By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રમુખ પદે ડો.રાજદીપસિંહ જાડેજાને એક વર્ષ પૂર્ણ થતાં અનુસુચિત જાતિ દ્વારા સન્માન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્રમુખ પદે ડો.રાજદીપસિંહ જાડેજાને એક વર્ષ પૂર્ણ થતાં અનુસુચિત જાતિ દ્વારા સન્માન

Editor
Last updated: 2026/06/26 at 1:02 PM
2 hours ago
Share
પ્રમુખ પદે ડો.રાજદીપસિંહ જાડેજાને એક વર્ષ પૂર્ણ થતાં અનુસુચિત જાતિ દ્વારા સન્માન
SHARE

પ્રમુખ પદે ડો.રાજદીપસિંહ જાડેજાને એક વર્ષ પૂર્ણ થતાં અનુસુચિત જાતિ દ્વારા સન્માન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસમાં છેલ્લા એક વર્ષથી કાર્યકરો આગેવાનો હોદેદારોમા વધુ ઉર્જા ઉત્સાહ ઉત્પન્ન થયેલ અને આ વખતે ૨૦૨૬ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ૭૨ ઉમેદવારોએ ભાજપને હંફાવી દિધું હતું એટલી હદે રાજકોટ શહેર કોંગ્રેસે ભાજપને બાનમાં લઈને છેલ્લી ઘડી સુધી શહેર ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવા ગોટે ચડ્યુ હતુ.પ્રમુખ તરીકે ભાઈ શ્રી ડો રાજદિપસિંહ જાડેજાએ રાજકોટ શહેર કોંગ્રેસના ૭૨ ઉમેદવારોને સંપુર્ણ માહિતી માર્ગદર્શન સલામતી સુરક્ષા જેવી તમામ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા સાથે વ્યુહરચના અપનાવીને સમગ્ર ગુજરાતમાં રાજકોટ શહેર કોંગ્રેસના ૭૨ ઉમેદવારોને ચુંટણી રણ મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે એમનાં પ્રમુખ પદે વરણી થયેલ એક વર્ષના કાર્યકાળ સમય દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા શુભેચ્છાઓ રૂબરૂ જઈને આપવામાં આવી હતી અને તેમજ આવનાર સમયમાં રાજકોટ કોંગ્રેસ સંગઠનનું માળખું વધુ મજબૂત બને મોંઘવારી બેરોજગારી કથડતી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારી અનિતિઓ અપુરતી આરોગ્ય વ્યવસ્થા અને નાગરિકોની તમામ પ્રાથમિક સુવિધાઓ માટે હર હંમેશ કોંગ્રેસના તમામ નાના મોટા આગેવાનો હોદેદારો કાર્યકરોને સાથે રાખી પ્રજા લક્ષી પ્રશ્ર્નોને વાંચા આપવા આવેદનપત્રમાં સફળતા મેળવે એવી આશા અપેક્ષા સાથે રમેશભાઈ ડૈયા (જોનભાઈ). માવજીભાઈ રાખસીયા. નરેશભાઈ જે પરમાર. જલ્પેશ વાઘેલા. મનોજભાઈ પરમાર. રમેશભાઈ વઘેરા.ધવલ રાઠોડ રૂબરૂ કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત લઈને  હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

You Might Also Like

ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’

કવિ અંબાલાલ ખાનપરાના ત્રણ ગીત ગઝલ સંગ્રહનું આવતીકાલે વિમોચન

રાજકોટ GTUના પૂર્વ કુલપતિના પૌત્રીનું ઓસ્ટ્રેલીયામાં સેવાકાર્ય

મહીકા શાળામાં દાતાઓનાં  સહયોગથી ર૩૩ જેટલા બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ

બી.એ.પી.એસ. મંદિરે ૨૮ પ્રકારની ૧૨૮૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા

Editor By Editor 23 hours ago
વિજયભાઈ મેમોરિયલ અને પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોરબી જેલમાં મંદિર અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ૨ મોબાઈલ મળ્યા
કોટડાસાંગાણીમાં કાકા-ભત્રીજાએ એકબીજાના ઘરની મહિલાઓની છેડતી કરી
MCXમાં સોનું-ચાંદી અને ક્રૂડમાં ઘટાડો, રૂપિયો મજબૂત બનતાં શેરબજારનો સેન્ટિમેન્ટ સુધર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?