By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: WhatsApp Down: ભારતમાં વોટ્સએપ થયું ડાઉન, યુઝર્સને મેસેજ મોકલવામાં મોટી સમસ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

WhatsApp Down: ભારતમાં વોટ્સએપ થયું ડાઉન, યુઝર્સને મેસેજ મોકલવામાં મોટી સમસ્યા

Last updated: 2025/04/14 at 11:00 PM
1 year ago
Share
WhatsApp Down: ભારતમાં વોટ્સએપ થયું ડાઉન, યુઝર્સને મેસેજ મોકલવામાં મોટી સમસ્યા
SHARE

12 એપ્રિલે સોશિયલ મેસેજિંગ એપ WhatsAppના હજારો યુઝર્સને મોટી સમસ્યાના સામનો કરવાનો વારો આવ્યો છે. વોટસએપ પર યુઝર્સને મેસેજ મોકલવામાં અને સ્ટેટસ અપલોડ કરવામાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને તેને લઈને તેમને ફરિયાદ પણ કરી છે. ડાઉનડિટેક્ટર વેબસાઈટ મુજબ શનિવારે સાંજે 5:22 વાગ્યા સુધીમાં WhatsApp વિરુદ્ધ ઓછામાં ઓછી 597 ફરિયાદો નોંધાઈ છે.

85 ટકા યુઝર્સે કરી ફરિયાદ

ડાઉનડિટેક્ટર અનુસાર, આ ફરિયાદોમાંથી 85 ટકા ફરિયાદો મેસેજ ના મોકલી શકવા સંબંધિત હતી. એટલું જ નહીં, 12 ટકા લોકોને એપમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને 3 ટકા લોકોને લોગિન દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વોટ્સએપ ડાઉન હોવાની ફરિયાદ પણ કરી છે. એક યુઝરે આ વિશે પોસ્ટ કરી અને પૂછ્યું કે શું વોટ્સએપ ડાઉન છે, કારણ કે હું સ્ટેટસ મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છું પણ તે અપલોડ થઈ રહ્યું નથી. યુઝરે તેની સાથે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો, જેમાં ‘અપલોડ પેન્ડિંગ’ સ્ટેટસ સ્પષ્ટપણે દેખાય છે.

મેટા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

બીજા એક યુઝરે X પર પોસ્ટ કરીને લખ્યું, શું આ ફક્ત મારી સાથે જ થઈ રહ્યું છે કે પછી તમને પણ WhatsApp પર સ્ટેટસ મૂકવામાં સમસ્યા આવી રહી છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું, શું વોટ્સએપ ડાઉન છે? મને સંદેશા મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. શું તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે? વોટ્સએપ ડાઉન હોવાની ફરિયાદની વાત કરીએ તો, ઘણા લોકોને લોગ ઇન કરવામાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જોકે, વોટ્સએપ ડાઉન હોવાની ફરિયાદો પર મેટા દ્વારા કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અંગે પણ યુઝર્સ દ્વારા આવી જ કેટલીક ફરિયાદો કરવામાં આવી છે. નોંધનીય છે કે આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાની માલિકીના છે.

You Might Also Like

આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા
રાજકોટ

 કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા

Editor By Editor 6 days ago
12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન
 રાજયના ૭૨ સનધિ અધિકારીઓની બદલી
રાજકોટ ડિવિઝન કાર્યાલયમાં મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન
લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?