By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    6 hours ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    5 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના બારથી વધુ જિનાલયો માટે ઇક્ષુરસ પક્ષાલની વ્યવસ્થા કરાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટના બારથી વધુ જિનાલયો માટે ઇક્ષુરસ પક્ષાલની વ્યવસ્થા કરાઈ

Editor
Last updated: 2026/04/20 at 3:35 PM
6 hours ago
Share
રાજકોટના બારથી વધુ જિનાલયો માટે ઇક્ષુરસ પક્ષાલની વ્યવસ્થા કરાઈ
SHARE

રાજકોટના બારથી વધુ જિનાલયો માટે ઇક્ષુરસ પક્ષાલની વ્યવસ્થા કરાઈ

બલસાણા તીર્થ સ્વરૂપ વિમલનાથ જિનાલય દ્વારા સેવાકાર્ય

અગ્ર ગુજરાત, રાજકોટ

આજરોજ બલસાણા તીર્થ સ્વરૂપ વિમલનાથ જિનાલયમાં સવારે ૬.૩૦ વાગ્યે વર્ષીતપ ના તપસ્વી પ્રીતિબેન જયેશભાઈ વસા અને  રેખાબેન કિરીટભાઈ પારેખ પરિવાર દ્વારા આદેશ્વર પરમાત્માનો ઇક્ષુરસ પક્ષાલ કર્યા બાદ જિનાલયમાં પધારેલ ૫૦થી વધારે ભાવિકોએ પક્ષાલનો લાભ લીધેલ.

રાજકોટના વિવિધ જિનાલયો કાલાવાડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પારસધામ, વાસુપૂજ્ય જિનાલય, શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય કૃષ્ણનગર, જયાનંદ ધામ નવગ્રહ જિનાલય, શંખેશ્વર પાર્શ્વનાથ એટલાન્ટિસ હિલ્સ, ગાંધીગ્રામ જૈન સંઘ, સુમતિનાથ જિનાલય યુનિવર્સિટી રોડ, વિમલનાથ જિનાલય, સીમંધર સ્વામી જિનાલય, પંચવટી જિનાલય, શાંતિનાથ જિનાલય એરપોર્ટ રોડ, રવિચંદભાઈ શ્રદ્ધા એપાર્ટમેન્ટ, વૈશાલી નગર જિનાલય માટે પક્ષાલ માટેનો ઇક્ષુરસની વ્યવસ્થા વિમલનાથ જિનાલયથી કરવામાં આવેલ. રાજકોટ વિવિધ જિનાલય માં બિરાજતા સાધુ સંતોને નિદોષ ઇક્ષુરસ વોહરાવવાનો લાભ મળેલ. જિનાલયમાં સવારે ૭.૩૦ વાગ્યાથી પધારેલ દરેક ભાવિકોની ઇક્ષુરસની ભક્તિનો લાભ મળેલ. પૂજા ના કપડામાં પધારેલ ભાવિકોની સંઘ તરફથી પક્ષાલની વ્યવસ્થા રાખવામાં આવેલ. આજના આ સંપૂર્ણ ઇક્ષુરસના પાવન લાભાર્થી નીતાબેન હસમુખભાઈ સંઘવી પરિવારે લીધેલ આવતા વર્ષનો પણ લાભ આ પરિવાર એ માગેલ. સંઘે તેમને આપેલ છે. સાંજે ૮.૧૫ વાગ્યે પરમાત્માની આંગી, સમૂહ, આરતી અને પ્રભાવના પ્રીતિબેન જયેશભાઈ વસાના વર્ષીતપ નિમિત્તે રાખવામાં આવેલ છે. જેની વિપુલભાઈ દોશી – કન્વીનર મો. : ૯૨૨૮૭ ૬૫૬૮૮,  હરેશભાઈ બાખડા,  જસ્મીનભાઈ દોશી,  અભયભાઈ મહેતા, અનિલભાઈ જસાણી, કપિલભાઇ જસાણી, અશ્વિનભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ દોશી,  દર્શિતભાઈ મહેતા, ફિરોજભાઇ મહેતા, હર્ષવર્ધનભાઈ શાહ, હિતેનભાઈ મહેતાની યાદી જણાવે છે.

You Might Also Like

રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો

રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ

અયોધ્યા ચોક, સ્વાતિ પાર્ક, ગૌરીદડ, કિશન પેટ્રોલ પંપ, ખોડિયાર હોટેલનો વળાંક વાહન ચાલકો માટે જોખમી

બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ

સોની બજારમાં અખાત્રીજનું મુહૂર્ત સાચવતા ગ્રાહકો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો
રાજકોટ

દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો

Editor By Editor 2 days ago
ગોંડલના રિસોર્ટમાં દિકરાના જન્મદિનની ઉજવણી કરવા ગયેલા પિતાનું સ્વિમિંગ પુલમાં ડૂબતા મોત
જામકંડોરણામાં લૂંટના ઇરાદે ગળે ટૂંપો આપી વૃદ્ધાની નિર્દયી હત્યા
ટ્યુશને જતી 15 વર્ષીય સગીરાને ફસાવી ધોરણ-12ના વિદ્યાર્થીએ આચર્યું દુષ્કર્મ
નાના બાળકો હોય એ પરિવારોમાં મોટાભાગે આવુ કંઇક દ્રશ્ય ભજવાય છે. આ વાંચ્યા પછી તમે સૌ પણ મારી સાથે સહમત થશો.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?