By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    5 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં પોલીસે જ  મહિલા PSI પાસેથી પાંચ લાખ લીધાનો ગંભીર આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

વેરાવળમાં પોલીસે જ  મહિલા PSI પાસેથી પાંચ લાખ લીધાનો ગંભીર આક્ષેપ

Editor
Last updated: 2026/08/01 at 4:34 PM
2 hours ago
Share
વેરાવળમાં પોલીસે જ  મહિલા PSI પાસેથી પાંચ લાખ લીધાનો ગંભીર આક્ષેપ
SHARE

વેરાવળમાં પોલીસે જ  મહિલા PSI પાસેથી પાંચ લાખ લીધાનો ગંભીર આક્ષેપ

ગીર સોમનાથમાં જુગાર રેડના તોડકાંડ મામલે રેંજ આઈજીએ બે પીએસઆઈને સસ્પેન્ડ કરતા ખળભળાટ : મહિલા પીએસઆઈએ રેંજ આઈજી સમક્ષ ચોંકાવનારી રજુઆત કરતા  તપાસ શરૂ થયેલ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગીર સોમનાથ પોલીસમાં ચર્ચાસ્પદ બનેલા હોટલ રોયલ મેન્શન જુગાર રેડ પ્રકરણમાં અચાનક જ મોટો વળાંક આવ્યો છે. જેમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટેલ રોયલ મેન્શનમાં 20 જુલાઈની મધરાતે એલસીબીએ પાડેલ જુગારની રેડ બાદ પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો ઉઠયા હતા. જે મામલે જૂનાગઢ રેંજ આઈજી રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ દાખલારૂપ કાર્યવાહી કરતાં એસઓજી પીએસસાઈ ડી.એમ. કાગડા તથા તત્કાલીન એલસીબી અને હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ એચ.એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ મામલે રેંજ આઈજી રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે હોટલ રોયલ મેન્શન જુગાર રેડ સંદર્ભે કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બેદરકારી અને ગેરરીતિ સામે આવતા બંન્ને અધિકારીઓને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ ચાલુ હોવાથી  જરૂરી વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 20 જુલાઈની રાત્રે વેરાવળ હાઇવે પર કાજલી-બાદલપરા વચ્ચે આવેલી હોટેલ રોયલ મેન્શનમાં એલસીબીએ દરોડો પાડી સાત વ્યક્તિઓને તીનપત્તી રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 4.73 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં એક મહિલા પીએસઆઈ પણ સ્થળ પર હાજર હોવાનો અને તેમને આરોપી તરીકે દર્શાવવામાં ન આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પોલીસના જ કેટલાક અધિકારીઓએ મહિલા પીએસઆઈ પાસેથી આશરે પાંચ લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો દાવો પોલીસ સૂત્રોમાંથી સામે આવ્યો છે.

જે અંગે સૂત્રોના જણાવ્યા મુજબ ત્યારબાદ જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ સંબંધિત મહિલા પીએસઆઈ સામે અન્ય કારણ દર્શાવી સસ્પેન્ડ કરી દીધેલ હતા. જેથી પાંચ લાખ નો તોડ પણ થયો અને સસ્પેન્ડ પણ થતાં મહિલા પીએસઆઈએ સીધા જ રેંજ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ પહોંચી રજૂઆત કરી સમગ્ર ઘટનાક્રમની સ્ફોટક વિગતો આપી હતી. જેથી રેંજ આઈજી ચુડાસમાએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ઈન્કવાયરીના આદેશ આપેલ હતા. જેમાં  હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં મહિલા પીએસઆઈ ની રજુઆતને સમર્થન મળતા અને કેટલાક મુદ્દાઓમાં ગેરરીતિ સામે આવતા પીએસઆઈ જેબલીયા અને કાગડા સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે.

આ સમગ્ર પ્રકરણથી ગીર સોમનાથ પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ તોડકાંડ, મહિલા પીએસઆઈની ભૂમિકા અને અન્ય સંકળાયેલા અધિકારીઓ અંગેનું સંપૂર્ણ સત્ય બહાર આવશે. હાલ વિભાગીય તપાસ ચાલુ હોવાથી અંતિમ જવાબદારી તપાસના પરિણામ બાદ જ નિર્ધારિત થશે.

You Might Also Like

વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ મોડમાં, પીઆઈ સહિતના જવાનો ખડેપગે

રાજુલા-જાફરાબાદ પંથકમાં ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગોંડલ તાલુકા સેવા સદનની સરપ્રાઇઝ મુલાકાત લેતા કલેકટર

વિરપુર પોસ્ટ ઓફિસમાં અવ્યવસ્થા! દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ

ધોરાજી શહેરમાં એક વરસાદ બાદ નવા બનેલા રસ્તા તૂટવા લાગ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાયરલ ઈન્ફેક્શનનો હાહાકાર, તાવના ૯૧૬ દર્દીઓ
ગુજરાતરાજકોટ

વાયરલ ઈન્ફેક્શનનો હાહાકાર, તાવના ૯૧૬ દર્દીઓ

Editor By Editor 5 days ago
સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી
જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ
જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
યુવા પેઢી  પ્રત્યે વડાપ્રધાનનો પિતૃવત્ અભિગમ આવકારદાયક : અરૂણ નિર્મળ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?