By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પુસ્તકો સમયસર નહી મળતા શાળાઓમાં અભ્યાસક્રમનું આયોજન શિક્ષકો માટે મુશ્કેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પુસ્તકો સમયસર નહી મળતા શાળાઓમાં અભ્યાસક્રમનું આયોજન શિક્ષકો માટે મુશ્કેલ

Editor
Last updated: 2026/04/18 at 5:08 PM
16 minutes ago
Share
પુસ્તકો સમયસર નહી મળતા શાળાઓમાં અભ્યાસક્રમનું આયોજન શિક્ષકો માટે મુશ્કેલ
SHARE

પુસ્તકો સમયસર નહી મળતા શાળાઓમાં અભ્યાસક્રમનું આયોજન શિક્ષકો માટે મુશ્કેલ

સામગ્રી મોડી આવવાથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ પર ગંભીર અસર

અગ્ર ગુજરાત, રાજકોટ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જીલ્લા રાજકોટ દ્વારા પ્રાંતમાં રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ સમક્ષ શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.

મહાસંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ માટે સમયસર શૈક્ષણિક સાહિત્ય ઉપલબ્ધ થવું અત્યંત આવશ્યક છે. દર વર્ષે SSA અંતર્ગત શાળાઓમાં એલ.સી. બુક્સ, શિક્ષક હાજરીપત્રક, વિદ્યાર્થી હાજરી પત્રક, સમરી બુક, HPC સામગ્રી તથા અન્ય શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પરંતુ તાજેતરમાં શૈક્ષણિક સાહિત્યના વિતરણમાં થયેલા વિલંબને કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય પ્રભાવિત થયું હોવાનું મહાસંઘે નોંધ્યું છે. શિક્ષકોને અભ્યાસક્રમનું યોગ્ય આયોજન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વિદ્યાર્થીઓને પણ સમયસર શૈક્ષણિક લાભ પ્રાપ્ત થઈ શક્યો નહોતો. ખાસ કરીને સ્વઅધ્યયન પોથી અને અન્ય સહાયક સામગ્રી મોડેથી મળવાને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિ પર અસર પડી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ રાજકોટ કારોબારી શ્રી નયનભાઈ વ્યાસ અને આશિષભાઈ નિમાવત તેમજ સમગ્ર ટીમ દ્વારા માંગ કરવામાં આવી છે કે આવનારા શૈક્ષણિક વર્ષમાં તમામ જરૂરી શૈક્ષણિક સાહિત્ય જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ રાજ્યની તમામ શાળાઓમાં પહોંચે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે. સાથે સાથે વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે અસરકારક મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

મહાસંઘે વધુમાં જણાવ્યું છે કે સમયસર અને પૂરતું શૈક્ષણિક સાહિત્ય ઉપલબ્ધ થવાથી શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે. શિક્ષણ અને બાળકોના હિતને પ્રાથમિકતા આપીને સરકારશ્રી દ્વારા આ બાબતે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ પીડીયુમાં દૈનિક 3૦૦૦થી વધારે દર્દીઓની આધુનિક સારવાર
રાજકોટ

 રાજકોટ પીડીયુમાં દૈનિક 3૦૦૦થી વધારે દર્દીઓની આધુનિક સારવાર

Editor By Editor 1 day ago
ગ્રીનલેન્ડના STના પીક અપ સ્ટેન્ડમાં પંખા અને પાણીની અસુવિધાથી મુસાફરોને હાલાકી
ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં પ્રેમિકાના ઘરે જમીન મકાનના ધંધાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત
મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો
માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિએ મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?