By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    39 minutes ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ

Editor
Last updated: 2026/04/27 at 5:03 PM
12 minutes ago
Share
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ
SHARE

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ

ગઇકાલે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા તમામ ઇવીએમ મશીનોનો કબ્જો તંત્રએ લઇ લીધો હતો અને તમામ ઇવીએમ મશીનોને સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. સ્ટ્રોંગરૂમ પાસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આવતીકાલે મતગણતરીના દિવસે પોલીસની નીગરાનીમાં મશીનો મતગણતરી સ્થળે લઇ જવાને પોલીસ દ્વારા આવતીકાલે પણ અલગથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. હાલ તમામ સ્ટ્રોંગરૂમની સમયાંતરે પોલીસ અને વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે અને તમામ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ઇવીએમમાંથી ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે.

You Might Also Like

યાત્રાધામ વીરપુરમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું 53.73% મતદાન

જેતપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે હોટલમાં તોડફોડ અને હોબાળો

જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ

ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન

ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદમાં શબ્દશ્રી સાહિત્યને સમર્પિત સામયિકનું વિમોચન
રાજકોટ

અમદાવાદમાં શબ્દશ્રી સાહિત્યને સમર્પિત સામયિકનું વિમોચન

Editor By Editor 4 days ago
અમરેલી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ
મોહ ભંગ! અમેરિકા છોડી ૪૦ ટકા ભારતીયો સ્વદેશી પરતની તૈયારીમાં
રવિવારે વૈશાખ સુદ દશમ પ્રભુ મહાવીર સ્વામીનો જ્ઞાન કલ્યાણક મહોત્સવ દિવ ઉજવાશે
જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?