By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગાઝામાં 240 બંધકો ગૂમ..! ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ગાઝામાં 240 બંધકો ગૂમ..! ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું

agragujaratnews
Last updated: 2023/11/02 at 8:40 PM
3 years ago
Share
ગાઝામાં 240 બંધકો ગૂમ..! ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું
SHARE

  • 7 ઓક્ટોબરથી ચાલી રહેલું ઇઝરાયેલ-હમાસ યુદ્ધ યથાવત
  • હમાસના આતંકવાદીઓએ લગભગ 240 લોકોને બનાવ્યા બંધક
  •  બંધકોને શોધવા હજારો ઇઝરાયેલ સૈનિકો હાલમાં ગાઝાની જમીન પર 

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે, હમાસના સ્થાનોને સતત નષ્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હમાસ લડવૈયાઓના કબજામાંથી બંધકોને મુક્ત કરવામાં વધુ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે 240 બંધકો ક્યાં ગયા?

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન હમાસના આતંકવાદીઓએ લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા. આ બંધકોમાં અન્ય દેશોના નાગરિકો પણ સામેલ હતા. 25 દિવસ બાદ પણ કોઇ પત્તો લાગ્યો નથી. ખાસ વાત એ છે કે માત્ર ઈઝરાયલ જ નહીં પરંતુ અમેરિકા પણ આ બંધકો વિશે કોઈ માહિતી મેળવી શક્યું નથી. બંધકોને શોધવા માટે હજારો ઇઝરાયેલ સૈનિકો હાલમાં ગાઝાની જમીન પર હાજર છે.

ઈઝરાયેલના સૈનિકોએ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું

ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. આ સિવાય મોસાદ અને સિનબેટની શ્રેષ્ઠ ટીમો ગુપ્ત માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. IDF જમીન પર વધુને વધુ ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. દરેક સંભવિત જગ્યાએ બંધકોની શોધ ચાલી રહી છે. ઈઝરાયેલ અને ગાઝા બોર્ડર પર ઘણા કમાન્ડ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ બંધકનો કોઈ પત્તો મળ્યો નથી.

US સ્પેશલ ટીમ પણ લાગી શોધખોળમાં વ્યસ્ત

અમેરિકન સ્પેશિયલ ફોર્સ અને તેમના સ્પેશિયલ ઓફિસર્સ પણ ઈઝરાયેલ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. દરેક નેટવર્ક અને કોમ્યુનિકેશન પર નજર રાખવામાં આવી રહી છે. માત્ર એક નહીં પરંતુ પાંચ દેશોનું ગુપ્તચર નેટવર્ક ફાઈવ આઈઝ પણ તેના સંપર્કોનો ઉપયોગ કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈઝરાયેલમાં જેલમાં બંધ હમાસના લોકોની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. હમાસના નેતાઓ હોય કે તેમના કમાન્ડરો અને લડવૈયાઓ, ઇઝરાયેલની એજન્સીઓ દરેકના ફોન અને અન્ય માહિતીને સ્કેન કરવામાં વ્યસ્ત છે.

ઈજિપ્ત-જોર્ડન અને કતાર તરફથી પાસે કોઇ માહિતી નહી

ઈઝરાયેલને પડોશી દેશો ઈજિપ્ત, જોર્ડન અને કતાર તરફથી પણ કોઈ સમાચાર નથી મળી રહ્યા. હમાસમાંથી પાછા ફરેલા ચાર બંધકો અને એક ઇઝરાયેલી મહિલા સૈનિકને ઘણી વખત ડી-બ્રીફ કરવામાં આવ્યા છે, જેથી કેટલીક નક્કર માહિતી મેળવી શકાય. ગાઝામાં હાજર યુએનના સંગઠનો લોકો સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બંધકોને ક્યાં રાખવામાં આવ્યા છે. ઈઝરાયલના વિદેશ મંત્રીએ તો રેડક્રોસના વડાને પણ કહી દીધું છે કે જો રેડક્રોસ પણ બંધકોને મળવા સક્ષમ ન હોય તો રેડક્રોસનો શું ઉપયોગ? ખાસ વાત એ છે કે હમાસ દ્વારા મુક્ત કરાયેલા 4 બંધકોને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા હતા.

You Might Also Like

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખીજડીયા પ્રાથમિક શાળાના ૧૫૭ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવણી
રાજકોટ

ખીજડીયા પ્રાથમિક શાળાના ૧૫૭ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવણી

Editor By Editor 16 hours ago
વિસનગર પાલિકાના  ભાજપના બિનહરીફ થયેલા કોર્પોરેટરનો ટ્રેન હેઠળ આપઘાત
વેકેશન પૂર્ણ! પ૪૦૦૦ શાળાનું પટાંગણ જીવંત બન્યું
રાજકોટ એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર: 1.46 કિલો ગાંજા સાથે બે યુવકો ઝડપાયા
ખેરડીમાં ત્રણ સંતાનોની માતાની ઘરમાંથી લટકતી લાશ મળી ; રહસ્યમય મોતથી ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?