By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    4 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પુર્વ સંસદીય સચિવ સહિત 13 નેતા  બરતરફ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પુર્વ સંસદીય સચિવ સહિત 13 નેતા  બરતરફ

Editor
Last updated: 2026/04/24 at 5:09 PM
3 hours ago
Share
ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પુર્વ સંસદીય સચિવ સહિત 13 નેતા  બરતરફ
SHARE

ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પુર્વ સંસદીય સચિવ સહિત 13 નેતા  બરતરફ

સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો ચૂંટણીમાં પક્ષને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યાનો ખુલાસાના પગલે ભાજપએ કાર્યવાહી કરી

અગ્ર ગુજરાત, વેરાવળ

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે તેવા સમયે પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ અને કાર્યકરો સામે જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરી 13 જેટલા નેતા – કાર્યકરોને બરતરફ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

જીલ્લામાં પાર્ટી સામે બંડ પોકારનાર સામે ગીર સોમનાથ ભાજપ પ્રમુખ ડો.સંજય પરમાર એ આકરો નિર્ણય લીધો છે. જેમાં પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી સહિત 13 ને પાર્ટી માંથી કર્યા બરતરફ કરાયા છે. જેમાં કોડીનાર તાલુકાના 6, તાલાલા તાલુકાના 2, વેરાવળ તાલુકાના 3 અને સુત્રાપાડા તાલુકાના 2 સહિત 13 ને પાર્ટી માંથી બરતરફ કરાયા છે.  આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે. આ તમામ કાર્યકરો ચૂંટણીમાં પક્ષને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યાનો ખુલાસો કર્યો છે. બરતરફ થયેલ હોદેદારો, કાર્યકરોમાં 1. જેઠાભાઈ સોલંકી અરણેજ, કોડીનાર, 2 સુનિલ રાઠોડ-સિંધાજ, કોડીનાર, 3. ભીખા કાળા ગોહિલ – ગોહિલ ની ખાણ, કોડીનાર, 4. મનહર પ્રતાપ મોરી…-પીપળી, કોડીનાર, 5. મહેશભાઈ મોરી-કોડીનાર, 6. ભરતભાઈ જેઠાભાઈ બારડ-દેવળી દેદાની, કોડીનાર, 7. મેહુલ હરીભાઈ કારાવડીયા—તાલાળા તાલુકો, 8. દિનેશ જીણાભાઈ બાકુ—જેપુર, તાલાળા, 9. પુંજાભાઈ જગમાલ બારડ-વડોદરા ઝાલા, 10. અજય લખમણ ચારીયા- ડારી, તા. વેરાવળ, 11. અનિલ રણસીભાઈ વાજા—બીજ, તા. વેરાવળ, 12. હરી કાનજી ફુલબારીયા—ધામળેજ, તા. સુત્રાપાડા, 13. દેવદાસ મેરગભાઈ પરમાર -સવની, તા. વેરાવળ વાળા સામેલ છે. ભાજપ પાર્ટીના આકરા તેવર ના પગલે કાર્યકરોમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

You Might Also Like

વેરાવળ પાલીકાની ચુંટણીના મતદાન પુર્વે કોંગ્રેસના બે ઉમેદવારોએ કેસરીયા કર્યા

વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

ધોરાજીમાં મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ દ્વારા ‘હજજ તબિંયત ઇજતેમા’ કાર્યક્રમ યોજાયો

વિસાવદરના રતાંગમાં મિજબાની માણતા સિંહને પજવતા બાળકી પાછળ દોટ મૂકી

ભાજપનો ભરોસો તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ બંધ થશે: ભગા બારડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પડધરીમાં સરકારી આઈટીઆઈની બિલ્ડીંગ માત્ર ૧3 વર્ષમાં જ બની ગઈ જર્જરિત હાલતમાં
રાજકોટ

પડધરીમાં સરકારી આઈટીઆઈની બિલ્ડીંગ માત્ર ૧3 વર્ષમાં જ બની ગઈ જર્જરિત હાલતમાં

Editor By Editor 3 hours ago
વેરાવળમાં ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા, “ઝેરી વાણી” રોકવા લઘુમતી સમાજની પોલીસમાં રજુઆત
વિશ્વ પૃથ્વી દિવસ પર લોક વિજ્ઞાન કેન્‍દ્ર, દ્વારા સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનો સંકલ્પ
રાણી રેસીડેન્સી હાઉસિંગ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ફેટી લીવર: લક્ષણો વગર વધતો રોગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?