By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    35 minutes ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમરેલી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ

Editor
Last updated: 2026/04/27 at 4:54 PM
17 minutes ago
Share
અમરેલી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ
SHARE

અમરેલી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ

રાજુલા-જાફરાબાદ પંથકમાં 51.86% મતદાન નોંધાયું

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. રાજુલા-જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદાતાઓ ઉમટી પડ્યા હતા. ડુંગર ગામે સવારથી જ મતદાન મથકો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પોલીસ દ્વારા તમામ મતદાન મથકો પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાને લઈ તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું. સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ડુંગર ગામે બપોર સુધી આશરે 20 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે સાંજ સુધીમાં આ આંકડો વધીને 60 ટકા સુધી પહોંચ્યો હતો. રાજુલા પંથકમાં કુલ 51.86 ટકા મતદાન નોંધાયું હતું.

રાજુલાની ૨૦ તાલુકા પંચાયત બેઠક અને ૪ જીલ્લા પંચાયત બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેમજ વિવિધ ગામડાઓમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનો સીલ કરી દેવામાં આવ્યા હતા અને ઉમેદવારોના ભાગ્ય હવે EVM માં કેદ થઈ ગયા છે. આવતીકાલ 28 એપ્રિલ મંગળવારે મતગણતરી હાથ ધરાશે. અને પરિણામ જાહેર થશે. મતદાન દરમિયાન ડુંગર ગામે 98 વર્ષીય વૃદ્ધ સુરેશભાઈ સોદરવાએ લાકડીના ટેકે આવીને મતદાન કર્યું હતું જે લોકશાહીના પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. પોલીસ જવાને તેમની મદદ કરી મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. સુરેશભાઈએ જણાવ્યું હતું કે, “લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવું આપણી ફરજ છે. આ સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પોતાના પત્ની ગીતાબેન સાથે માદરે વતન માળીલા ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન બાદ મતદારોને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા દેવરાજિયા ગામે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. અને લોકોએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. રાજુલાની ડુંગર જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેન કળસરિયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સાથે તેમના પતિ અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર વિજયભાઈ કળસરિયા પણ બાબરીયાધાર પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા આવ્યા હતા. બન્ને પતિ-પત્નીએ સાથે મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ

યાત્રાધામ વીરપુરમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું 53.73% મતદાન

જેતપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે હોટલમાં તોડફોડ અને હોબાળો

જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ

ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું
અમદાવાદ

અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું

Editor By Editor 46 minutes ago
રાજકોટ સહિત રાજયમાં આકરી ગરમીથી લૂ લાગવાના કેસમાં ૨૦ ટકાથી વધુનો વધારો
રામવન પાસે ખાણમાં ઝંપલાવી તો ચાની લારીએ કામ કરતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું પરિવાર સાથે શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ
વિરપુર-જામકંડોરણામાં ચાલુ વીજલાઇનના વાયર ચોરતી ગેંગ ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?