By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    36 minutes ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ

Editor
Last updated: 2026/04/27 at 4:57 PM
15 minutes ago
Share
જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ
SHARE

જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ

હોટલના પ્રાંગણમાં તૈયાર કરાયેલું વાંસનું વિશાળ સ્ટ્રક્ચર આગની લપેટમાં આવ્યું: લાખોનું નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી

અગ્ર ગુજરાત, જેતપુર

રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જેતલસર ગામ પાસે આવેલી જાણીતી હોટલ ‘વ્રજ વાટીકા’માં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોટલમાં કંકુ પગલાં અને લગ્ન પ્રસંગનું આયોજન હોવાથી મહેમાનોની હાજરી વચ્ચે લાગેલી આ આગને કારણે લોકોમાં ભારે ભય અને દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જેતલસર ગામ પાસે આવેલી જાણીતી વ્રજ વાટીકા હોટલમાં આજે એક ભવ્ય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગ માટે હોટલના ગ્રાઉન્ડમાં વાંસ અને અન્ય સુશોભન સામગ્રીની મદદથી એક આકર્ષક અને વિશાળ સ્ટ્રક્ચર (મંડપ) ઊભું કરવામાં આવ્યું હતું. બપોરના સમયે અચાનક આ સ્ટ્રક્ચરમાં આગ લાગી હતી. વાંસ અને શણગારની વસ્તુઓ જ્વલનશીલ હોવાથી જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખું સ્ટ્રક્ચર બળીને ખાખ થઈ ગયું હતું.

આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા હાઈવે પર દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. આગને પગલે હોટલમાં હાજર મહેમાનો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે જેતપુર-નવાગઢ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, આકર્ષક ડેકોરેશન અને હોટલની મિલકતને ભારે નુકસાન થતા હોટલ માલિકને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું લાગી રહ્યું છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ

યાત્રાધામ વીરપુરમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું 53.73% મતદાન

જેતપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે હોટલમાં તોડફોડ અને હોબાળો

ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન

ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બૂલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જામનગર વડોદરાના ઇન્ટરસિટી ટ્રેન બે દિવસ રદ
રાજકોટ

બૂલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જામનગર વડોદરાના ઇન્ટરસિટી ટ્રેન બે દિવસ રદ

Editor By Editor 4 days ago
ગોંડલના કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ભાજપનો ખેસ પહેર્યો
જેતપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે હોટલમાં તોડફોડ અને હોબાળો
ઈનોવેટિવ સ્કૂલની શિક્ષિકાઓના મોબાઈલમાંથી ભાજપને મતદાન કરવાના થયા મેસેજ
અમરેલી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?