By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં સ્પોર્ટસ ફેસ્ટીવલ આઉટડોર “સ્પીરીટ-ર૦ર૬” યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં સ્પોર્ટસ ફેસ્ટીવલ આઉટડોર “સ્પીરીટ-ર૦ર૬” યોજાયો

Editor
Last updated: 2026/03/12 at 12:41 PM
2 months ago
Share
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં સ્પોર્ટસ ફેસ્ટીવલ આઉટડોર “સ્પીરીટ-ર૦ર૬” યોજાયો
SHARE

ર૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : ૧૬ વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સમાં સિલેકશન

અગ્ર ગુજરાત, રાજકોટ

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં સ્પોર્ટસ ફેસ્ટીવલ આઉટડોર “સ્પીરીટ- ર૦ર૬”ની શાનદાર ઉજવણી થઈ હતી જેમાં  સંસ્થાના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુલ ૬ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ર૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે વી.વી.પીના  ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવેએ જણાવ્યું હતું કે, દર વર્ષે શિયાળો આવે ત્યારે ઠંડીની ઋતુમાં આઉટડોર સ્પોર્ટસ અને વરસાદની સિઝનમાં ઈન્ડોર સ્પોર્ટસનું આયોજન વી.વી.પી. કરતી રહેલી છે. આ વર્ષે વી.વી.પી.ના કુલ ૧૬ વિદ્યાર્થીઓની પસંદગી ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ માટે થઈ છે. જે ખૂબ ગૌરવની વાત છે.  આ વર્ષે સ્પીરીટ આઉટડોર સ્પોર્ટસ ફેસ્ટીવલમાં ક્રિકેટ (બોયઝ) , ક્રિકેટ (ગર્લ્સ), વોલીબોલ (બોયઝ), વોલીબોલ (ગર્લ્સ), બાસ્કેટબોલ (બોયઝ),  બાસ્કેટબોલ (ગર્લ્સ) એમ કુલ ૬ રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્પોર્ટસ દ્વારા શારીરિક અને માનસિક સજજતા કેળવાય છે, માટે જ આવું સુંદર માધ્યમ દર વર્ષે આ સ્પોર્ટસ ફેસ્ટીવલના માધ્યમથી સેકડો વિદ્યાથીઓને વી.વી.પી. પુરૂ પાડે છે. આ પ્રસંગે ઈન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલના વિજેતાઓને ઈનામો આપી સન્માનીત કરાયા.

આ પ્રસંગે ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી  નેશનલ ગેમ્સમાં  પસંદગી પામેલ ૧૬ વિદ્યાથીઓને ટે્રકસૂટ અને શુઝ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં.

ક્રિકેટ બોયઝમાં  આઈ. ટી. ડિપાર્ટમેન્ટ વિજેતા, કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, ક્રિકેટ ગર્લ્સમાં  સિવિલ ડિપાર્ટમેન્ટ વિજેતા, કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, વોલીબોલ બોયઝમાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વિજેતા, આઈ. ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ,  વોલીબોલ ગર્લ્સમાં  કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વિજેતા, બી. ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, બાસ્કેટબોલ બોયઝમાં  કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વિજેતા, આઈ. ટી. ડીપાર્ટમેન્ટ રનર્સઅપ, બાસ્કેટબોલ ગર્લ્સમાં  આઈ.ટી. ડિપાર્ટમેન્ટ વિજેતા, કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટ રનર્સઅપ થયેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વી.વી.પી.ના આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ કમિટિના કન્વીનર પ્રો. પાર્થ દેલવાડીયા, કો-કન્વીનર પ્રો. કુંજનભઈ ભંડેરી, સ્પોર્ટસ ટીચર શ્યામભાઈ પુરોહિત,  રીટાબેન વાછાણી, પ્રો. ભાવેશભાઈ રાવલ,  તેજસભાઈ ગુંદીગરા,  કેતનભાઈ પરમાર, પ્રો. પૂજાબેન ઓઝા, પ્રો. વૃંદાબેન દવે, પ્રો. રોહિતભાઈ ચાવડા, પ્રો. ગૌરવભાઈ પરમાર,  સંજયભાઈ પટેલ,  દિપેનભાઈ વ્યાસ, સમગ્ર કર્મચારીગણ તેમજ વિદ્યાથીગણે જહેમત ઉઠાવેલ.

વી.વી.પી. સ્પીરીટ આઉટડોર સ્પોર્ટ ફેસ્ટીવલ-ર૦ર૬ના સફળ આયોજન બદલ વી.વી.પી.ના ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા,  હર્ષલભાઈ મણીઆર,  ડો. નવીનભાઈ શેઠ તથા આચાર્ય ડો. પિયુષભાઈ  વણઝારાએ શુભેચ્છા પાઠવેલ છે.

You Might Also Like

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા
રાજકોટ

લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા

Editor By Editor 3 days ago
આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા
 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?