By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    5 hours ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: બુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ યશ આપે  : શાસ્ત્રી ભાનુશંકર પંડયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ યશ આપે  : શાસ્ત્રી ભાનુશંકર પંડયા

Editor
Last updated: 2026/04/27 at 4:40 PM
5 hours ago
Share
બુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ યશ આપે  : શાસ્ત્રી ભાનુશંકર પંડયા
SHARE

રાજકોટ જીવનનગરમાં શિવ મહાપુરાણના પ્રારંભ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા

બુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ યશ આપે  : શાસ્ત્રી ભાનુશંકર પંડયા

અગ્ર ગુજરાત, રાજકોટ

જીવનનગર વિકાસ સમિતિના સૌજન્યથી જીવનનગર શિવશક્તિ ધૂન મંડળ, કનૈયા ચોક, ગોપી મંડળના ઉપક્રમે ભગવાન શિવ મહાપુરાણનો પ્રારંભ થયો હતો. માર્ગો ઉપર પોથીયાત્રા, રાસ-ગરબા, સાથે ધાર્મિક વિધિ-વિધાનથી શરૂઆત કરવામાં આવી હતી. શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતાની ૭૪૭ મી કથા જ્ઞાનલક્ષી સાબિત થઈ હતી.

મહાદેવધામમાંથી શિવ મહાપુરાણની પોથીયાત્રાનો પ્રારંભ કરી બ્રહ્મસમાજ, રૈયા રોડ, કનૈયા ચોકથી જીવનનગરમાં ચોકમાં શિવકથા સ્થળે પહોંચતા સ્વાગત, પૂજન વિધિ કરવામાં આવી હતી તેમાં ધૂન મંડળના રેખાબેન વાઢેર, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, સ્મિતાબેન કાચા, દક્ષાબેન પાઠક, જયશ્રીબેન મોડેસરા, પ્રવિણભાબેન ગોંડલીયા, એડવોકેટ હર્ષાબેન પંડયા, ગીતોન મહેતા, ખ્યાતિબેન ચૌહાણ, પૂજાબેન, આરતીબેન વાઢેર સહિત બહેનોને દીમાલા, મહાઆરતી, પોથીપૂજનમાં ભાગ લીધો હતો.

શાસ્ત્રી ભાનુશંકરભાઈ મહેતાએ પ્રારંભમાં દેવરાજ અને ચિંચુલાજીના પ્રસંગોની વાત કરી વ્યસન કરનાર વ્યકિત જલ્દીથી ઘરડો થઈ જાય છે. રૂપિયા ભલે ઓછા હોય પણ પ્રતિષ્ઠા મેળવવી જોઈએ. બુદ્ધિપૂર્વક કરેલ પુરૂષાર્થ જ યોગ્ય દિશામાં કરેલા પુરૂષાર્થ યોગ્ય ફળ આપે છે. માતા-પિા રાજી હોય તો માનવું ભગવાન પણ પ્રસન્ન છે. શિવકથા સાંભળવાથી અનેકગણું પુણ્ય મળે છે. ને પસ્તાવો જ પાપની મુક્તિ છે. પાપ ફરીવાર ન કરવું તેવી પ્રેરણા થવી જોઈએ. આ ૩૪૭ મી શિવકથા છે. ભાગવત સપ્તાહ, દેવી ભાગવત, રામકથા અને શિવકથા રસપાન કરાવે છે.

શિવકથામાં મહાદેવધામ મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, ભક્તિબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, કીર્તિબેન કગથરા, ભારતીબેન રાવલ અને સમિતિના મુકેશભાઈ પોપટ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, અનંતરાય ગોહેલ, હસુભાઈ મોડેસરા, રાજેશ સોની, મયુર ગોહેલ, સમીર ચૌહાણ, પારસ ચૌહાણ, રાસ ગરબામાં સોનલબેન મોડેસરા, આરતીબેન વાઢેર, પૂજા વાઢેર, ચેતનાબેન મોડેસરા, ખ્યાતિબેન ચૌહાણ, વિણાબેન ચૌહાણ સહિતનાઓએ ભાગ લીધો હતો.

You Might Also Like

સરમાં પ્રથમ વખત નામ ઉમેરાયેલા અનેક યુવાઓ મતદાન કરી શકયા નહી

 લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો

 રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન

ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગથી હાહાકાર, સેકન્ડોમાં બદલાઈ ગયો માહોલ : સમયસર બચાવ

ગોંડલમાં નશાની હાલતમાં શખ્સે આઇસર હંકારતા હોસ્પિટલની દિવાલ સાથે અથડાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુખ્યાત શામજી મકા ગેંગ પર કસાયો પોલીસનો ગુજસીટોકનો ગાળિયો
રાજકોટ

કુખ્યાત શામજી મકા ગેંગ પર કસાયો પોલીસનો ગુજસીટોકનો ગાળિયો

Editor By Editor 5 days ago
વોર્ડ નં.૧૬-૧૭ અને ૧૮માં ઉપયોગમાં લેવાના ૨૧૦ EVMની તંત્ર દ્વારા ચકાસણી
સાવરકુંડલાના મિતિયાળા ગામમાં મધરાત્રે ૨.૮નો ભૂકંપનો આંચકો
જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મીઓને લઘુતમ વેતન ચૂકવવા આદેશ
રવિવારે વૈશાખ સુદ દશમ પ્રભુ મહાવીર સ્વામીનો જ્ઞાન કલ્યાણક મહોત્સવ દિવ ઉજવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?