By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિવેકાનંદ યુથ ક્લબ  દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિવેકાનંદ યુથ ક્લબ  દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન

Editor
Last updated: 2026/06/23 at 3:00 PM
2 hours ago
Share
વિવેકાનંદ યુથ ક્લબ  દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન
SHARE

વિવેકાનંદ યુથ ક્લબ  દ્વારા બસ સ્ટેશનમાં દર છાસ વિતરણ કેન્દ્ર સંપન્ન

ત્રીસ હજારથી વધુ લોકોએ સેવાનો લાભ લીધો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા  ઉનાળાના આકરા તાપમાં,કાળજાળ ગરમીમાં એસટીમાં મુસાફરી કરતા યાત્રાળુઓના કાળજે ઠંડક પહોંચાડવાના શુભાશયથી રાજકોટ શહેરના સેન્ટ્રલ એસટી બસ પોર્ટમાં તાજી અને પૌષ્ટિક અમૃત રૂપી છાશ અને શીતળ જળનું વિતરણ સતત તેર રવિવાર સુધી કરવામાં આવ્યું. અંદાજિત ત્રીસ હજારથી  વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. શહેરના જાણીતા જીવદયા પ્રેમી જૈનશ્રેષ્ઠી સ્વ. વિરેન્દ્રભાઈ દોશીની પુણ્યસ્મૃતિમાં  મીનાબેન વિરેન્દ્રભાઈ દોશી  પરિવાર તરફથી તમામ રવિવાર નો ખર્ચ આપવામાં આવેલ આ માટે  સંસ્થા દાતા પરિવારનો આભાર માની  ઋણ સ્વીકાર કરે છે

હીટ વેવ, ઓરેન્જ એલર્ટ કે ૪૫ ડિગ્રી ગરમીની પરવા કર્યા વગર સેવા જેમનો સ્વભાવ છે તેવા દેવદુર્લભ કાર્યકર્તાઓ કે જેમના વગર આ સેવા કાર્ય શક્ય જ ન બને એવા સેવાભાવી અનુપમ દોશી, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, પરિમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, વિજય કુંભાણી, અશ્વિન સોનગરા, અશ્વિન ચૌહાણ, પ્રદીપભાઈ ઉનડકટ,હરેશભાઈ બોરીયા દક્ષિણભાઈ જોશી, હિરેનભાઈ મહેતા,ચેતન મહેતા,અશોકભાઇ જાંબુવાળા, દીપકભાઈ ચૌહાણ, દીપ કણજારીયા, જનાર્દન આચાર્ય,  ઉદયભાઇ ગાંધી, વસંતભાઈ વાગડિયા, પંકજ ઓઝા, જીતુભાઈ રાઠોડ, વિપુલભાઈ ભટ્ટ,શરદભાઈ દવે, તુષારભાઈ ત્રિવેદી, હાર્દિક સૂચક, મહેશ જીવરાજાની, નયન ગંધા, મહેશભાઈ વ્યાસ, મહેશ પરમાર,પર્વ દોશી સહિતના સેવાકાર્યમાં સહભાગી બનેલ

સંસ્થાની જનસેવાની ઉમદા આશીર્વાદરૂપ પ્રવૃતિને કુંદનબેન કાંતિલાલ શેઠ પરિવાર, એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશન, અનુપકુમાર શાહ, પ્રફુલભાઈ ગોસ્વામી, હરદેવસિંહ જાડેજા, કાશ્મીરાબેન મુકેશભાઈ દોશી, નલીનભાઇ તન્ના, શર્મિષ્ઠાબેન ડોબરીયા સહિતના સ્વજનોએ મુલાકાત લઇને બિરદાવેલ સંસ્થાની જનસેવાની પ્રવૃતિમાં સહયોગી બનવા માટે અનુપમ દોશી ૯૪૨૮૨૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવાયું છે

You Might Also Like

 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ

 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો

જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ’ની ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટમાં આપઘાત

યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું

 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ
રાજકોટ

 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ

Editor By Editor 43 minutes ago
સરસ્વતી શિશુમંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
રાજુલાના ખેરા ગામમાં પોલીસ પર હુમલો કરનાર ૯ આરોપીઓની ધરપકડ
કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?