By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ મર્કન્ટાઇલ બેંકમાં રૂ.8.51 કરોડનો નફો, સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ મર્કન્ટાઇલ બેંકમાં રૂ.8.51 કરોડનો નફો, સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત

Editor
Last updated: 2026/06/15 at 4:41 PM
1 hour ago
Share
વેરાવળ મર્કન્ટાઇલ બેંકમાં રૂ.8.51 કરોડનો નફો, સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત
SHARE

વેરાવળ મર્કન્ટાઇલ બેંકમાં રૂ.8.51 કરોડનો નફો, સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત

બેંકની ડિપોઝિટ 1 હજાર કરોડ પાર કરવાના લક્ષ્ય સાથે આગળનું વિઝન રજુ કરતા હોદેદારો

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળના કોમ્યુનિટી હોલ ખાતે ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ હતી. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી સાધારણ સભામાં ઉત્સાહ અને ગૌરવના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. બેંકની સતત પ્રગતિ, નાણાકીય મજબૂતી અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે સભાસદોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ સભાને સંબોધતા બેંકના સીઈઓ અતુલ શાહે જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2026 ની સ્થિતિએ બેંકએ રૂ.8.51 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામોને ધ્યાનમાં રાખી સભાસદો માટે 12 ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત થતાં જ સભાખંડમાં હાજર સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે આવકારી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેંકની કુલ ડિપોઝિટ રૂ. 985 કરોડ સુધી પહોંચી છે. જે બેંક પ્રત્યે ગ્રાહકો અને સભાસદોના વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે. આગામી સમયમાં ડિપોઝિટનો આંકડો રૂ.1 હજાર કરોડને પાર પહોંચાડવાનો સંકલ્પ બેંક દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જ બેંકને ‘શેડ્યૂલ બેન્ક’નો દરજ્જો પ્રાપ્ત થાય તે માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સમગ્ર બેંક પરિવાર સતત પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બેંકની ધિરાણ પ્રવૃત્તિ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે 31 માર્ચ, 2026ની સ્થિતિએ કુલ ધિરાણ રૂ.606 કરોડ સુધી પહોંચ્યું છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે બેંકનું એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ) માત્ર 0.59 ટકા છે. જે બેંકના સશક્ત નાણાકીય સંચાલન અને ગુણવત્તાસભર લોન પોર્ટફોલિયોની સાબિતી આપે છે. હાલ બેંક 15 શાખાઓના વિશાળ નેટવર્ક દ્વારા ગ્રાહકોને સેવા આપી રહી છે. વાર્ષિક સાધારણ સભા દરમ્યાન બેંકની સફળતામાં સભાસદોના અમૂલ્ય યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને વિશેષ ગિફ્ટ અર્પણ કરી અભ્યાસ અને કારકિર્દીમાં વધુ સફળતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બેંકની સતત પ્રગતિ, મજબૂત નાણાકીય સ્થિતિ અને ભવિષ્યદ્રષ્ટિપૂર્ણ આયોજનને કારણે સભાસદોમાં નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો હતો. 55 મી વાર્ષિક સાધારણ સભા બેન્કના વિકાસના નવા અધ્યાયની સાક્ષી બની રહી હતી.

You Might Also Like

સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

તળાજા નજીક બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, એક પલ્ટી મારી સળગ્યો: ડ્રાઈવર ભડથું

વેરાવળ હોસ્પિટલમાં નશાની હાલતમાં યુવક ત્રીજા માળેથી પટકાયો : યુવકનું મોત

ગીર સોમનાથ જિલ્લામાં તા૨૯ અને તા.3૦ આહિરાણી બિઝનેસ એકસ્પો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ
રાજકોટ

રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ

Editor By Editor 5 days ago
શોખ ગજબનો! : દેશી રજવાડાંના દસ્તાવેજો, ચલણ, દુર્લભ તસવીરોના સંગ્રાહક રમેશગીરી ગોસાઈ
MCXમાં ભારે હલચલ: સોના-ચાંદી તૂટ્યા, ક્રૂડ ઓઇલ ચમક્યું
કેન્સરની સિસ્પેલેટિન અને કાર્બોપ્લેટીન દવાના ભાવમાં વધારા કરવા મંજૂરી
 મચ્છરોના લારવા મળતા 3૭૧ આસામીઓને નોટીસ, ૨૦૫૬ જેટલા કલોરીન ટેસ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?