By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ

Editor
Last updated: 2026/08/21 at 3:10 PM
7 minutes ago
Share
રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ
SHARE

રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ

દારૂબંધી માત્ર કાગળ પર નહી પણ હક્કિતમાં સાબિત કરો : જવાબદારી ફિકસ કરી કાર્યવાહી કરવા માંગ : કલેકટર અને DCPને આવેદન પત્ર પાઠવતી શહેર કોંગ્રેસ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ઝેરી દારૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ અને હેરફેર થતી હોવાની હકીકત આ ઘટનાએ ઉજાગર કરી છે.

આ ગંભીર મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટર રાજકોટને આવેદનપત્ર પાઠવી ઝેરી દારૂની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર દારૂના વેપારને પ્રોત્સાહન આપતા તત્વો અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે તેમજ રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ સામે વિશેષ અભિયાન ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ગેરકાયદેસર દારૂના વેપાર અને બૂટલેગરોની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) રાજકોટને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવા, દારૂના વેપાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ શહેરને નશામુક્ત બનાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર પણ દેખાવા જોઈએ. ઝેરી દારૂના કારણે નિર્દોષ લોકોના મોત અત્યંત દુઃખદ છે અને આ માટે જવાબદાર તમામ તત્વો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.શહેરમાં અવારનવાર હત્યા, હુમલા, લૂંટ, મારામારી અને ગુંડાગીરીની ઘટનાઓ સામે આવી રહી છે. અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતો હોવાથી સામાન્ય નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી રહી છે. શહેરની પ્રજાને સુરક્ષિત વાતાવરણ મળે અને કાયદાનો ભય જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વધુ અસરકારક અને કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રજાના જીવન અને સુરક્ષાના પ્રશ્ને મૌન નહીં રહે. રાજ્યમાં અને રાજકોટમાં ગેરકાયદેસર દારૂના વેપારને નાથવા તંત્રે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવી જરૂરી છે તેમજ કાયદો વ્યવસ્થા સુધારવાની ખાસ જરૂર છે. આ કાર્યક્રમ માં ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી ,ગાયત્રીબા વાઘેલા ,અતુલ રાજાણી ,સંજય અજુડીયા,તુષાર નંદાણી ,ગોપાલ અંદડકટ ડી. પી.મકવાણા,,નરેન્દ્ર સોલંકી ,વૈશાલીબેન શિંદે,અર્જુનભાઈ ચૌહાણ,દિપ્તીબેન સોલંકી, ઇબ્રાહીમભાઇ સોરા ,મેહુલભાઈ મકવાણા ,ગૌરવભાઈ પૂજારા અલ્પેશ સાધરીયા, હિરલબા રાઠોડ ,જયદીપ મયાત્રા,નિલેશભાઈ મારુ મેપાભાઈ કણસાગરા ,હાર્દિપભાઈ રાઠોડ ,ઠાકરશીભાઈ ગજેરા કેતનભાઇ તાળા ,દીપ ભાઈ ભંડેરી ,નરેન્દ્ર ભાઈ પટેલ ,મુકુંદ ટાંક, અલ્તાફભાઈ મેમોન ,યોગીતાબેન વાડોલીયા, અમિતભાઈ ઠાકર ,જીતુભાઈ ઠાકર જગદીશ સિંહ જાડેજા,  નયનાબા જાડેજા,  રાજુભાઈ આમરણીયા, શૈલેષભાઈ સાકરીયા, ભરતભાઈ કોયાણી અહેસાનભાઈ ચૌહાણ રાજુભાઈ બાબીયા, રાજુભાઈ કાચા સલીમભાઈ કારિયાણીયા, ભાવેશભાઈ વાઘેલા,  આર્યનભાઈ કુરેશી,  કરીનાબેન કુરેશી,  અરમાનભાઈ સૈયદ, રમેશભાઈ જુંજા, મથુરભાઈ માલવી, યજ્ઞેશભાઈ દવે, રાજુભાઈ ચાવડા, જીતુભાઈ રાઠોડ, સુરેશ ગેરૈયા, મનસુખભાઈ જાદવ, બબીતાબેન ગઢીયા પરેશભાઈ ગઢીયા મુકેશભાઈ મકવાણા વિજય સિંહ જાડેજા અબ્દુલભાઈ શેખ, વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતાં.

 

You Might Also Like

૫ સપ્ટેમ્બર બાદ વિદાયના સંકેત, સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું

ઉપવાસને ગ્રહણ લગાડતી ચાર પેઢીઓ સીલ : ૫૦ કિલો વાસી ખોરાકનો નાશ

વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો

ધરાર માર્કેટ, પરાબજાર, ગુંદાવાડી, પેડક રોડ, કોઠારીયા, મવડી રોડ પર ફરી દબાણ

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ ડિવિઝન ૬૬ વધારાની ST દોડાવશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર: ૧૪૪ ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી
રાજકોટ

રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર: ૧૪૪ ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી

Editor By Editor 4 days ago
માંગરોળની ધી બયતુલમાલ ઈસ્લામી કન્યા શાળામાં સ્વાતંત્ર્ય દિન અને વાર્ષિક ઈનામ વિતરણ યોજાયું
મનનો મોરલીયો રટે તારું નામ, અમારા નગર પધારો ઘનશ્યામ…
૮૦માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે શ્રી ખીજડીયા પ્રા.શાળાના શિક્ષક રામદેવસિંહ જાડેજાનું બહુમાન
સાસુ સાથે બોલાચાલી બાદ 18 વર્ષની યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?