By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 hour ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    5 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ

Editor
Last updated: 2026/04/20 at 3:44 PM
42 minutes ago
Share
ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ
Oplus_16908288
SHARE

ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 1100 પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ

પક્ષીઓના કલરવ વચ્ચે તપતા તાપ અને દઝાડતી ગરમીથી બચાવવાનું અનોખું અભિયાન

અગ્ર ગુજરાત, ઉના

ઉનાળાની તપતી ધરતી અને આકરા તાપ વચ્ચે માનવી તો પોતાના માટે ઠંડક પ્રસરે તેવી એ.સી., કુલરની વ્યવસ્થા કરી લે છે. પરંતુ નિર્દોષ કલરવ કરતા મૂંગા પશુ-પક્ષીઓને ઠંડક સાથે શુદ્ધ પાણી મળી રહે, ગરમી માં તરસ છીપાવી શકે તેવી વ્યવસ્થા દરેક ઘર, દુકાન અને લીલાં વૃક્ષો આજુબાજુના વિસ્તારમાં ઊભી કરતું અભિયાન ઉના શહેર-તાલુકામાં માનવતાભરી સેવાભાવ નું સુંદર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીના કપરા સમયમાં પશુ-પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે હેતુથી 1100 જેટલાં પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાયજ્ઞ દરમિયાન ટ્રસ્ટના સેવાભાવી યુવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આ કુંડાઓનું વિતરણ કરી લોકોને પણ પશુ-પક્ષીઓ માટે પાણી રાખવા પ્રેરિત કરવામાં આવ્યા.

ટ્રસ્ટના પ્રતિનિધિ એચ. આઈ. કુબાવતે જણાવ્યું હતું કે, “પશુ-પક્ષી સેવા કરવી એ દરેક માનવીની જવાબદારી છે. ગરમીમાં પશુ-પક્ષીઓને પાણી મળે તે માટે આ નાનકડો પ્રયાસ કર્યો છે. જેમાં દરેક સમાજના સેવાકીય પ્રવૃત્તિ કરતાં યુવકો પણ જોડાય અને આ સેવાકાર્ય આગળ વધે, જેથી મૂંગા પશુ અને કલરવ કરતાં દેશ-વિદેશના પક્ષીઓ પ્રત્યે માનવતાભર્યું કાર્ય કરવા સરળ રહે.”19 એપ્રિલ, રવિવારે સવારથી કુબાવત ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આ પાણીના કુંડા વિતરણનું નિ:શુલ્ક કાર્ય શરૂ કરી પહેલ કરતાં પક્ષી પ્રેમી યુવાનોના માનવતાભર્યા કાર્યને દરેક સમાજે આવકાર્યું હતું અને ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો.

You Might Also Like

સુરજદેવળમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાડા ત્રણ દિ’ના નકોરડા ઉપવાસ

વેરાવળમાં પરશુરામ જયંતીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવણી

રાજુલાના રામપરા ગામે સિંહણ ‘લક્ષ્મી’નો વનવિભાગના ટ્રેકર પર હુમલો

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર ના મહંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતી ની ભાવભેર ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 લાઠીની ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ
અમરેલી

 લાઠીની ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ

Editor By Editor 3 days ago
 બસપોર્ટની સ્વચ્છતાના ફિડબેક માટે ST વિભાગ ડેપોમાં લગાવશે QR કોડ
બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત
તોડજોડ : ફોર્મ પાછી ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારને લાખોની ઓફર
નાના બાળકો હોય એ પરિવારોમાં મોટાભાગે આવુ કંઇક દ્રશ્ય ભજવાય છે. આ વાંચ્યા પછી તમે સૌ પણ મારી સાથે સહમત થશો.
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?