By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન

Editor
Last updated: 2026/04/04 at 4:29 PM
3 hours ago
Share
પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન
SHARE

પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન

અગ્ર ગુજરાત, રાજકોટ

તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટની મુલાકાતે આવેલ ત્યારે રાજકોટ સ્થિત ઔધાગિક એકમ પેલીકન રોટોફ્લેક્સ પ્રા. લી.ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ભરતભાઈ શાહ અને ડિરેક્ટર વિજયભાઈ શાહ દ્વારા ખાસ બહુમાન કરવામાં આવેલ હતું. રાજકોટના અટલ બિહારી વાજપાયી ઓડિટોરિયમ ખાતેના કાર્યક્રમ ‘હેતનો હોંકારો’ માં ભરતભાઈ શાહ અતિથિ વિશેષ મેહમાન હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ ૪૫ મિનિટ હાજરી આપેલ હતી. ભરતભાઈ શાહ અને વિજયભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રીનું સ્ટેજ ઉપર તમામ રાજકોટવાસીઓ વતી વિશાળજનમેદની સમક્ષ ખાસ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું.

અત્રે ઉલેખનીય છે કે ભરતભાઈ શાહ અને વિજયભાઈ શાહની કંપની પેલીકન રોટોફ્લેક્સ આજે વિશ્વસ્તરીય ટેક્નોલોજી દ્વારા હાઈ-ટેકરોટોગ્રોવર પ્રિન્ટિંગ મશીન બનાવતી વિશ્વની અગ્રગણ્ય કંપની છે. તેટલું જ નહિ પોતાના ક્ષેત્રમાં તેઓ વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન ધરાવે છે અનેભારતના પ્રીમિયમ સેગ્મેન્ટમાં તેઓ ૭૦% થી વધુ માર્કેટ શેર ધરાવે છે. પેલીકન રોટોફ્લેક્સ આજે ફક્ત રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ભારતને ગૌરવ અપાવી રહી છે. ભરતભાઈ શાહ અને તેમનું કુટુંબ રાજકોટમાં અનેક સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણના ક્ષેત્રે સતત અમૂલ્ય યોગદાન આપી છેવાડાના જરુરિયાતમંદ કુટુંબના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થઇ તેમના અને તેમના કુટુંબના જીવનમાં સકારાત્મક પરિવર્તન અને ઉત્કર્ષ લાવવાની ઉમદ્દા સામાજિક પ્રવૃતિઓ તેઓ કરી રહ્યા છે.

You Might Also Like

 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ

 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક

મેટોડામાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ફરાર આરોપી દાહોદથી ઝડપાયો

પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો

5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
રાજકોટ

અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી

Editor By Editor 5 days ago
 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?