By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 hour ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ

Editor
Last updated: 2026/05/07 at 4:35 PM
1 hour ago
Share
SHARE

શ્રી આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય આયોજન

વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ

૧૧ નવદંપતિઓ લગ્નજીવનમાં પદાર્પણ કરશે : આયોજકોએ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાત લીધી

શિક્ષણ, સંગઠન અને સમાજ એકતા માટે દર વર્ષે શ્રી આઇધામ ખાતે સમાજ મેળાવડો યોજવા વિચાર-વિમર્શ કરાશે

ચારણીય સમાજના યુવાનો-વડિલોમાં મોગલના આંગણે વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સંકલ્પ લેશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વાંકાનેર-બાઉન્ડ્રી નેશનલ હાઈવે પર વડલી ચોકી જારીડાનાં પાટીયા પાસે સમસ્ત ચારણીયા સમાજના આત્મગૌરવનાં પ્રતિક સમાન દિવ્ય ‘શ્રી આઈધામ’ (મોગલ મંદિર) ખાતે આઈશ્રી મોગલ માતાજી બીરાજમાન છે, જયાં આગામી તા.૧૦/૦૫/૨૦૨૬ ને રવિવાર વૈશાખ વદ-૮ ના પાવન દિવસે સમસ્ત ચારણીયા સમાજનો ભવ્ય દ્વિતીય સમુહ લગ્નોત્સવ યોજવામાં આવનાર છે. જે દિવ્ય પ્રસંગમાં પધારવા રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન સુધી ગામડે-ગામડે ચારણીયા સમાજનાં ઘરે ઘરે આમંત્રણ પાઠવાયા છે. પરીણામે ચારણીયા સમાજમાં પણ જબરો ઉત્સાહ છવાયો છે.

વાંકાનેર-બાઉન્ડ્રી નેશનલ હાઈવે પર વડલી ચોકી જારીડાનાં પાટીયા પાસે બાર વોકળી ખાતે બીરાજમાન પૂ. આઈશ્રી મોગલ માતાજીનાં મંદિર ‘આઈધામ’ ખાતે ‘સમસ્ત ચારણીયા સમાજનાં સમુહ લગ્ન વર્ષ ૨૦૨૬’ અંતર્ગત તા. ૧૦/૦૫/૨૦૨૬ ને રવિવારનાં પાવન દિવસે ચારણીયા સમાજનાં આર્થિક રીતે નબળા જરૂરીયાતમંદ પરિવારોના ૧૧ નવદંપતીઓ શાસ્ત્રોકત વિધીથી લગ્નજીવનમાં પદાર્પણ કરશે. આ સાથે દરેક કન્યાઓને કરિયાવરમાં ૧૦૧ થી વધુ ગૃહઉપયોગી વસ્તુઓ અર્પણ કરીને અંતરના ઉમળકાથી સાસરે વળાવશે. આ પ્રસંગે સવારે ૬ વાગ્યે વાજતે-ગાજતે દરેક જાનનું આગમન થશે અને સામૈયા કરવામાં આવશે. બાદમાં ૭ વાગ્યે વિધિ-વિધાન સાથે મંડપ રોપણ કરાશે. સવારે ૧૦ વાગ્યે વર-કન્યાના હસ્ત મેળાપ સહિત ચારણીયા સમાજની પરંપરાગત શાસ્ત્રોકત લગ્નવિધી સંપન્ન થશે. આ દરમિયાન બપોરે ૧૧-૦૦ વાગ્યાથી ૧-૩૦ વાગ્યા સુધી શુધ્ધ ઘીનાં લાપસી પ્રસાદ સહિતનો ભોજન સમારંભ પણ યોજાશે. જયારે બપોરે ૩ વાગ્યે સમસ્ત ચારણીયા સમાજની હાજરીમાં ભાવભેર દરેક જાનને વિદાય કરવામાં આવશે.

સમસ્ત ચારણીયા સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવના પાવન પ્રસંગે સવારના શુભ ચોઘડીએ પૂ. સામંતબાપુ (મોગલધામ–કબરાઉ), સામંતભાઈ ઘાંઘણીયા (ટ્રસ્ટી મોગલધામ-ભીમરાણા ઓખા),  રામભાઈ કામળીયા (ટ્રસ્ટી મોગલધામ-ભગુડા), દેવાયત આતા કારંગીયા (મોગલધામ-ગેલાણા, કેશોદ),  કમાભાઈ ખરા (મોગલધામ-વડપાંચસરા, હાલાર), દીલીપસિંહ પરમાર (મોગલધામ-રાણેસર, ભાયલા),  હરેશભાઈ દાણા (મેલડી માં મંદિર-કીડીધામ) મહંત બંસીદાસ બાપુ (આપા જાલાની જગ્યા, મેસરીયા),  સીતારામબાપુ (મોલડી, ચોટીલા) વગેરે ખાસ પધારીને આશીવર્ચન પાઠવશે.

સમસ્ત ચારણીયા સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવના પાવન પ્રસંગે સવારના શુભ ચોઘડીએ  સામંતબાપુ (મોગલધામ–કબરાઉ), સામંતભાઈ ઘાંઘણીયા (ટ્રસ્ટી મોગલધામ-ભીમરાણા ઓખા),  રામભાઈ કામળીયા (ટ્રસ્ટી મોગલધામ-ભગુડા), દેવાયત આતા કારંગીયા (મોગલધામ-ગેલાણા, કેશોદ),  કમાભાઈ ખરા (મોગલધામ-વડપાંચસરા, હાલાર), દીલીપસિંહ પરમાર (મોગલધામ-રાણેસર, ભાયલા), હરેશભાઈ દાણા (મેલડી માં મંદિર-કીડીધામ) મહંત બંસીદાસ બાપુ (આપા જાલાની જગ્યા, મેસરીયા),  સીતારામબાપુ (મોલડી, ચોટીલા) વગેરે ખાસ પધારીને આશીવર્ચન પાઠવશે.

કેશરીદેવસિંહજી ઝાલા (સાંસદ, રાજયસભા, વાંકાનેર સ્ટેટ), મુકેશકુમાર એન. પટેલ (એસ.પી.–મોરબી), પદ્મશ્રી શાહબુદીન રાઠોડ (હાસ્યકલાકાર, થાનગઢ), જીતુભાઈ સોમાણી (ધારાસભ્ય, ૬૭-વાંકાનેર-કુવાડવા મત વિસ્તાર), માયાભાઈ આહિર (લોકસાહિત્યકાર, મહુવા), નવધણભાઈ મુંધવા (પ્રમુખ નાગલધામ ગ્રુપ-નાના ચીલોડા), પાલુભા ગઢવી (ગેલવા) (ભજનાનંદી, ભચાઉ), વી.ડી. સાકરીયા (ડેપ્યુટી કલેકટર, વાંકાનેર), એ.એમ. છાસીયા (નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગ, મોરબી), કે.વી.સાનીયા (મામલતદાર, વાંકાનેર), બી.વી.પટેલ (પી.આઈ. વાંકાનેર), એલ.એ. ભર્ગા (તાલુકા પી.એસ.આઈ. વાંકાનેર), એન્જીનીયસ ગ્રુપ ઓફ કંપની (ઉદ્યોગપતિ, રંગપર), દેવાનંદભા ચારણ (માજી પ્રમુખ, અખીલ જનરલ ચારણ સમાજ, અમદાવાદ), ભરતભાઈ રાણાભાઈ મકવાણા (સરપંચ, રંગપર), ગોપાલભાઈ સામંતભાઈ ચૌહાણ (સરપંચ જાલીડા), રિધ્ધિબેન રામાવત (તલાટી-કમ-મંત્રી, જાલીડા/રંગપર) વિગેરેની ઉપસ્થિતિમાં ચારણીયા સમાજને ભવ્ય સમુહ લગ્નોત્સવ સંપન્ન થશે.

આઈધામ (મોગલ મંદિર) ના સાનિધ્યમાં સમસ્ત ચારણીયા સમાજન ભવ્ય સમુહ લગ્ન મહોત્સવ યોજાનાર છે, એવા પાવન પ્રસંગે આઈશ્રી મોગલ માતાજી મંદિરના આંગણે ચારણીયા સમાજના યુવાનો-વડિલો વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહિક સંકલ્પ લેશે. આ સાથે ચારણીયા સમાજમાં શિક્ષણ, સંગઠન અને સમાજ એકતા માટે દર વર્ષે શ્રી આઈધામ ખાતે સમાજ મેળાવડો યોજવા વિચાર-વિમર્શ કરાશે. આ સમગ્ર સમુહ લગ્નોત્સવ કાર્યક્રમનું સંકલન ચારણીયા સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો.નં.૯૬૦૧૪ ૨૪૮૪3, ૯૮૨૫૦ ૭૭૧૯૭, ૮૭૮૦૮ 3૧૫૮૯, ૯3૧૬૦ ૯૧૨૯3, ૮૧૬૦૬ ૦૨૭૭૨નો સંપર્ક કરવા ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે

ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ
ગુજરાત

લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

Editor By Editor 2 days ago
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
રાજકોટના વેપારી સાથે ધાણાના વેપારમાં 10.87 લાખની ઠગાઈ
ત્રંબા તાલુકા પંચાયત સીટમાં ૩ દાયકા બાદ ભાજપનો ભગવો લહેરાયો
રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?