By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 hours ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાલોલ નજીક એકસપ્રેસ વે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ચારના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કાલોલ નજીક એકસપ્રેસ વે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ચારના મોત

Editor
Last updated: 2026/04/27 at 4:29 PM
2 hours ago
Share
કાલોલ નજીક એકસપ્રેસ વે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ચારના મોત
SHARE

કાલોલ નજીક એકસપ્રેસ વે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ચારના મોત

રાજસ્થાનથી પરત ફરતા એક જ પરિવારના સભ્યોને નડેલો ગમખ્વાર અકસ્માત

અગ્ર ગુજરાત, પંચમહાલ

પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ જઈને ફંગોળાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના ખીનજી પરિવારના ચાર સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનો ખીનજી પરિવાર રાજસ્થાન પ્રવાસથી પરત ફરી રહ્યો હતો. કાલોલ નજીક પહોંચતા જ કારની ગતિ વધુ હોવાથી ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના ચાર સભ્યના અકાળે અવસાનના સમાચાર મળતાં વડોદરામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં કાલોલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધી, ઘટનાના ચોક્કસ કારણો અને અન્ય વિગતો મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકોની યાદી…

  1. સાજિદ ઇકબાલ ખીનજી (ઉંમર 55 વર્ષ)
  2. ઇલિયાસ ઇકબાલ ખીનજી (ઉંમર 50 વર્ષ)
  3. ઇશાક ઇકબાલ ખીનજી (ઉંમર 48 વર્ષ)
  4. રેહાન અજગર ખીનજી (ઉંમર 35 વર્ષ)

You Might Also Like

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ

યાત્રાધામ વીરપુરમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું 53.73% મતદાન

જેતપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે હોટલમાં તોડફોડ અને હોબાળો

જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ

ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાલાવડમાં શેરડીનો રસ પીતા લોકો પર કાર ચડાવી, મહિલા-યુવાનનું મોત
ગુજરાત

કાલાવડમાં શેરડીનો રસ પીતા લોકો પર કાર ચડાવી, મહિલા-યુવાનનું મોત

Editor By Editor 6 days ago
અમરેલીના રાંઢીયામાં ગીરગંગા દ્વારા જળસંચય જાગૃતિ બેઠક સંપન્ન
હોડથલી ગામની સીમમાં જમીન વિવાદમાં વકીલ પર શેઢા પાડોશીનો હુમલો
પ્રેમસંબંધમાં યુવાનને દોરી અને પટ્ટાથી બેફામ મારતા કરપીણ હત્યા
ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?