજર રખાશે. સંવેદનશીલ મતદાન મથકો પર સી.આર.પી.એફ તૈનાત રહેશે.

શહેરી વિસ્તારમાં પેરામેડિકલ સ્ટાફ રહેશે

સંવેદનશીલ સહિત કુલ 1278 મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ નજર રહેશે. તથા હિટવેવને લઇને પણ ખાસ તૈયારીઓ છે. તેમાં દરેક મતદાન મથકો પર 4 થી 5 ખુરશીઓ અલગથી રખાશે. સ્કૂલ અથવા અન્ય સ્થળોએ વેઇટિંગ રૂમ ઉભા કરાશે. મતદાન માટે લાઈન હશે ત્યાં ઠંડા પાણીના જગ રખાશે. મતદાન મથક દીઠ મેડિકલ કીટ અને ઓ.આર.એસ ઉપલબ્ધ રહેશે. શહેરી વિસ્તારમાં પેરામેડિકલ સ્ટાફ રહેશે. 

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો
રાજકોટ

 ૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો

Editor By Editor 6 days ago
મોરબીના રફાળેશ્વરમાં નાફેડ દ્વારા સંગ્રહ કરેલ મગફળીના જથ્થામાં આગ
ખાતર અને બિયારણમાં ગેરરીતિ-કાળાબજારી કરનાર ચાર વેપારીઓને કરાયા જેલ હવાલે
સાહિત્ય સેતુ આયોજિત પુસ્તક પરબનો ૫૮મો મણકો સંપન્ન
અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ ટીમ પર છરીથી હૂમલો, જોઇન્ટ કમિશનર ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?