By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    2 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિસાવદરના રતાંગમાં મિજબાની માણતા સિંહને પજવતા બાળકી પાછળ દોટ મૂકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિસાવદરના રતાંગમાં મિજબાની માણતા સિંહને પજવતા બાળકી પાછળ દોટ મૂકી

Editor
Last updated: 2026/04/24 at 4:28 PM
2 hours ago
Share
વિસાવદરના રતાંગમાં મિજબાની માણતા સિંહને પજવતા બાળકી પાછળ દોટ મૂકી
SHARE

વિસાવદરના રતાંગમાં મિજબાની માણતા સિંહને પજવતા બાળકી પાછળ દોટ મૂકી

મોબાઈલની ફ્લેશ લાઈટ અને અવાજો કરતા વિચલીત સિંહ શિકાર છોડી પાછળ દોડ્યો: ગામમાં ભયનો માહોલ

અગ્ર ગુજરાત, વિસાવદર

ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી ગામડાઓમાં સિંહનું દેખાવું હવે સામાન્ય વાત છે, પરંતુ વિસાવદરના રતાંગ ગામે બનેલી એક ‘ખૌફનાક’ ઘટનાએ પંથકમાં ફાળ પાડી દીધી છે. ગામની શેરીમાં પશુનું મારણ કરી મિજબાની માણી રહેલા ડાલાપથ્થા સિંહને જોવા ઉમટેલા ટોળાએ હદ વટાવી હતી. મોબાઈલની ફ્લેશ લાઈટ અને સતત અવાજોથી વિચલિત થયેલા વનરાજે અચાનક શિકાર છોડી નજીક ઉભેલી એક બાળકી પાછળ દોટ મૂકતા અફરાતફરી મચી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હચમચાવી દે તેવા વીડિયોમાં દેખાય છે કે, સિંહ શાંતિથી ખોરાક આરોગી રહ્યો હતો ત્યારે લોકો જીવના જોખમે વીડિયો ઉતારવામાં મશગૂલ હતા. લોકોની નિકટતા અને અંધારામાં મોબાઈલના પ્રકાશથી સિંહ આક્રમક બન્યો હતો ને બાળકી પાછળ દોટ મૂકી હતી. સદનસીબે, લોકોએ દેકારો કરતા સિંહ બાળકીને શિકાર બનાવે તે પહેલા જ પાછો વળી ગયો હતો, પરંતુ આ સેકન્ડોના દૃશ્યોએ જોનારાના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.

રતાંગ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી થઈ નથી અને વહીવટદારનું શાસન છે. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં ગામના વહીવટદાર ચિરાગ ઠુમ્મરે અજાણ હોવાનું જણાવી તંત્રની ઉદાસીનતા છતી કરી છે. વન વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનના અભાવે જંગલના રાજા હવે શેરીઓમાં ભટકી રહ્યા છે અને જનતા કુતૂહલવશ સિંહની નજીક જઈને જોખમ ખેડી રહી છે.

ગીરના વનરાજો અને માનવીઓ વચ્ચેના સંઘર્ષની આ ઘટના લાલબત્તી સમાન છે. વન વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં સિંહને શિકાર વખતે ખલેલ પહોંચાડવાનું બંધ કરતા નથી. રતાંગ ગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જંગલ છોડીને શેરીઓમાં પશુઓના મારણ કરતા સિંહો હવે લોકો માટે કુતૂહલ અને ડરનો વિષય બન્યા છે, પણ આ કુતૂહલ ક્યારેક શોકમાં ન ફેરવાય તે માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે. સિંહોની પ્રકૃતિ શાંત હોય છે પણ જ્યારે તેમને ઘેરી લેવામાં આવે કે પરેશાન કરવામાં આવે ત્યારે તેઓ રક્ષણાત્મક રીતે હુમલો કરતા હોય છે, જેનો ભોગ આ માસૂમ બાળકી બનતા રહી ગઈ છે.

You Might Also Like

વેરાવળ પાલીકાની ચુંટણીના મતદાન પુર્વે કોંગ્રેસના બે ઉમેદવારોએ કેસરીયા કર્યા

વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

ધોરાજીમાં મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ દ્વારા ‘હજજ તબિંયત ઇજતેમા’ કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પુર્વ સંસદીય સચિવ સહિત 13 નેતા  બરતરફ

ભાજપનો ભરોસો તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ બંધ થશે: ભગા બારડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત
ગીર સોમનાથ

સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત

Editor By Editor 2 days ago
આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન અને ઇગ્નીશન કેપિટલ એડવાઇઝર્સ વચ્ચે MoU
પી.ડી.માલવીયા કોલેજના ડૉ.સંદિપ ઘેટીયાનો વિદાય સમારોહ યોજાયો
જામકંડોરણા પંથકમાં ચાલુ લાઇનમાંથી વીજ વાયર ચોરી કરતી ગેંગ પકડાઈ
રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?