By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 day ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    3 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી

Editor
Last updated: 2026/04/14 at 3:42 PM
4 hours ago
Share
રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી
SHARE

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની શાનદાર ઉજવણી

શહેરના મુખ્ય માર્ગો ‘જય ભીમ’ના નાદથી ગુંજી ઉઠ્યા: આંબેડકર ભવન અને પ્રતિમા સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરવા ઉમટેલી જનમેદની

 

ઇન્ટ્રો:
વિશ્વરત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આજે રંગીલા રાજકોટમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં શિસ્તબદ્ધ રેલીઓ, પુષ્પાંજલિ કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા બાબા સાહેબના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવાનો દ્વારા યોજાયેલી ભવ્ય બાઇક રેલીએ શહેરના માર્ગો પર પંચરત્ન અને વાદળી રંગના ઝંડાઓએ અનોખો માહોલ સર્જી દીધો હતો. શહેરના નાના મવા રોડ અને હોસ્પિટલ ચોક સ્થિત બાબા સાહેબની પ્રતિમાને રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શહેરના ડૉ.આંબેડકર ભવન અને ડૉ.આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ સાથે જ ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ અને શૈક્ષણિક કિટની સહાય જેવા સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા.

You Might Also Like

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રધ્ધાંજલિ પાઠવતાં અમરેલીના મહેશ રાઠોડ

ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં

કાલા પાણીની સેલ્યુલર જેલ: જ્યાં માનવતા રડી, પણ સ્વતંત્રતાની જ્યોત કદી બુઝાઈ નહીં.

વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની રાજકીય એન્ટ્રી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
સુરેન્દ્રનગર

ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ

Editor By Editor 3 days ago
જસદણના છેતરપિંડી કેસનો અને શાપરમાંથી અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયા
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
ગોંડલના મોવિયામાં 72 વર્ષીય વૃદ્ધાનું રહસ્યમય સંજોગોમાં મોત
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?