By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 hours ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

Editor
Last updated: 2026/04/21 at 4:12 PM
3 hours ago
Share
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન
SHARE

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

કોલેજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

અગ્ર ગુજરાત, જૂનાગઢ

ગાંધીનગર ખાતે આયોજીત ‘ઇન્ડિયન બજેટ ક્વેસ્ટ’માં જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી સંસ્થા અને શહેરનું ગૌરવ વધાર્યું છે. ત્રણ મુખ્ય ચરણોમાં યોજાયેલી આ સ્પર્ધાની શરૂઆત ‘ઓનલાઇન ક્વિઝ’થી થઈ હતી. તેને પાર કર્યા બાદ, દ્વિતીય સોપાનમાં વિષયને અનુરૂપ ‘નિબંધ લેખન’ સબમિટ કરવાનો હતો. આ બંને પ્રક્રિયાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ રૂબરૂ ગાંધીનગર જઈને અંતિમ ચરણમાં ભાગ લીધો હતો. આ અંતર્ગત વિદ્યાર્થીઓએ ગાંધીનગર સ્થિત ‘રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટી’ ખાતે યોજાયેલ ‘નારી વંદના શક્તિ’ કાર્યક્રમ તેમજ ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ ખાતે આયોજિત વિવિધ સત્રોમાં ઉત્સાહભેર સહભાગીદારી નોંધાવી હતી.

આ ત્રણેય કઠિન પડાવો સફળતાપૂર્વક પસાર કરી અંતિમ મુકામ સુધી પહોંચનાર બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજના ચાર વિદ્યાર્થીઓમાં હરિયાણી હિતાક્ષી, ભેટારીયા ડોલી, બામણીયા હાર્દિક અને સુખાનંદી ભાર્ગવનો સમાવેશ થાય છે. ગાંધીનગરથી આ કાર્યક્રમ પૂર્ણ કરી પરત ફર્યા બાદ આજ રોજ તારીખ ૨૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ તમામ વિદ્યાર્થીઓએ અત્રેની કોલેજ ખાતે મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓની આ ગૌરવવંતી સિદ્ધિ પર રાજીપો વ્યક્ત કરતા કોલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝાએ પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, “આપણા વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ પોતાના જ્ઞાન અને કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. તેમની આ ઝળહળતી સિદ્ધિ અને મહેનત કોલેજના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.” આ તકે સિનિયર અધ્યાપક ડૉ. પી. વી. બારસીયા અને ડૉ. કે. પી. બાકુએ પણ આ યુવાઓને ભવિષ્યની વિશેષ પ્રગતિ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં પ્રોગ્રામ ઓફિસર પ્રો. ભાવિક ચાવડાએ સ્પર્ધકોને સતત માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા હતા. આ સફળતાથી સમગ્ર કૉલેજ પરિવારમાં હર્ષની લાગણી છવાઈ છે.

You Might Also Like

જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ

પિતાની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અંતિમયાત્રા, મૃત્યુને મહોત્સવમાં ફેરવ્યો

જૂનાગઢ સરકારી હોસ્પિટલના મહિલા કર્મચારીનો ગળેફાંસો ખાઇ આપઘાત

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોપટપરા સ્મશાન પાસેથી 600 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો
રાજકોટ

પોપટપરા સ્મશાન પાસેથી 600 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો

Editor By Editor 3 hours ago
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઇ
વલભીપુર પાલિકામાં ભગવો લહેરાયો : વોર્ડ નં.3 બિનહરીફ,  મતદાન પૂર્વે જ વિજય સરઘસ
રઘુવંશી સમાજનું રાત્રે મહાસંમેલન, ટિકિટના કાવાદાવાને સાંખી નહી લેવાનું એલાન
ચોટીલા નજીક રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે 1.46 કરોડનો દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?