By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 hour ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    2 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    1 week ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર

Editor
Last updated: 2026/05/04 at 5:20 PM
1 hour ago
Share
 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર
SHARE

 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર

 તા.૭ સુધી અડાલજના ત્રિમંદિરમાં મહેસુલ વિભાગ દ્વારા વિઝન ૨૦3૦ : ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય થીમ પર મનોમંથન કરાશે : મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના વિષય નિષ્ણાંતો માર્ગદર્શન આપશે

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર 

ગુજરાતમાં જમીન વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા રાજ્ય સરકાર મોટા પગલાં લઈ રહી છે. આગામી 5થી 7મે દરમિયાન અડાલજ ત્રિમંદિરમાં મહેસૂલ વિભાગ દ્વારા ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. “વિઝન 2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય” થીમ પર યોજાનારી આ શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે મનોમંથન કરવામાં આવશે.

આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સહિત વરિષ્ઠ સચિવો, અધિકારીઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે અને તે માટે ‘વિકસિત ગુજરાત’નું લક્ષ્ય હાંસલ કરવું આવશ્યક છે.

શિબિર દરમિયાન જમીન વહીવટમાં ડિજિટલ ગવર્નન્સ, પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઈન કોર્ટ કેસ મેનેજમેન્ટ, આવક રેકોર્ડના ડિજિટાઈઝેશન અને અપડેશન જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થશે. નાગરિકોને વધુ પારદર્શક અને ઝડપી સેવાઓ આપવા માટે વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા લાવવાનો ખાસ ફોકસ રહેશે.

તે ઉપરાંત સર્વે-રીસર્વે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નવી ટેકનોલોજીના ઉપયોગથી જમીન સંબંધિત સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવા વ્યૂહરચનાઓ ઘડાશે. ISRO, BISAG-N, IIT, IIM, IGNOU અને Survey of India જેવી અગ્રણી સંસ્થાઓના નિષ્ણાતો પણ ભાગ લઈને પોતાના અનુભવ શેર કરશે.

ચિંતન શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે સ્પષ્ટ, વ્યવહારુ અને અમલી બની શકે તેવો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ પહેલથી રાજ્યમાં લેન્ડ ગવર્નન્સમાં મોટા ફેરફારો થવાની સાથે નાગરિક કેન્દ્રિત વહીવટ વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

રાજકોટ સહિત 15 કોર્પોરેશનોના કોર્પોરેટરોના નામ ગેઝેટમાં જાહેર

ગુજરાતમાં આજથી હેલ્મેટ નિયમો પર કડક ઝુંબેશ, મહિના ભર ખાસ ચેકિંગ ડ્રાઇવ શરૂ

સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો

લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન

ચૂંટણી પૂરી થતાં જ વહિવટી માળખામાં ફેરફાર, ૬૦ અધિકારીની બઢતી-બદલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
2 રૂપિયાની બીડીનો ઝઘડો લોહિયાળ બન્યો: ગોંડલના દેવડા ગામે પિતા-પુત્ર પર હુમલો
રાજકોટ

2 રૂપિયાની બીડીનો ઝઘડો લોહિયાળ બન્યો: ગોંડલના દેવડા ગામે પિતા-પુત્ર પર હુમલો

Editor By Editor 2 days ago
 ચોમાસા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ: કલેક્ટરે સોમવારે પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે મહત્વની બેઠક બોલાવી
લાંચખોરીનો મોટો પર્દાફાશ: 20 લાખ લેતા CGST સુપ્રીન્ટેન્ડન્ટ અને વચેટિયો રંગેહાથ ઝડપાયા
ગરમીનો પ્રકોપ વધતા કોર્ટની કામગીરી સવારે ૮ થી ૧ બપોરે ૧ વાગ્યાની કરવા માંગ
ગોંડલ રોડ શિવા હોટેલમાં દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો: 3 યુવતીઓને મુક્ત કરાવાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?