By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    8 hours ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 day ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    2 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    3 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ

Editor
Last updated: 2026/04/25 at 4:16 PM
8 hours ago
Share
 મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ
SHARE

 મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ

સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસથી રાજકોટના ભાગ્યના દરવાજા ખુલી ગયા : ૧૦૦ ટકા મતદાન કરવા નાગરિકોને આહવાન કરાયું

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ આજે આધુનિકતા અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને આવનારા સમયમાં પણ રાજકોટ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેમ જણાવી જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટવાસીઓને મતદાન કરવા અપીલ કરી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસનો ‘સુવર્ણકાળ’ ચાલી રહ્યો છે. “જ્યાં માનવી ત્યાં સુવિધા” અને “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્ર સાથે રાજકોટને માત્ર સુવિધાઓ જ નથી આપી, પરંતુ શહેરને આંતરરાષ્ટ્રીય નકશા પર ચમકાવ્યું છે.

રાજકોટ શહેરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. રાજકોટની અપેક્ષા કરતા પણ વધુ, અનેકગણી ભેટ આપી સમગ્ર રાજકોટનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ સાધ્યો છે ત્યારે ખંત, ખુમારી, ખેલદીલીવાળી રાજકોની જનતા પણ આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરે છે.

રાજ્યની સૌ પ્રથમ એઈમ્સ રાજકોટને મળી છે. સૌરાષ્ટ્રનાં સૌ પ્રથમ ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ પણ રાજકોટને મળી છે. ભાજપનાં શાસકોની દીર્ઘદૃષ્ટી અને પ્રજા પ્રત્યેની વફાદારીનાં પરિણામે આજે પાણીની અછતવાળું રાજકોટ પાણીદાર બન્યું છે. પાણી માટે કલાકો લાઈનમાં ઉભા રહેવાની કે ટેન્કરરાજની વાત હવે ભૂતકાળ બની છે. સૌની યોજના થકી આજી, ન્યારી, ભાદર જેવા ડેમ બારેમાસમાં નર્મદાનાં નીરથી છલકાય છે ને નપાણીયુ કહેવાતું ગામ ચોવીસે કલાક પાણીની સુવિધાયુક્ત થયું છે. પાણીની સમસ્યામાંથી કાયમીમુક્ત અને નલ સે જલ યોજનાનાં અમલમાં હાલ રાજકોટ અવ્વલ છે. રાજકોટને એરપોર્ટ જેવું આલિશાન બસપોર્ટ અને શહેરની ભાગોળે બીજા નવા બસ સ્ટોપ મળ્યા છે.

આગામી તા. 26 એપ્રિલના રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમળના નિશાનવાળું બટન દબાવી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી રાજકોટના વિકાસને અવિરત અને અડગ રાખવાની અપીલ કરી હતી.

You Might Also Like

 સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ દ્વારા ૭ લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના  ટીપા પીવડાવાયા

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું પરિવાર સાથે શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ

ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ સીસી રોડના વિકાસ કામમાં વેપારીઓના ધંધામાં વિનાશ

અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને 1.11 કરોડનું વળતર ; ટ્રીબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો

હંસરાજનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ : એક જ પરિવારના 5 સભ્યો દાઝ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા
જૂનાગઢ

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

Editor By Editor 3 days ago
મોદી સ્કૂલના સ્થાપના દિવસ નિમિતે રકતદાન કેમ્પમાં ૨3૭ બોટલ એકત્ર
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન
ફેટી લીવર: લક્ષણો વગર વધતો રોગ
રાજકોટમાં કેસરિયો કારવાં : હર્ષ સંઘવીના રોડ શોએ ચૂંટણી માહોલ ગરમાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?