By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કલસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસ કાર્યરત કરવા સુચના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કલસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસ કાર્યરત કરવા સુચના

Editor
Last updated: 2026/07/30 at 3:11 PM
2 months ago
Share
રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કલસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસ કાર્યરત કરવા સુચના
SHARE

રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં કલસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસ કાર્યરત કરવા સુચના

ગ્રામ વિકાસ એજન્સીની બેઠક યોજાઈ: આજીવિકા મિશન, આવાસ યોજના અને સ્વચ્છ ભારત મિશનની કામગીરીની સમીક્ષા

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’, ‘વીબી-જી-રામજી’ (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી) અને ‘સ્વચ્છ ભારત મિશન’ની કામગીરીની સમીક્ષા કરી હતી.

સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીએ સ્વસહાય જૂથની રચના, ગ્રામ સંગઠન રચના, રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રજિસ્ટર્ડ સહકારી મંડળીઓ, કેશ ક્રેડિટ લોન અને ઈ-કોમર્સ જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

ડિસ્ટ્રિક્ટ લાઇવલીહૂડ મેનેજર વિરેન્દ્રસિંહ બસિયાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળામાં સ્વસહાય જૂથો માટે ૫૦ સ્ટોલ ફાળવવામાં આવશે. જસદણ અને ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે કુલ ૧૧ ‘મંગલમ ગ્રામ હાટ’ શરૂ કરવાનું આયોજન છે. આગામી સમયમાં વધુ ૪૬ મહિલાઓને તાલીમ આપીને ડ્રોન પાઇલટ બનાવવામાં આવશે. કૃષિ સખીઓને એક્સપોઝર વિઝિટ માટે લઈ જવા તેમજ સખી મંડળોની વસ્તુઓનું વેચાણ એમેઝોન, ફ્લિપકાર્ટ વેબસાઇટ પર વેચાણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મંત્રીએ તમામ તાલુકામાં ક્લસ્ટર લેવલ ફેડરેશનની ઓફિસ કાર્યરત કરવાની સૂચના આપી. સાથેસાથે સખી મંડળની મહિલાઓ રોજગાર સરળતાથી મેળવી શકે, તેના માટે સ્થાનિક વિસ્તારના પ્રકાર તથા તે વિસ્તારમાં ઉપલબ્ધ રોજગારીની તકો મુજબ તાલીમ આપવા અને અધિકારીઓએ ફિલ્ડ મુલાકાત લેવા સૂચના આપી હતી. ઉપરાંત, લાભાર્થીઓને સમયસર આવાસ ફાળવવા તેમજ ‘વીબી-જી-રામજી’ યોજના હેઠળના પ્રગતિ હેઠળના કામો પૂર્ણ કરવા અને શ્રમિકો સુધી આ યોજના અંગે જાગૃતિ ફેલાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

વધુમાં, મંત્રીએ વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય, સેગ્રીગેશન શેડ, સામુહિક કમ્પોસ્ટ પીટ, સામુહિક સોક પીટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગોબર ધન કામગીરીની તાલુકાવાર સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, જનપ્રતિનિધિઓ નિયત ગામમાં જઈને આગામી તા. ૦૨ ઓગસ્ટથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. જે અન્વયે મંત્રીશ્રીએ જાહેર સ્થળોએ સાફસફાઈ કામગીરી સુચારૂરૂપે કરવા માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક (ઇન્ચાર્જ) પ્રિયાંક ગલચર, સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કો-ઓર્ડીનેટર મીનાક્ષીબેન કાચા, વીબી-જી-રામજી કો-ઓર્ડીનેટર સંજય ગામી સહિત વિવિધ તાલુકામાંથી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, તાલુકા કો-ઓર્ડિનેટર, વિસ્તરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?