By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ઉનામાં મલ્હાર ઢોસાના માલિકે કોળી સમાજની દીકરી પર હુમલો કર્યાના આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

 ઉનામાં મલ્હાર ઢોસાના માલિકે કોળી સમાજની દીકરી પર હુમલો કર્યાના આક્ષેપ

Editor
Last updated: 2026/04/16 at 3:41 PM
2 days ago
Share
 ઉનામાં મલ્હાર ઢોસાના માલિકે કોળી સમાજની દીકરી પર હુમલો કર્યાના આક્ષેપ
SHARE

ઉનામાં મલ્હાર ઢોસાના માલિકે કોળી સમાજની દીકરી પર હુમલો કર્યાના આક્ષેપ

પોલીસની કામગીરી સામે કોળી સમાજમાં આક્રોશ, હુમલાનો ભોગ બનનાર પરિવારને સાથે રાખી આવેદન પત્ર પાઠવી કાર્યવાહીની માંગ

 

અગ્ર ગુજરાત, ઉના

ઉના શહેર માં બે દિવસ પહેલા ગીરગઢડા 80 ફૂટ રોડ પર આવેલ મલ્હાર ઢોસા ના સંચાલક અને તેમના સ્ટાફ દ્વારા નજીવી બાબતે રાત્રી ના સમયે કોળી સમાજ ના પરિવાર પર ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતે કોળી સમાજ ના દિકરા અને દીકરી પર લાકડા ના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ આ હુમલા માં મલ્હાર ઢોસા ના સ્ટાફે વિરુદ્ધ ઉના પોલીસ માં ફરિયાદ નોંધાવતા આ બાબતે પોલીસ ની કામગીરીસામેસવાલો ઉઠ્યા છે.

ઉના પોલીસમાં મુખ્ય આરોપી મલ્હાર ઢોસા ના માલિક કે સ્ટાફ છે તેવું પોલીસ ફરિયાદમાં દર્શાવેલ નહીં હોવાથી.અને જે ઇજાગ્રસ્તો ને ઇજા થયેલ છે તે ઇજા મુજબ ની કલમો નો ઉમેરો કરેલ નહીં કરતાં કોળી સમાજ ની દીકરી ને ગળા ના ભાગે ઈજા કરનાર લોકો એ જે ઇજા કરેલ હોય તે મુજબ ની કલમો નો ઉમેરો ઉના પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી તેવું સ્પષ્ટ દેખાય આવતાં આરોપી પ્રત્યે પોલીસ ની ભુમિકા સામે ઉના શહેર તાલુકા ના સમસ્ત કોળી ઠાકોર સમાજ ના આગેવાનો કાર્યકરો અને મોટીસંખ્યામાં લોકો એ આવેદન પત્ર પ્રાન્ત અધિકારી ને આપી  કોળી ઠાકોર સમાજ દ્વારા એવો આક્ષેપ  કરવામાં આવેલ છે કે મલ્હાર ઢોસા નો માલિક રાજકીય વગ ધરાવતો હોય તેથી તેને પોલીસ દ્વારા છાવરવામાં આવે છે.

કોળી સમાજ ના આગેવાનો રસિકભાઈ ચાવડા,મનોજભાઈ બાંભણીયા,પરેશભાઈ બાંભણીયા,અલ્પેશભાઈ બાંભણીયા,સંજયભાઈ બાંભણીયા ,મહેશભાઈ બાંભણીયા સહિત ના કોળી સમાજ ના 300 થી વધુ લોકો એ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવી આ સમગ્ર ઘટના ની તટસ્થ અને ન્યાયિક તપાસ ની માંગણી કરેલ છે સાથે સવાલ પણ ઉઠાવેલ છે કે કે મારામારી ની ઘટના સરા જાહેર કરવામાં આવી હોય અને ફરિયાદ બાદ આરોપી ની કાર પોલીસે કબજે કરેલ અને બીજા દિવસે કાર ને મુકત કરવામાં આવેલ અને ફરિયાદ માં કાર નો ઉલ્લેખ પણ કરેલ નથી અને મલ્હાર ઢોસા માં ની બહાર કે જ્યાં મારામારી ની ઘટના બની ત્યાં સી.સી.ટી.વી કેમેરા હોવા છતાં પોલીસ દ્વારા સી સી ટીવી પણ કબજે કરવામાં આવેલ નથી આ હુમલા ની ઘટના ની તટસ્થ તપાસ ની માંગણી કરેલ અને આરોપી સામે કડક પગલા ભરવાની પણ માંગણી કરેલ હતી.

You Might Also Like

મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું

જેતપુરના મેવાસા-હરીપર માર્ગ પર લટકતી પુલની કામગીરીથી લોકો પરેશાન

જેતપુરના ચારણ સમઢીયાળા પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઇ

જેતપુરમાં ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના સમાવેશ મુદ્દે આવેદન

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યુધ્ધના કારણે રાજકોટ એરપોર્ટ પર ત્રણ માસમાં ૨3 હજાર મુસાફરો ઘટયા
રાજકોટ

યુધ્ધના કારણે રાજકોટ એરપોર્ટ પર ત્રણ માસમાં ૨3 હજાર મુસાફરો ઘટયા

Editor By Editor 1 day ago
 LPG સિલિન્ડરની ગામડાઓમાં ફરીથી હોમ ડિલીવરીનો પ્રારંભ
 મનપાના પૂર્વ વિપક્ષી નેતા સોરાણી દંપતિનું કોંગ્રેસમાંથી રાજીનામુ
 ફળોની રાણી કેસરીના ૮૦૦ બોકસની અમેરિકામાં નિકાસ, ભાડામાં ડબલ વધારો
એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજ દ્વારા નેશનલ ગાર્ડી કોલોક્વિયમની ભવ્ય ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?