By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: weird wedding ritual: આ સ્થળે વરરાજાને તળાવમાં ફેંકી દે છે સાસરીવાળા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

weird wedding ritual: આ સ્થળે વરરાજાને તળાવમાં ફેંકી દે છે સાસરીવાળા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/13 at 6:50 PM
9 months ago
Share
weird wedding ritual: આ સ્થળે વરરાજાને તળાવમાં ફેંકી દે છે સાસરીવાળા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
SHARE

Contents
શું છે સાઓ જોઆઓ તહેવાર? વરરાજાને પાણીમાં ફેંકવાનું કારણ

દુનિયામાં અલગ અલગ દેશો અને પ્રાંતમાં અલગ અલગ રિવાજો જોવા મળે છે. લગ્ન વિધિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતમાં પણ રાજ્ય અને રાજ્યની અંદર પણ લગ્ન વિધીઓમાં ભીન્નતા જોવા મળે છે. આવામાં ઘણા રીત રિવાજ અને લગ્ન વિધિ એવી હોય છે કે જેને જાણીને તમને નવાઈ લાગશે. આ સાથે મનમાં સવાલ પણ થાય કે, આવું કેમ?

આવી જ એ લગ્ન વિધિ ગોવામાં જોવા મળે છે. ગોવાને તમે સુંદર દરિયા કિનારા અને પર્યટન સ્થળ તરીકે ચોક્કસથી જાણતા હશો, પરંતું ગોવાની સંસ્કૃતિ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો અને બોલશે, એવું તો ના હોય. ગોવામાં સાઓ જોઆઓ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારની ઉજવણી દરમિયાન વરરાજાને કુવા કે તળાવમાં ધક્કો મારી દેવામાં આવે છે. આ જાણીને તમારા મનમાં એક સવાલ ચોક્કસથી થશે, પણ આવું કેમ?

શું છે સાઓ જોઆઓ તહેવાર?

સાઓ જોઆઓ તહેવારની ઉજવણી પાછળ સાંસ્કૃતિ અને ધાર્મિક માન્યતા જોડાયેલી છે. ઉત્તર ગોવામાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે. મુખ્ય રીતે આ તહેવાર પાણી સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ પર આધાર રાખે છે. આ તહેવાર પર સ્થાનિક લોકો સેન્ટ જોન ધ બૈપટિસ્ટની યાદમાં પાણીમાં ડૂબકી લગાવે છે. આ સાથે સ્થાનિક લોકો નાચ-ગાન કરીને પણ આ તહેવારની ઉજવણી કરે છે.

વરરાજાને પાણીમાં ફેંકવાનું કારણ

સ્થાનિક લોકોનું માનવું છે કે, પાણીમાં ડૂબકી મારવાથી વરરાજાના જીવનમાં સમૃદ્ધિ અને નવા પરિવારમાં ખુશીઓ આવે છે. આ સાથે તેમની આવનારી પેઢીને આશીર્વાદ મળે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, આનાથી નવા સંબંધની શરૂઆતના શુભ સંકેત મળે છે.

https://x.com/TourismGoa/status/1938200569635868981/video/1

વરરાજાની સહનશક્તિની પરીક્ષા

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પરંપરાના માધ્યમથી છોકરીવાળાને વરરાજાનો સ્વભાવ, તાકાત અને મસ્તીખોર અંદાજ તેમજ પરિવારમાં હળીમળી જવાની ક્ષમતાને સમજવાની તક મળે છે.ગોવાની સંસ્કૃતિમાં પાણીમાં કુદવાને સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે. આના લોકો માટે છે કે, વરરાજા નવા પરિવાર અને સમુદાયમનો સ્વીકાર મુક્ત મને કરી શકે છે. ભારતમાં આ તહેવાર મુખ્ય રીતે ઉત્તર ગોવાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. સાઓ જોઆઓ પોર્ટુગલીમાં સેન્ટ જોનને કહેવામાં આવે છે. ભારતમાં આ તહેવાર જૂન માસમાં ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો – Ahmedabad news: બાઈકની અડફેટે આધેડનું મોત, દરિયાપુરહીટ એન્ડ રનના CCTV સામે આવ્યા, પરિવારે પોલીસ પર લગાવ્યા આક્ષેપ

You Might Also Like

કાલે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે મોદી

UPI પેમેન્ટ હવે સંપૂર્ણ ફ્રી નહીં રહે?

ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી

વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત

10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?