By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    11 hours ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 day ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    2 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    3 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોરબંદરમાં વોર્ડ નં.૨ના આપના બે કાર્યકરો પર ભાજપ નેતાનો હૂમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પોરબંદરમાં વોર્ડ નં.૨ના આપના બે કાર્યકરો પર ભાજપ નેતાનો હૂમલો

Editor
Last updated: 2026/04/25 at 4:13 PM
11 hours ago
Share
પોરબંદરમાં વોર્ડ નં.૨ના આપના બે કાર્યકરો પર ભાજપ નેતાનો હૂમલો
SHARE

પોરબંદરમાં વોર્ડ નં.૨ના આપના બે કાર્યકરો પર ભાજપ નેતાનો હૂમલો

 આક્ષેપ સાથે પૂર્વ કાઉન્સિલર વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ : હોસ્પિટલમાં ટોળા ઉમટયા

 

અગ્ર ગુજરાત, પોરબંદર

પોરબંદરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકરો પર ભાજપના પૂર્વ કાઉન્સિલર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટના બાદ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, AAP કાર્યકરો નરેશ બાબુ ચાડ્યા અને પુરીબેન રામા રાઠોડ વોર્ડ નંબર 2 વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેઓ ભાજપના પૂર્વ કાઉન્સિલરના ઘર પાસેથી નીકળતા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા. આક્ષેપ છે કે તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ પૂર્વ કાઉન્સિલર દ્વારા ઉશ્કેરાઈને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો.

આ હુમલામાં નરેશ બાબુ ચાડ્યા અને પુરીબેન રામા રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં લોકોનો જમાવડો થતાં વાતાવરણ તંગ બન્યું હતું.

આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ ઘટનાને પગલે પોરબંદરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસની કાર્યવાહી પર સૌની નજર રહેશે.

You Might Also Like

 મહેસાણા મનપાના વોર્ડ નં.૪માં ભાજપના ઉમેદવારના ભાણાની કરપીણ હત્યા

જખૌના દરિયામાંથી 3૮૦ કરોડના હેરોઇન કેસમાં છ પાકિસ્તાની આરોપીને ૧૦ વર્ષની સજા

સોશ્યલ મીડિયાથી વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગના બે શખ્સો ઝડપાયા

વેરાવળ પાલીકાની ચુંટણીના મતદાન પુર્વે કોંગ્રેસના બે ઉમેદવારોએ કેસરીયા કર્યા

વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા “વિશ્વ ધરોહર દિવસ 2026” ની ઉત્સાહપૂર્વક ઉજવણી
રાજકોટ

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા “વિશ્વ ધરોહર દિવસ 2026” ની ઉત્સાહપૂર્વક ઉજવણી

Editor By Editor 6 days ago
ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા
RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા
ચોમાસુ વહેલુ! મેના અંત સુધીમાં વરસાદ ધમરોળવા લાગશે
બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?