By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટ્યુશને જતી 15 વર્ષીય સગીરાને ફસાવી ધોરણ-12ના વિદ્યાર્થીએ આચર્યું દુષ્કર્મ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ટ્યુશને જતી 15 વર્ષીય સગીરાને ફસાવી ધોરણ-12ના વિદ્યાર્થીએ આચર્યું દુષ્કર્મ

Editor
Last updated: 2026/04/17 at 3:05 PM
1 day ago
Share
ટ્યુશને જતી 15 વર્ષીય સગીરાને ફસાવી ધોરણ-12ના વિદ્યાર્થીએ આચર્યું દુષ્કર્મ
SHARE

ટ્યુશને જતી 15 વર્ષીય સગીરાને ફસાવી ધોરણ-12ના વિદ્યાર્થીએ આચર્યું દુષ્કર્મ

પ્રેમજાળમાં ફસાવી વાવડી ખાતે લઈ જઈ વારંવાર શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ; ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં સગીરાની સાથે શારીરિક શોષણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હરિ ઘવા મેઈન રોડ વિસ્તારમાં રહેતી અને ધોરણ-10ની પરીક્ષા આપી ચૂકેલી 15 વર્ષીય કિશોરીને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ, ભોગ બનનાર સગીરા અભ્યાસ માટે  ટ્યુશન ક્લાસીસમાં જતી હતી. અહીં તેની ઓળખ આરોપી વંશ પરેશભાઈ કુબાવત (રહે. અટિકા સાઉથ, લાલ પાર્ક) સાથે થઈ હતી, જે ધોરણ-12માં અભ્યાસ કરે છે. ઓળખાણ વધતા આરોપીએ સગીરાને પોતાના વિશ્વાસમાં લઈ ધીમે ધીમે નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદ મુજબ, જાન્યુઆરી-2026થી એપ્રિલની શરૂઆત સુધી આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવી તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. ખાસ કરીને ગત 4 એપ્રિલના રોજ બપોરના સમયે સગીરા અચાનક ઘરેથી નીકળી ગઈ હતી, જેના કારણે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. સાંજે તે ઘરે પરત ફરતા તેની સ્થિતિ ચિંતાજનક જણાઈ હતી. તે ગભરાયેલી અને ગુમસૂમ હાલતમાં હતી. પરિવારજનોએ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં આખી ઘટનાનો ખુલાસો થયો હતો.
સગીરાએ આપેલી માહિતી મુજબ, આરોપી તેને વાવડી વિસ્તારમાં આવેલ તેના સગાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે અયોગ્ય કૃત્ય કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે. પોલીસે સગીરાના નિવેદનના આધારે ગુનો નોંધી આરોપી વિદ્યાર્થીને ઝડપી પાડવા અને કેસની વિગતવાર તપાસ શરૂ કરી છે.

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી
ગુજરાત

ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી

Editor By Editor 1 day ago
નાના બાળકો હોય એ પરિવારોમાં મોટાભાગે આવુ કંઇક દ્રશ્ય ભજવાય છે. આ વાંચ્યા પછી તમે સૌ પણ મારી સાથે સહમત થશો.
 રાજકોટ પીડીયુમાં દૈનિક 3૦૦૦થી વધારે દર્દીઓની આધુનિક સારવાર
ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી
આંગણવાડીના બાળકોને RTEમાં પ્રવેશ આપવાની પ્રાયોરિટીમાં પાછળ ધકેલાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?