By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Washington: ભારે ઠંડીની સંભાવનાને કારણે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારંભ ઇનડોર યોજાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Washington: ભારે ઠંડીની સંભાવનાને કારણે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારંભ ઇનડોર યોજાશે

AgraGujarat Rajkot
Last updated: 2025/01/19 at 1:34 AM
1 year ago
Share
Washington: ભારે ઠંડીની સંભાવનાને કારણે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારંભ ઇનડોર યોજાશે
SHARE

અમેરિકામાં આર્કટિક બ્લાસ્ટને કારણે આગામી દિવસોમાં ગાત્રો થીજવી દેતી ઠંડી પડવાની સંભાવનાને જોતા દેશના આગામી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો 20 જાન્યુઆરીના રોજ યોજાનારો શપથ ગ્રહણ સમારંભ હવે ઇનડોર આયોજિત કરવામાં આવશે. +

શપથ ગ્રહણ સમારંભના દિવસે ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડવાની સંભાવનાને કારણે રિપબ્લિકન્સની ટ્રમ્પના બીજા કાર્યકાળના ભવ્ય પ્રારંભની આશા પર ઠંડું પાણી ફરી વળ્યું છે. ટ્રમ્પે પોતાના ટ્રૂથ સોશિયલ સાઇટ પર લખ્યું હતું કે, હાલ દેશમાં આર્કટિક બ્લાસ્ટની અસર ફેલાઈ છે. તેથી મેં આદેશ આપ્યો છે કે પ્રાર્થના અને અન્ય ભાષણો ઉપરાંત શપથ ગ્રહણ સમારંભના ભાષણને યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટલ રોટુંડામાં આયોજિત કરવામાં આવે. જેમ 1985માં રોનાલ્ડ રિગને પણ ભારે ઠંડા હવામાનને કારણે કયુંર્ હતું. અમે આ ઐતિહાસિક કાર્યક્રમના સીધા પ્રસારણ અને રાષ્ટ્રપતિ પરેડની યજમાની માટે સોમવારે કેપિટલ વન એરેનાને ખોલીશું.

1985 બાદ પહેલીવાર બંધ બારણે શપથ

ડોનાલ્ડ ટ્રમ્પ રોટુંડામાં શપથ લેશે તો 1985 બાદ આ બીજો પ્રસંગ રહેશે જ્યારે અમેરિકન પ્રમુખ બંધ બારણે શપથ લેશે. 1985માં રોનાલ્ડ રિગન અંતિમ પ્રમુખ હતા જેમણે ઇમારતની અંદર શપથ લીધા હતા. ત્યારે દિવસનું તામપાન 7 ડિગ્રી પર પહોંચી ગયું હતું અને જોરદાર ઠંડાગાર પવન ફૂંકાઈ રહ્યા હતા જેના કારણે તાપમાન માઇનસ 25 ડિગ્રી જેટલું અનુભવાતંુ હતું. રિગને કેપિટલ રોટુંડાની અંદર શપથ લીધા હતા. તેમની શપથ ગ્રહણ પરેડને રદ કરી દેવાઈ હતી.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
રાજકોટ

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 6 days ago
ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ
 ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં છ તબીબ વિદ્યાર્થી સસ્પેન્ડ
 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ
ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?