By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    23 hours ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વીવીપી ઇજનેર કોલેજ દ્વારા મેરીટ આધારીત પ્રવેશ સ્કોલરશીપનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વીવીપી ઇજનેર કોલેજ દ્વારા મેરીટ આધારીત પ્રવેશ સ્કોલરશીપનો પ્રારંભ

Editor
Last updated: 2026/06/13 at 4:21 PM
4 days ago
Share
વીવીપી ઇજનેર કોલેજ દ્વારા મેરીટ આધારીત પ્રવેશ સ્કોલરશીપનો પ્રારંભ
SHARE

વીવીપી ઇજનેર કોલેજ દ્વારા મેરીટ આધારીત પ્રવેશ સ્કોલરશીપનો પ્રારંભ

ગુણ હશે તેને રૂપિયા ૧૦૦ સાથે ગુણી અને જે રકમ આવશે તેટલી શિષ્યવૃત્તિ અપાશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

યુક્રેન – રશિયા, ઈરાન – ઇઝરાયલ – અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અને અન્ય અનેક વૈશ્વિક પરિબળોને કારણે પેટ્રોલ – ડીઝલના ભાવ વધતા, ડોલર સામે રૂપિયો નબળો પડતા મોંઘવારીએ માઝા મૂકી છે. મધ્યમ વર્ગ માટે આવક –  ખર્ચ વચ્ચે સંતુલન સાધવું અઘરું બની રહ્યું છે.  ઉચ્ચ અભ્યાસક્રમની ઊંચી ફી ના કારણે વાલીઓ માટે હોશિયાર બાળકોને ભણાવવું અશક્ય બની રહ્યું છે.

હંમેશ ની જેમ આવા કપરા સમયમાં વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદથી આવી છે. હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થી વી.વી.પી. માં કોઈપણ જાતની ફી વિના એન્જિનિયરિંગ કરી શકે એવી અનેક સ્કોલરશીપ વી.વી.પી. એ અમલમાં મૂકી છે.  વી.વી.પી. ને 30 વર્ષો પૂર્ણ થયા છે. સૌરાષ્ટ્ર- કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઇનાન્સ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ હોવા છતાં વી.વી.પી. ની ફી મધ્યમ વર્ગને પોસાય એવી છે.

વી.વી.પી.માં પ્રથમ વર્ષ ડિગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જેટલા મેરીટ માર્ક્સ હોય તેને રૂપિયા 100 થી ગુણવાથી જે રકમ આવશે એટલા રૂપિયાની સ્કોલરશીપ વિદ્યાર્થીને આપવામાં આવશે.  ઉદાહરણ તરીકે 95 મેરીટ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીને રૂપિયા 95×100 = રૂપિયા 9500/- ની સ્કોલરશીપ આપવામાં આવશે એ જ રીતે ડિપ્લોમામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને મેરીટ માર્ક્સ ને 50 થી ગુણવાથી જે જવાબ આવે એટલી રકમની સ્કોલરશીપ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે 96 મેરિટમાર્ક ધરાવતા વિદ્યાર્થીને 96×50 = 4800/- રૂપિયા ની સ્કોલરશીપ આપવામાં આવશે.

વધુ ઉલ્લેખનીય એ છે કે વિધાર્થી જે ફી માં પ્રવેશ મેળવશે એ જ ફી સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન લાગુ રહેશે. મોંઘવારી કે ફુગાવાના કારણે કોલેજ ફી માં કોઈ વધારો નહીં થાય.

વીવીપી દ્વારા પરિણામ આધારિત, લેપટોપ સબસીડી, ટ્રાન્સપોર્ટેશન સબસીડી, રીસર્ચ પુરસ્કાર, ફ્રી થેલેસેમિયા ટેસ્ટ, બુક બેંક – ટૂલ બેંક અને વીમા યોજના ચલાવવામાં આવે છે.

ઉપરોક્ત અનેક સ્કોલરશીપ ઉપરાંત સ્પોર્ટ્સ સહાય, એન.સી.સી, એન.એસ.એસ., કોલેજના wi-ifi નો વિનામૂલ્યે ઉપયોગ, સ્ટેશનરી સ્ટોરમાં બજારભાવ કરતા ઓછી કિંમતે સ્ટેશનરી- ઝેરોક્ષ-પ્રિન્ટ, સર્વાંગી વિકાસ માટે ડ્રામા-મ્યુઝિક-થિયેટર- લિટરેચર-ડાન્સ ક્લબમાં વિનામૂલ્યે ટ્રેનિંગ, કોમ્પ્યુટર સેન્ટર-લાઇબ્રેરી- વર્કશોપમાં કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના સુવિધાઓ, સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ, ઇન્ડસ્ટ્રીયલ ટુર, કોલેજના ડોમેઈન વાળું મેઈલ આઈ.ડી. કે જેથી માઈક્રોસોફ્ટ ઓફિસના લાઇસન્સ સોફ્ટવેરનો વિનામૂલ્ય ઉપયોગ વગેરે આવી અનેક યોજના વી.વી.પી.માં અમલમાં છે.

શિક્ષણ, પરિણામ, પ્લેસમેન્ટ, સ્કોલરશીપ, સબસીડી વગેરે અનેક પાસાઓની વિસ્તૃત જાણકારી માટે વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુક્લ, હર્ષલભાઈ મણીયાર, ડો. સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવીનભાઈ શેઠ અને વી.વી.પી.ના આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારા એ વી.વી.પી.ની રૂબરૂ મુલાકાત લેવા નિમંત્રણ પાઠવ્યું છે. રજાના દિવસોમાં પણ સવારે 9:00 થી 1.00 દરમિયાન કોલેજ કાર્યરત છે.

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મચ્છરોના લારવા મળતા 3૭૧ આસામીઓને નોટીસ, ૨૦૫૬ જેટલા કલોરીન ટેસ્ટ
રાજકોટ

 મચ્છરોના લારવા મળતા 3૭૧ આસામીઓને નોટીસ, ૨૦૫૬ જેટલા કલોરીન ટેસ્ટ

Editor By Editor 2 days ago
એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે
જેન ઝી, આધ્યાત્મિકતા અને ભવિષ્ય: ટેકનોલોજીના યુગમાં અર્થની શોધ
ગોંડલમાં એકલવાયું જીવન જીવતા બીમાર પ્રૌઢની વહારે આવ્યું ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’
આહીર કલા મંચ દ્વારા  “ગમતાં ગુજરાતી ગીતો” કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?