By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી

Editor
Last updated: 2026/04/17 at 1:52 PM
2 months ago
Share
ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી
SHARE

ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી

પૂ.ચંપકલતાબેટીજી મહારાજની અધ્યક્ષતામાં ત્રિદિવસીય કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

અગ્ર ગુજરાત, ધોરાજી

ધોરાજી ગોવર્ધનનાથજીનું મંદિર, કડીયાવાડ, દ્વારા તા. 11 થી 13 ત્રણ દિવસીય શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવનો પ્રારંભ થયો હતો. ઉત્સવના છેલ્લા દિવસે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદ આપના વચનામૃત તેમજ મહાપ્રભુજીના જન્મોત્સવની તેમજ વૈષ્ણવ ધર્મના મહિમાને વિસ્તૃત કથામાં પૂજ્ય ચંપકલતા બેટીજી દ્વારા માર્ગદર્શક સાથે આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.

ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે આવેલ ગોવર્ધનનાથજી હવેલી મંદિર ખાતે શનિવારથી તા. 13ને સોમવાર સુધી ત્રણ દિવસીય શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.  જે અંગે એડવોકેટ બાબુલાલ જાગાણીએ જણાવ્યું હતું કે ધોરાજીના પુષ્ટિ સંપ્રદાયના મહત્વના પ્રાચીન મંદિરે એવા ગોવર્ધનનાથજી હવેલી કડિયાવાડ બાલધા ચોરા પાસે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય ઉજવવામાં આવેલો હતો. જેમાં અખંડભૂમંડલચાર્ય દશદિગંત વિજયી સુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગ પ્રવર્તક આચાર્યવર્ય જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવ ત્રણ દીવસીય મહોત્સવમાં સ્તોત્રગાન, નૃત્ય, જેન્ટસ ટહેલિયા દ્વારા નાટક અભિનય પ્રસંગ રજૂ કરવામાં આવ્યા હતાં. તેમજ પૂજ્ય ચંપકલતાબેટીજી મહારાજની અધ્યક્ષતામાં ત્રિદિવસીય કાર્યક્રમ મનાવવાનું સુનિશ્ચિત થયું હતું. જેમાં લેડીશ ટહેલિયા દ્વારા નૃત્ય, પાઠશાળાના બાળકોની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સિંધી સમાજની વાડી શ્રી ગોવર્ધનનાથજીના મંદિરની સામે, કડીયાવાડ, ખાતે ત્રણ દિવસ કાર્યક્રમો યોજાયા હતા. બાદ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવ જેમાં પલના ઉત્સવ રાજભોગમાં તિલક નંદમહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનોએ લાભ લીધો હતો.

મહોત્સવને નિતીનભાઈ જાગાણી, પરસોતમભાઈ ગુંદણીયા, નયનાબેન હિંશુ, પ્રમોદભાઈ રાખોલીયા, રમેશભાઈ (બાબુભાઈ) જાગાણી એડવોકેટ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, નયનભાઈ કુહાડીયા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કડવા પાટીદાર સમાજ ખાતે મહોત્સવમાં પાદુકાજીના કેસર સ્નાન, આપના કેસર સ્નાન તેમજ આપના વચનામૃતનો લાભ સર્વે વૈષ્ણવએ લીધો હતો. ત્યાર બાદ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ બહેનોએ મહાપ્રસાદ દિવ્ય લાભ લીધો હતો.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા જલસા પરિવાર દ્વારા યોગ દિવસની ઉજવણી
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા જલસા પરિવાર દ્વારા યોગ દિવસની ઉજવણી

Editor By Editor 1 day ago
રાજકોટ-મોરબીમાં દારૂના બે દરોડામાં 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ
રાજુલા શહેર અને ગ્રામ્યમાં ટ્રકમાંથી બેટરી ચોરી કરતા ૩ આરોપીઓ ઝડપાયા
જળાશયોમાં જુલાઇના અંત સુધીનું જળસ્તર, ૬૮ના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રમાં ૨૮ ટકા જથ્થો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?