By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    7 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી

Editor
Last updated: 2026/04/27 at 4:44 PM
2 months ago
Share
ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી
SHARE

ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી

ધ્વજાપૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલ ખાતે અક્ષરમંદિરના 92માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.  વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી બાદ, 06:00 વાગ્યે અક્ષર ચોકમાં ઠાકોરજીની વૈદિક મહાપૂજા અને ધ્વજાપૂજનનો શુભારંભ થયો. ભગવાન સ્વામિનારાયણના 108 મંગલકારી નામના ઉદઘોષ સાથે આહુતિ પણ અર્પણ કરવામાં આવી.ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો પણ ઠાકોરજીની ષોડશોપચાર પૂજા વિધિમાં સંમિલિત થયા.

સવારે 07:15 કલાકે અક્ષર બેન્ડની સુમધુર સુરાવલીઓ અને કિર્તનોની રમઝટના રંગે, અક્ષર-પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુપરંપરા સંગે ધ્વજાયાત્રાનો પ્રારંભ થયો. સનાતન ધર્મની ગૌરવવંતી ગરિમાને સદાય ગગનગામી રાખવાનો શ્રેય જેના ફાળે છે, મંદિરમાં બિરાજિત ભગવાનના કેશ તરીકે જેનું સ્થાન કળશ પર અનન્ય છે તે ધ્વજાના યાત્રા દ્વારા વધામણા કરવામાં આવ્યા. પૂ.સંતો સાથે સર્વે ભક્તો પણ ધ્વજાયાત્રામાં સામેલ થયા.

ત્યારબાદ 08:00 વાગ્યે અક્ષર મંદિરમાં ઠાકોરજીને પંચામૃત અભિષેકનો મંગલ આરંભ થયો. સંસ્થાના વિદ્વાન વક્તા પૂ.સોમપ્રકાશ સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, અને ગોંડલના કોઠારી પૂ.દિવ્યપુરુષ સ્વામી તેમજ પૂ.સ્થાનિક સંતોના હસ્તે વેદોક્ત વિધિ બાદ દૂધ,દહીં,ઘી,સાકર અને મધથી ઠાકોરજી પર અભિષેક કરવામાં આવ્યો. આ અદ્ભુત અભિષેક દર્શન સાથે, સૌને ઠાકોરજીના અભિષેકનો લ્હાવો પ્રાપ્ત થાય તે માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. તે અનુસાર પ્રત્યેક હરિભક્તને પ્રત્યક્ષ અભિષેકનો લાભ પ્રાપ્ત થયો.

પંચામૃત અભિષેક બાદ અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ અને પ્રથમ ખંડમાં બિરાજિત ધામ,ધામી અને મુક્તની મૂર્તિઓને, નવા વાઘા, માથે મુંગટ,હાથમાં રૂમાલ અને છડી, તો પગમાં મોજડી સહિત નૂતન શણગારો ધારણ કરાવવામાં આવ્યા. વિવિધ વ્યંજનો દ્વારા સુંદર અન્નકૂટ ધરાવીને આરતી ઉતારી, સૌએ ઠાકોરજીના ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું.

You Might Also Like

ગોંડલમાં મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ગોંડલના ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા

ગોંડલની અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું મોત

ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનું-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં દબાણ, વેપારીઓની નજર વૈશ્વિક સંકેતો પર
રાજકોટ

સોનું-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં દબાણ, વેપારીઓની નજર વૈશ્વિક સંકેતો પર

Editor By Editor 4 days ago
 મેગા ઓપરેશન! રાજકોટ સહિત દેશભરમાં રિ-નીટ અંગે મોકડ્રિલ
ઓલા, ઉબેર અને રેપિડોના ગેરકાયદે વાણિજયક હેતુ સામે હાઇકોર્ટ લાલઘૂમ
વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા
સરસ્વતી શિશુમંદિરમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?