By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો

Editor
Last updated: 2026/08/21 at 3:12 PM
6 minutes ago
Share
વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો
SHARE

વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો

મનપા દ્વારા પ૨.3૯ લાખની વ્યાજ માફીનો લાભ આસામીઓને અપાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વેરા વસુલાતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામે અત્યાર સુધીમાં કુલ-૩,૬૦,૪૦૫ કરદાતાઓ દ્વારા રૂ. ૨૬૩.૮૧ કરોડ જેટલી રકમનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે.

વેરા વસુલાત શાખા દ્વારા અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજનાનો પણ કરદાતાઓ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ-૨,૦૮૧ કરદાતાઓ દ્વારા રૂ. ૩.૮૭ કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે અને તેમને આશરે રૂ. ૫૨.૩૯ લાખની વ્યાજ માફીનો લાભ આપવામાં આવ્યો છે.

હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને કુલ રૂ. ૧૦,૦૦૦ સુધીની વ્યાજ માફીનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં મિલકત વેરામાં રૂ. ૫,૦૦૦ સુધી તથા પાણી વેરામાં રૂ. ૫,૦૦૦ સુધીની વ્યાજ માફીનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે કરદાતાઓમાં વેરો ભરપાઈ કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને નમ્ર અનુરોધ કરવામાં આવે છે કે, તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં પોતાનો બાકી રહેલો સંપૂર્ણ વેરો ભરપાઈ કરી હાલની વ્યાજ માફી યોજનાનો મહત્તમ લાભ મેળવે અને વેરા વસુલાતની કામગીરીમાં સહકાર આપે.

વેરા વસુલાતની કામગીરી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર સી.કે. નંદાણી, સેન્ટ્રલ ઝોનના આસી. કમિશનર કાશ્મીરાબેન વાઢેર, વેસ્ટ ઝોનના આસી. કમિશનર દીપેન ડોડીયા તથા ઈસ્ટ ઝોનના આસી. કમિશનર રાજીવ ગામેતીના માર્ગદર્શન હેઠળ સંબંધિત ઝોનની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન મેનેજરો વત્સલ પટેલ તથા ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા તથા હાર્દિકસિંહ જાડેજા, ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર સહિત તમામ વોર્ડ ઓફિસરો અને ટેક્સ ઈન્સ્પેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં રિકવરીની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવી છે. કરદાતાઓને સમયસર વેરો ભરપાઈ કરી વ્યાજ માફી યોજનાનો લાભ લેવા તેમજ રાજકોટ શહેરના વિકાસકાર્યોમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવે છે.

You Might Also Like

૫ સપ્ટેમ્બર બાદ વિદાયના સંકેત, સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું

ઉપવાસને ગ્રહણ લગાડતી ચાર પેઢીઓ સીલ : ૫૦ કિલો વાસી ખોરાકનો નાશ

ધરાર માર્કેટ, પરાબજાર, ગુંદાવાડી, પેડક રોડ, કોઠારીયા, મવડી રોડ પર ફરી દબાણ

રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ ડિવિઝન ૬૬ વધારાની ST દોડાવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યાત્રાધામ વીરપુરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ
ગુજરાત

યાત્રાધામ વીરપુરમાં ‘પોષણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત THR અને મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

Editor By Editor 17 minutes ago
Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને મળ્યો પગભર થવાનો અવસર
રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
વીમો નહી તો પેટ્રોલ-ડિઝલ પણ નહી : સુપ્રિમ આક્રમક
ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?