By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    4 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

Editor
Last updated: 2026/04/24 at 5:11 PM
3 hours ago
Share
વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ
SHARE

વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

6 આરોપી પકડાયા, ₹15.27 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 ફરાર

અગ્ર ગુજરાત, વિરપુર

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર અને જામકંડોરણા પંથકમાં જી.ઈ.બી.ની ચાલુ વીજલાઇનના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરતી આંતરજિલ્લા ટોળકીનો રાજકોટ ગ્રામ્ય LCBએ પર્દાફાશ કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે વણશોધાયેલા ચોરીના ગુન્હાઓ શોધી કાઢવાની ઝુંબેશ દરમિયાન LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે કાગવડ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી 6 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે (1) પ્રતાપસિંહ પુનમસિંહ દેવીસિંહ ચૌહાણ, રહે. નાઇકલા થાણા-જવાયા, તા. બ્યાવર, જી. બ્યાવર, હાલ રહે. નાગબાઇની ધાર પાસે જામકંડોરણા, (2) ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવત, રહે. બડ કોઠડા તા. બ્યાવર, જી. બ્યાવર, હાલ રહે. નાગબાઇની ધાર પાસે જામકંડોરણા, (3) ભગવાનસિંહ ગોપાલસિંહ ચૌહાણ, રહે. નાઇકલા થાણા-જવાયા, તા. બ્યાવર, જી. બ્યાવર, હાલ રહે. નાઇબાઇની ધાર પાસે જામકંડોરણા, (4) શોભાગસિંહ નવલસિંહ રાવત, રહે. નાઇકલા થાણા-જવાયા, તા. બ્યાવર, જી. બ્યાવર, હાલ રહે. નાગબાઇની ધાર પાસે જામકંડોરણાની ધરપકડ કરી છે. આ ઉપરાંત ચોરીના વાયરોના વેચાણમાં મદદગારી કરનાર (5) સાજીદભાઇ લતીકભાઇ પારેખ, રહે. લાઠી સેતા પાટી, જી. અમરેલી અને (6) નાશીર ઉર્ફે ટીનો ઓસમાણભાઇ અલીશેરભાઇ સેતા, ઉ.વ. 35, રહે. લાઠી પાણીના ટાંકા પાસે, જી. અમરેલી વાળાને પણ પકડવામાં આવ્યા છે.

આ ગુનામાં સંડોવાયેલા (7) સરફરાજભાઇ કડારીયા રહે. બાબરા ગામ, (8) મુસ્તાકભાઇ ઈસ્માઇલભાઇ ઘાંચી, ઉ.વ. 39, રહે. અમરાપરા ગામ તા. બાબરા જી. અમરેલી તથા (9) ગોપાલસિંહ મોહનસિંહ સુરાડીયા, રહે. હાલ હરીયાસણ ગામ, મુળ ગામ પીપલી બાડીયા, જી. અજમેર, રાજસ્થાન વાળાને પકડવાના બાકી છે.

ટોળકી રાતના સમયે જામકંડોરણા અને વિરપુર વિસ્તારમાં જી.ઈ.બી.ના ચાલુ વીજપ્રવાહને વડે બંધ કરી કટર વડે થાંભલા પરથી એલ્યુમિનિયમના વાયરો કાપી લેતી હતી. ચોરી કરેલા વાયરો ગ્રે કલરની ગોળ ફોડલા વાળી બોલેરો પીકઅપ વાહન નં. GJ-04-AW-9520માં ભરી કિયા કાર નં. GJ-03-LM-0051 વડે પાયલોટીંગ કરી બાબરા ગામ ખાતે લઇ જવામાં આવતા હતા. પોલીસ તપાસમાં ખૂલ્યું કે આ ગેંગે તા. 10/04/2025ના રોજ જામકંડોરણા તાલુકાના રામપર ગામના પાટિયા નજીકથી, તા. 15/04/2025ના રોજ આંચવડકી-ફરીયાસણ તરફ સીમમાં અને તાજેતરમાં વિરપુર તાલુકાના ચોરાળા ગામની સીમમાં પી.જી.વી.સી.એલ.ના થાંભલા ઉપરથી વાયર કાપી કુલ ત્રણ જગ્યાએ ચોરી કરી હતી. ચોરેલા વાયર સાજીદ પારેખ તથા સરફરાજભાઇ બાબર વાળા મારફતે બાબરાના મુસ્તાકભાઇ ચોટલીયાને વેચી નાખવામાં આવતા હતા.

LCBએ આરોપીઓ પાસેથી રોકડા રૂ. 1,14,000/-, એક કિયા કાર કિં. રૂ. 7,00,000/-, બોલેરો પીકઅપ વાહન કિં. રૂ. 5,00,000/-, 320 કિલોગ્રામ એલ્યુમિનિયમ વાયર કિં. રૂ. 1,63,200/-, એક મોટરસાયકલ નં. RJ-36-SN-1981 કિં. રૂ. 20,000/-, મોબાઇલ ફોન નંગ-5 કિં. રૂ. 30,000/- અને વાયર કાપવાના કટર નંગ-2 કિં. રૂ. 100/- મળી કુલ રૂ. 15,27,300/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કામગીરીમાં પીઆઇ વી.વી. ઓડેદરા તથા પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ, આર.વી. ભીમાણી તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, અનિલભાઇ બળકોડીયા, પો.હેડ કોન્સ. અરવિંદસિંહ જાડેજા, મનિષભાઇ વરૂ, રમણીકભાઇ મણવર, અર્જુનભાઇ ડવેરા, મનદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલજીભાઇ સુતરીયા, ઇશ્વીતભાઇ માણાવદરીયા, શક્તિસિંહ ઝાલા, ભરતભાઇ ગમારા, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ કિહોર તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઇ શેખ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

You Might Also Like

વેરાવળ પાલીકાની ચુંટણીના મતદાન પુર્વે કોંગ્રેસના બે ઉમેદવારોએ કેસરીયા કર્યા

ધોરાજીમાં મદ્રેસા-એ-મીસકીનીયાહ ટ્રસ્ટ બોર્ડ દ્વારા ‘હજજ તબિંયત ઇજતેમા’ કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પુર્વ સંસદીય સચિવ સહિત 13 નેતા  બરતરફ

વિસાવદરના રતાંગમાં મિજબાની માણતા સિંહને પજવતા બાળકી પાછળ દોટ મૂકી

ભાજપનો ભરોસો તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ બંધ થશે: ભગા બારડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત
રાજકોટ

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

Editor By Editor 6 days ago
દરિયાઇ માર્ગે દમણથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાના કૌભાંડનો થયો ભાંડાફોડ
સમીના સિંગોતરીયા ગામમાં એરંડાના પાન ખાતા 3પ ઘેટા-બકરાના મોત
ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
આટકોટ પંથકમાં સાધુના વેશમાં ગાંજાનો વેપાર કરતો નામચીન શખ્સ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?