By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, લગ્નની લાલચે ગર્ભવતી બનાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, લગ્નની લાલચે ગર્ભવતી બનાવી

Editor
Last updated: 2026/06/04 at 4:21 PM
52 minutes ago
Share
ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, લગ્નની લાલચે ગર્ભવતી બનાવી
SHARE

ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ, લગ્નની લાલચે ગર્ભવતી બનાવી

સુરતમાં મામાના ઘરે પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લઈ જતાં સામે આવેલો બનાવ : ઉના પોલીસે આરોપી અશોકને ગામમાંથી દબોચ્યો

 

અગ્ર ગુજરાત, ઉના

ઉના તાલુકાના છેવાડાના એક ગ્રામ્ય વિસ્તારમાં માનવતા ને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ગામ ના જ એક નરાધમ અશોક અરજણ પરમારે 13 વર્ષ 24 દિવસની માસૂમ બાળકીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી 18 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો હોવાની ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉના પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ભોગ બનનાર તેના મામાના ઘરે ગઈ હતી. ત્યાં રોકાણ દરમિયાન અચાનક પેટમાં સખત દુખાવો ઉપડતા મામા-મામી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.તબીબે સગીરાનું પરીક્ષણ કરતા તેઓપણઅચંબા માં પડી ગયા. તબીબે મામાને જણાવ્યું કે,બાળકીના પેટમાં 18 અઠવાડિયાનો ગર્ભ છે. આ શબ્દો સાંભળતા જ ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેમ સૌ મૂંઝાઈ ગયા હતા.તાત્કાલિક વતનમાં માતાપિતાનેજાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા. માસૂમે આપવીતી જણાવતા માતા ભાંગી પડી હતી.

આરોપી અશોક અરજણ પરમારે સગીરાસાથેમિત્રતા કેળવી હતી. ત્યારબાદ એકલી બોલાવી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો. 13 વર્ષની માસૂમ સંમતિ આપવા અસમર્થ હોવા છતાં નરાધમે હવસ સંતોષી હતી.ઘટનાની ગંભીરતા જોતા પરિવાર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાંનરાધમ અશોક વિરુદ્ધ ઝીરો નંબરથી ફરિયાદ નોંધીઉનાપોલીસ ને મોકલવામાં આવી હતી.

ફરિયાદ મળતા જ ઉના પોલીસ સ્ટેશનના PSI બોરીચા એ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને તેના ગામમાંથી જ ઝડપી લીધો હતો. પોક્સો એક્ટ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.પોલીસે ભોગ બનનાર સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. DNA ટેસ્ટ સહિતના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. બાળ કલ્યાણ સમિતિ ને પણ જાણકરીસગીરાનાકાઉન્સેલિંગ ની વ્યવસ્થા કરાઈ છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે,આરોપીનીપૂછપરછ ચાલુ છે. સગીરા વિરુદ્ધના ગુનામાં ઝડપી ચાર્જશીટ કરી કોર્ટમાં કેસ ચલાવી કડક સજા અપાવીશું. આવા નરાધમોને કોઈ કાળે છોડાશે નહીં. નરાધમ પરણિત હોય તેની પત્ની પણ ગર્ભવતી છે . સગીરા ને લાલચ આપીને દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્શ 30 વર્ષ નો પરણિત હોય તેની પત્નિ પણ ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે.

You Might Also Like

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત

યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ

વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચ્છના નાના રણમાં રેતીના તોફાનમાં ફસાયેલા ૨૦થી વધારે મુસાફરોનું રેસ્કયું
કચ્છ

કચ્છના નાના રણમાં રેતીના તોફાનમાં ફસાયેલા ૨૦થી વધારે મુસાફરોનું રેસ્કયું

Editor By Editor 1 day ago
સોની બજારમાં પોલિશિંગ કારખાનામાં ભીષણ આગ : ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ
દ્વારકા મંદિરના પુન: જિર્ણોધ્ધારની કામગીરી હજુ શરૂ નહી થતા ભાવિકોમાં રોષ
ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી
કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?